ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ(Sabarmati Riverfront) પર સંત સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં હાજર ભારતીય જનતા પાર્ટી(BJP)…
Trishul News Gujarati News કોરોનાની પહેલી લહેરમાં નીઝામુદ્દીન મરકઝ પર માછલા ધોવાયેલા, હવે અમદાવાદની ધર્મસભા બાદ ભાજપના ૪૦ નેતાઓને કોરોના વળગ્યોahmedabad
વ્યાજખોરોના વિષચક્રમાં નિર્દોષ દંપતીનો આપઘાત- આત્મહત્યા કરતા પહેલા પરિવારને કર્યા હતા આ મેસેજ
અમદાવાદ(Ahmedabad): શહેરમાં ફરી એક વખત વ્યાજખોરો(Usurers)ના ત્રાસને લઈને ઘટેલી ઘટના સામે આવી છે. જોકે આ વખતે વ્યાજખોરોના ત્રાસથી માત્ર કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ દંપતીએ…
Trishul News Gujarati News વ્યાજખોરોના વિષચક્રમાં નિર્દોષ દંપતીનો આપઘાત- આત્મહત્યા કરતા પહેલા પરિવારને કર્યા હતા આ મેસેજનશામાં ધુત બનેલા સોફ્ટવેર એન્જીનિયરે કારથી 3 લોકોને ફૂટબોલના દડાની જેમ ઉલાળ્યા- ભીડની ઝપટે ચડતા…
ગુજરાત(Gujarat): રાજ્યમાં અમદાવાદ(Ahmedabad) રહેતા અને ગાંધીનગર(Gandhinagar)માં નોકરી કરતા એક સોફ્ટવેર એન્જીનિયરે(Software engineer) દીવથી નશો કરેલી હાલતમાં કાર ચલાવી ઊનામાં અકસ્માતને અંજામ આપવામાં આવ્યો હતો. આ…
Trishul News Gujarati News નશામાં ધુત બનેલા સોફ્ટવેર એન્જીનિયરે કારથી 3 લોકોને ફૂટબોલના દડાની જેમ ઉલાળ્યા- ભીડની ઝપટે ચડતા…જુડોની મેચ રમીને પાછા ફરી રહેલ 3 વિધાર્થીઓ બન્યા કાળનો કોળીયો- ટ્રક પાછળ તુફાન ઘુસી જતા 9થી વધુ…
ગુજરાત(Gujarat): સવાર સવારમાં ધુમ્મસભર્યા વાતાવરણમાં અમદાવાદ(Ahmedabad) બગોદરા ધોળકા રોડ(Bagodra Dholka Road) પર ગોઝારો અકસ્માત(Accident) સર્જાયો હતો. બગોદરા નજીક આવેલ રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન…
Trishul News Gujarati News જુડોની મેચ રમીને પાછા ફરી રહેલ 3 વિધાર્થીઓ બન્યા કાળનો કોળીયો- ટ્રક પાછળ તુફાન ઘુસી જતા 9થી વધુ…ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સાથે ઓમિક્રોને પણ માર્યો ફૂંફાડો- ચોંકાવનારા આંકડા જાણીને ચિંતા વધશે
ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના ધીમે ધીમે માથું ઉંચી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના વધુ 394 કેસ નોંધાતા સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઈ છે. અમદાવાદ(Ahmedabad)માં…
Trishul News Gujarati News ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સાથે ઓમિક્રોને પણ માર્યો ફૂંફાડો- ચોંકાવનારા આંકડા જાણીને ચિંતા વધશેઓમિક્રોન વચ્ચે અમદાવાદમાં વધ્યા કિડની ફેલિયરના કેસો- એક સાથે ૮૦ બાળકો સિવિલમાં દાખલ થતા મચ્યો હાહાકાર
ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ(Kidney Hospital)માં સારવાર લઈ રહેલા માસૂમ બાળકોએ જણાવતા કહ્યું છે કે, અમારે જીવવું છે અમને કીડની આપો.…
Trishul News Gujarati News ઓમિક્રોન વચ્ચે અમદાવાદમાં વધ્યા કિડની ફેલિયરના કેસો- એક સાથે ૮૦ બાળકો સિવિલમાં દાખલ થતા મચ્યો હાહાકારસરકારી આવાસમાં ધમધમી રહી હતી દારૂની નકલી ફેક્ટરી- શખ્સ આ રીતે લોકોને ઉતારતો હતો ગોળીમાં
અમદાવાદ(Ahmedabad): શહેરમાં અવારનવાર અનેક દારૂના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હવે શહેરમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી(Counterfeit liquor factory) મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.…
Trishul News Gujarati News સરકારી આવાસમાં ધમધમી રહી હતી દારૂની નકલી ફેક્ટરી- શખ્સ આ રીતે લોકોને ઉતારતો હતો ગોળીમાંસેલ્ફી લેવાના ચક્કરમાં એકસાથે ચાર યુવાનો મોતનો કોળીયો બન્યા, જાણો ગુજરાતમાં ક્યાં બની હચમચાવી દેતી ઘટના
અમદાવાદ(Ahmedabad): દહેગામ(Dahegam) નજીક આવેલ નર્મદા કેનાલ(Narmada Canal)માં અમદાવાદ શહેરના ચાર જુવાનીયાઓ ડૂબી જતાં તેમની શોધખોળ શરુ કરવામાં આવી હતી. આ યુવાનો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના રહેવાસી…
Trishul News Gujarati News સેલ્ફી લેવાના ચક્કરમાં એકસાથે ચાર યુવાનો મોતનો કોળીયો બન્યા, જાણો ગુજરાતમાં ક્યાં બની હચમચાવી દેતી ઘટનાફ્લાય ઓવરની ડિઝાઈન કરનારી કંપનીનું નામ બ્લેકલીસ્ટમાં તો પછી ક્યાં સરકારી બાબુના ઈશારે મળ્યો કોન્ટ્રાક્ટ?
અમદાવાદ(Ahmedabad): શહેરના સરદાર પટેલ રિંગ રોડ(Sardar Patel Ring Road) પર નિર્માણાધિન ઓવર બ્રિજ(Over bridge under construction)નો એક હિસ્સો 21 ડીસેમ્બરના રોજ મોડી રાતે તૂટી પડતા…
Trishul News Gujarati News ફ્લાય ઓવરની ડિઝાઈન કરનારી કંપનીનું નામ બ્લેકલીસ્ટમાં તો પછી ક્યાં સરકારી બાબુના ઈશારે મળ્યો કોન્ટ્રાક્ટ?ભ્રષ્ટાચારનો બ્રિજ કકડભૂસ! અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજનો ભાગ એકાએક તૂટી પડ્યો- જુઓ વિડીયો
અમદાવાદ(Ahmedabad): શહેરના સરદાર પટેલ રિંગ રોડ(Sardar Patel Ring Road) પર નિર્માણાધિન ઓવર બ્રિજ(Over bridge under construction)નો એક હિસ્સો ગઈ કાલે મોડી રાતે તૂટી પડતા અફરાતફરીનો…
Trishul News Gujarati News ભ્રષ્ટાચારનો બ્રિજ કકડભૂસ! અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજનો ભાગ એકાએક તૂટી પડ્યો- જુઓ વિડીયોજેનો ડર હતો તે જ થયું! ગુજરાતના આ મોટા શહેરમાં ફાટશે ઓમિક્રોનનો રાફડો? કેસ નોંધાતા મચ્યો હડકંપ
ગુજરાત(Gujarat): રાજ્યના દિવસેને દિવસે ઓમિક્રોન(Omicron)ના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ(Ahmedabad) અને ગાંધીનગરમાં ઓમિક્રોનના કેસ નોંધાતા ફફડાટ મચી જવા પામ્યો છે. એક તરફ…
Trishul News Gujarati News જેનો ડર હતો તે જ થયું! ગુજરાતના આ મોટા શહેરમાં ફાટશે ઓમિક્રોનનો રાફડો? કેસ નોંધાતા મચ્યો હડકંપપતિ-પુત્ર લગ્નમાં ગયા અને પાછળથી મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી ટુંકાવ્યું જીવન- આત્મહત્યાનું કારણ જાણીને…
ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરના મણિનગર(Maninagar)ના ગોરના કુવા વિસ્તારમાં આવેલી કર્મભૂમિ રો હાઉસમાં એક મકાનમાં મહિલા પોલીસકર્મી(Female police officer)એ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા…
Trishul News Gujarati News પતિ-પુત્ર લગ્નમાં ગયા અને પાછળથી મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી ટુંકાવ્યું જીવન- આત્મહત્યાનું કારણ જાણીને…