અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં બે લગ્ન કરી ચૂકેલ આધેડ વ્યક્તિ પોતાના ત્રીજા લગ્ન કરવા માટે ખોડા ગામના યુવકે પોતાની 7 વર્ષની માસુમ દીકરીને હાંસલપુર નજીક કેનાલમાં ધક્કો…
Trishul News Gujarati News અમદાવાદમાં સગા બાપે ત્રીજા લગ્ન કરવા માટે 7 વર્ષની દીકરી સાથે કર્યું એવું કૃત્ય કે.., જાણીને તમારું માથું પણ શરમથી જુકી જશેahmedabad
અમદાવાદમાં સગી મામીએ ભાણીને કહ્યું- ‘જા! મારો ભાઈ એકલો છે તેની સાથે…’
અમદાવાદ(ગુજરાત): નરોડા વિસ્તારમાં સગી મામીએ તેની સગીર ભાણીને પોતાના ભાઈ સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરી ધમકી આપી હોવાની ઘટના જોવા મળી છે. મામીએ છોકરા…
Trishul News Gujarati News અમદાવાદમાં સગી મામીએ ભાણીને કહ્યું- ‘જા! મારો ભાઈ એકલો છે તેની સાથે…’દ્વારકાથી અમદાવાદ સારવાર માટે આવી રહેલા પરિવારની પલટી કાર- એકસાથે ત્રણ લોકો…
આજકાલ વધતા અકસ્માતના કિસ્સાઓ દરમિયાન ફરીવાર એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાવળા-સરખેજ હાઈ-વે ઉપર આવેલા મટોડા ગામનાં પાટીયા પાસે વહેલી સવારે કાર પલટી જતાં…
Trishul News Gujarati News દ્વારકાથી અમદાવાદ સારવાર માટે આવી રહેલા પરિવારની પલટી કાર- એકસાથે ત્રણ લોકો…પ્રેમમાં અમદાવાદનો પ્રેમી બન્યો રાઉડી, પ્રેમિકાની માતાને ફેંટો મારી બે દાંત તોડી નાખ્યા- કારણ જાણી ચોંકી ઉઠશો
પ્રેમ વ્યક્તિ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ સગીર…
Trishul News Gujarati News પ્રેમમાં અમદાવાદનો પ્રેમી બન્યો રાઉડી, પ્રેમિકાની માતાને ફેંટો મારી બે દાંત તોડી નાખ્યા- કારણ જાણી ચોંકી ઉઠશોહવે તો હદ થઇ: ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ- જોઇને પીલીસ પણ આશ્ચર્યચકિત…
દારૂની ખેપ મારવા માટે હાઇપ્રોફાઇલ મહિલાઓ ટ્રેનમાં બેસીને અમદાવાદ આવતી ચાર યુવતીઓને કૃષ્ણનગર પોલીસે 214 બીયરના ટીન સાથે ધરપકડ કરી છે. મહારાષ્ટ્રની ચારેય યુવતીઓ દારૂનો…
Trishul News Gujarati News હવે તો હદ થઇ: ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ- જોઇને પીલીસ પણ આશ્ચર્યચકિત…અમદાવાદમાં વધુ એક વખત માતાની મમતા મરી પરવારી, રેલવે સ્ટેશન પર અજાણી મહિલા દોઢ વર્ષની બાળકીને ત્યજી ગઈ
એકતરફ ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ જેવી કહેવતો સાંભળવા મળે છે. તો બીજી અવાર-નવાર માતાની મમતા મરી પરવારી ઘટનાઓ સામે આવતી રહે છે.…
Trishul News Gujarati News અમદાવાદમાં વધુ એક વખત માતાની મમતા મરી પરવારી, રેલવે સ્ટેશન પર અજાણી મહિલા દોઢ વર્ષની બાળકીને ત્યજી ગઈઅમદાવાદમા રાત્રી કર્ફ્યું દરમ્યાન બર્થ ડે બોયને જાહેરમાં તલવારથી કેક કાપવી પડી ભારે, વીડિયો વાયરલ થતાં…
આજકાલ એવા ઘણા વિડીયો વાઈરલ થઈ રહ્યા છે જેમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. કર્ફ્યું દરમિયાન પણ લબરમુછીયા ભેગા થઈને જાહેરમાં બર્થ ડેની…
Trishul News Gujarati News અમદાવાદમા રાત્રી કર્ફ્યું દરમ્યાન બર્થ ડે બોયને જાહેરમાં તલવારથી કેક કાપવી પડી ભારે, વીડિયો વાયરલ થતાં…અમદાવાદની ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ: 15 ઝૂંપડા આગમાં લપેટાયા- શ્રમજીવી પરીવારોની ઘરવખરી બળીને ખાખ થતા ચોધાર આંસુએ રડ્યા
ગુજરાતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એક વખત અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાંથી ભીષણ આગની ઘટના સામે આવી છે. તે વિસ્તારમાં…
Trishul News Gujarati News અમદાવાદની ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ: 15 ઝૂંપડા આગમાં લપેટાયા- શ્રમજીવી પરીવારોની ઘરવખરી બળીને ખાખ થતા ચોધાર આંસુએ રડ્યાબ્લેક ફંગસ/મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શન માત્ર 240 રૂપિયામાં આપશે સરકાર: જાહેર કરવામાં આવ્યો ફોન નંબર
વર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસ (બ્લેક ફંગસ) ના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ…
Trishul News Gujarati News બ્લેક ફંગસ/મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શન માત્ર 240 રૂપિયામાં આપશે સરકાર: જાહેર કરવામાં આવ્યો ફોન નંબરકેવી રીતે ગુજરાત લડશે બ્લેક ફંગસ સામે? હોસ્પીટલે માંગ્યા હતા 1000 ઇન્જેક્શન પણ મળ્યા માત્ર દોઢસો
કોરોના વાયરસની બીજી લહેર ગુજરાત સહિતના દેશ માટે ઘણી ઘાતક બની રહી છે. જોકે, બીજી લહેર ધીમે ધીમે નબળી પડી રહી છે. પરંતુ તેની સાથે…
Trishul News Gujarati News કેવી રીતે ગુજરાત લડશે બ્લેક ફંગસ સામે? હોસ્પીટલે માંગ્યા હતા 1000 ઇન્જેક્શન પણ મળ્યા માત્ર દોઢસોબ્લેક ફંગસ/મ્યુકોરમાઈકોસિસ નો અમદાવાદમાં કહેર- અત્યાર સુધી ૩૦ મોત, 185 ની આંખો કાઢી, 150ના દાંત કે જડબા
સમગ્ર ભારતમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. નોંધનીય બાબત એ છે કે, રાજ્યમાં પણ…
Trishul News Gujarati News બ્લેક ફંગસ/મ્યુકોરમાઈકોસિસ નો અમદાવાદમાં કહેર- અત્યાર સુધી ૩૦ મોત, 185 ની આંખો કાઢી, 150ના દાંત કે જડબાસરકારની જાહેરાત માત્ર જાહેરાત બનીને જ રહી ગઈ, ઇન્જેક્શન ઉપલબ્ધ નહિ હોવાના હોસ્પિટલ બહાર લાગ્યા બોર્ડ
સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…
Trishul News Gujarati News સરકારની જાહેરાત માત્ર જાહેરાત બનીને જ રહી ગઈ, ઇન્જેક્શન ઉપલબ્ધ નહિ હોવાના હોસ્પિટલ બહાર લાગ્યા બોર્ડ