Arvind Ladani Resigns: છેલ્લા બે દિવસમાં કોંગ્રેસને પાંચમો ઝટકો લાગ્યો છે, હાલમાં તો ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ બની ગઈ છે.…
Trishul News Gujarati છેલ્લાં બે દિવસમાં કોંગ્રેસને પાંચમો ઝટકો: અર્જુન મોઢવાડિયા બાદ વધુ એક દિગ્ગજ નેતા અરવિંદ લાડાણીનું ધારાસભ્ય પદેથી રાજીનામું