જ્યાં લગ્નગીતો સાંભળવાના હતા ત્યાં સંભળાયા મરશીયા- ડમ્પર સાથે કાર ટકરાતા જીવતા ભુંજાયા 8 જાનૈયાઓ

8 people died in Uttar Pradesh accident: ઉત્તર પ્રદેશના બરેલીમાં એક ડમ્પર સાથે અથડાતા કારમાં સવાર 8 જાનૈયાઓ બળીને ભડથું થઈ ગયા. મૃતકોમાં 7 યુવકો અને…

View More જ્યાં લગ્નગીતો સાંભળવાના હતા ત્યાં સંભળાયા મરશીયા- ડમ્પર સાથે કાર ટકરાતા જીવતા ભુંજાયા 8 જાનૈયાઓ

એક જ છોકરાએ કર્યું બે સગી બહેનો સાથે અફેયર, ભાંડો તો ફૂટ્યો પણ પરિવાર પર આભ પણ તૂટી પડ્યું

Uttar Pradesh Affair news: બરેલીના નવાબગંજ વિસ્તારમાં ITI ની એક વિદ્યાર્થીની આત્મહત્યા કરવા તૈયાર હતી. સોમવારે મોડી રાત્રે વિદ્યાર્થીના નિવેદન સાથે કથિત ઘટના પ્રકાશમાં આવી…

View More એક જ છોકરાએ કર્યું બે સગી બહેનો સાથે અફેયર, ભાંડો તો ફૂટ્યો પણ પરિવાર પર આભ પણ તૂટી પડ્યું

ફેસબુક પર મિત્રતા, પ્રેમ અને લગ્ન… 520 કિમી દૂરથી બરેલી પહોંચી ખુશ્બુ, હિંદુ બનીને પ્રેમી સાથે લીધા સાત ફેરા

Muslim Girl Married Hindu Lover In Bareilly: સંત રવિદાસ નગરની મુસ્લિમ યુવતી ખુશ્બુ બાનોએ પોતાનો ધર્મ બદલીને બરેલીના ભોજીપુરા વિસ્તારના વિશાલ કુમાર સાથે લગ્ન કર્યા.…

View More ફેસબુક પર મિત્રતા, પ્રેમ અને લગ્ન… 520 કિમી દૂરથી બરેલી પહોંચી ખુશ્બુ, હિંદુ બનીને પ્રેમી સાથે લીધા સાત ફેરા

“રામ રાખે તેને કોણ ચાખે” પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રકે કાર અને બાઇકને મારી ટક્કર- જુઓ LIVE વિડીયો

Truck Car Accident: બરેલીમાં રોડ અકસ્માતનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. જેમાં ટ્રકે બે બાઇક અને કારને ટક્કર મારી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે…

View More “રામ રાખે તેને કોણ ચાખે” પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રકે કાર અને બાઇકને મારી ટક્કર- જુઓ LIVE વિડીયો

ભારતની દીકરીનો અમેરિકામાં ડંકો, પરિવારની જવાબદારી સાથે જીત્યો મિસિસ USA નો તાજ

India’s Meenu gupta becomes Mrs. USA Universe: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બરેલી (Bareilly) જિલ્લાની દીકરી મીનુ ગુપ્તા (meenu gupta)એ ભારત દેશનું ગૌરવ વધારતા અમેરિકામાં આયોજિત…

View More ભારતની દીકરીનો અમેરિકામાં ડંકો, પરિવારની જવાબદારી સાથે જીત્યો મિસિસ USA નો તાજ

Video: કેમેરામાં કેદ થયો દિલ ધ્રુજાવી દે એવો અકસ્માત: હાઈવે પર ટક્કરથી 30 ફૂટ હવામાં ફંગોળાયો પરિવાર

Bareilly- Nainital Highway Tractor Tempo Accident: સોમવારે બરેલી (Bareilly)ના દેવરાનિયા વિસ્તારમાં નૈનીતાલ હાઈવે (Nainital Highway) પર થયેલા ભયાનક અકસ્માત (accident news)નો એક વીડિયો (Accident Video)સામે…

View More Video: કેમેરામાં કેદ થયો દિલ ધ્રુજાવી દે એવો અકસ્માત: હાઈવે પર ટક્કરથી 30 ફૂટ હવામાં ફંગોળાયો પરિવાર

ઘરની છત પર ઓર્ગેનિક ખેતી કરી આ યુવક દર વર્ષે કમાય છે 70 લાખ રૂપિયા, જુઓ કેવી રીતે?

ખાવા-પીવાની રીતો વિશે દુનિયામાં ઘણી ચર્ચા છે. લોકો હવે ખાવા-પીવાની બાબતમાં ખૂબ જ સતર્ક બની રહ્યા છે. પરંતુ એ વાત સાચી છે કે આજકાલ ખોરાકમાં…

View More ઘરની છત પર ઓર્ગેનિક ખેતી કરી આ યુવક દર વર્ષે કમાય છે 70 લાખ રૂપિયા, જુઓ કેવી રીતે?

પોલીસ ઇન્સ્પેક્ટરે ખાખી લજવી: લગ્નની લાલચ આપીને મહિલા સાથે આચર્યું દુષ્કર્મ- અશ્લીલ વીડિયો અને ફોટા…

યુપી(UP)ના બરેલી(Bareilly) જિલ્લામાંથી એક હેરાન કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પોલીસ ઇન્સ્પેક્ટરે(Police Inspector) લગ્નના બહાને એક મહિલા પર કથિત રીતે દુષ્કર્મ…

View More પોલીસ ઇન્સ્પેક્ટરે ખાખી લજવી: લગ્નની લાલચ આપીને મહિલા સાથે આચર્યું દુષ્કર્મ- અશ્લીલ વીડિયો અને ફોટા…

ગમખ્વાર અકસ્માતમાં એમ્બ્યુલન્સનો બોલી ગયો ભુક્કો, એક સાથે 7 લોકોના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બરેલી(Bareilly)માં મંગળવારે એટલે કે આજરોજ સવારે એક મોટો અકસ્માત(Accident) સર્જાયો હતો, જેમાં એમ્બ્યુલન્સ અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થતાં 7 લોકોના દર્દનાક…

View More ગમખ્વાર અકસ્માતમાં એમ્બ્યુલન્સનો બોલી ગયો ભુક્કો, એક સાથે 7 લોકોના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

‘તે ફક્ત મારો જ છે’ કહી પ્રેમિકાએ ધાબા પરથી લગાવી છલાંગ… કમર ભાંગી જતા હોસ્પીટલમાં દાખલ

ઉત્તરપ્રદેશ(UP)ના બરેલી(Bareilly)માં પ્રેમી-પ્રેમિકાએ પરિવારના સભ્યોથી નારાજ થઈને એવું પગલું ભર્યું જે તેમના પર ભારે પડી ગયું. વાસ્તવમાં બંનેના પરિવારજનો આ લગ્નની વિરુદ્ધ હતા. જેના કારણે…

View More ‘તે ફક્ત મારો જ છે’ કહી પ્રેમિકાએ ધાબા પરથી લગાવી છલાંગ… કમર ભાંગી જતા હોસ્પીટલમાં દાખલ

‘અંકલ જબરદસ્તીથી તેની સાથે લઈ ગયા હતા’ -દુષ્કર્મ પીડિત બાળકીની આપવીતી સાંભળી હૈયું ચીરાય જશે

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): બરેલી(Bareilly)ના ઇજ્જતનગર પોલીસ સ્ટેશન(Ijjatnagar Police Station) વિસ્તારમાં સાત વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જ્યારે હિન્દુ સંગઠનના લોકોને આ…

View More ‘અંકલ જબરદસ્તીથી તેની સાથે લઈ ગયા હતા’ -દુષ્કર્મ પીડિત બાળકીની આપવીતી સાંભળી હૈયું ચીરાય જશે

‘ક્યા લેકે આયા જગતમે, ક્યા લેકે જાયેગા” જમીને ઉભો થયો અને અચાનક જમીન પર ઢળી પડ્યો

તમે ઘટના અને દુર્ઘટનામાં લોકએ જીવ ગુમાવ્યા છે તે પ્રકારના સમાચાર સાંભળ્યા હશે અને જોયા પણ હશે, પરંતુ યુપી(UP)ના બરેલી(Bareilly)માંથી જે રીતે એક વ્યક્તિના મોતનો…

View More ‘ક્યા લેકે આયા જગતમે, ક્યા લેકે જાયેગા” જમીને ઉભો થયો અને અચાનક જમીન પર ઢળી પડ્યો