ગુજરાત(Gujarat): રાજ્યના 17માં મુખ્યમંત્રી બનતા જ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સક્રિય થઇ ગયા છે. એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના કર્મચારી(Government…
Trishul News Gujarati News ખુશીના સમાચાર: સરકારી કર્મચારીઓને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત- જાણો શું કહ્યુંbhupendra patel
સરદારધામ પ્રેરિત GPBSના પ્રમોશન માટે CM ભુપેન્દ્ર પટેલ આવશે સુરત, થશે શાહી સન્માન
ગુજરાત(Gujarat): સરદારધામ(Sardardham) એક પ્રતિષ્ઠિત પબ્લીક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થા છે અને સામાજીક, શૈક્ષણિક અને આર્થિક વિકાસની જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. સરદારધામનો મુખ્ય…
Trishul News Gujarati News સરદારધામ પ્રેરિત GPBSના પ્રમોશન માટે CM ભુપેન્દ્ર પટેલ આવશે સુરત, થશે શાહી સન્માનઆજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાશે મહત્વની બેઠક- આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા
ગુજરાત(Gujarat): આજે ગાંધીનગર(Gandhinagar) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની અધ્યક્ષતામાં એક મહત્વની કેબિનેટ બેઠક(Cabinet meeting)નું આયોજન કરવામાં આવ્યું છે. જે બેઠક દરમિયાન ખેડૂતોના વરસાદથી થયેલા નુકસાન,…
Trishul News Gujarati News આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાશે મહત્વની બેઠક- આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચામુખ્યમંત્રી બન્યા બાદ CM ભુપેન્દ્ર પટેલ સૌપ્રથમવાર બનશે સુરતના મહેમાન- આ ખાસ કામ માટે આવશે મુલાકાતે
આગામી તારીખ 15 ઓક્ટોબરનાં રોજ નવા નિમાયેલ રાજ્ય (State) ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel ) સુરત (Surat) ખાતે આવી રહ્યા છે. સુરત કામરેજ રોડ…
Trishul News Gujarati News મુખ્યમંત્રી બન્યા બાદ CM ભુપેન્દ્ર પટેલ સૌપ્રથમવાર બનશે સુરતના મહેમાન- આ ખાસ કામ માટે આવશે મુલાકાતેઆજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, જામશે રાસ-ગરબાની રમઝટ- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રીઓ જશે માંના દર્શને
ગુજરાત(Gujarat): ગુરુવારથી એટલે કે આજથી માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ(Navratri 2021)ની શુભ શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે રાજ્યમાં શેરી ગરબા(Sheri Garba) માટે રાજ્યભરમાં થનગનાટ અને…
Trishul News Gujarati News આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, જામશે રાસ-ગરબાની રમઝટ- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રીઓ જશે માંના દર્શનેગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રીના નવા નિયમોને લઈને કરી મોટી જાહેરાત- ગરબા રમતા પહેલા જાણી લો આ સમાચાર
ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલ કોરોના(Covid-19)નું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને તહેવારોના દિવસો પણ ધીમે ધીમે નજીક આવી રહ્યા છે. ત્યારે હવે આજે ગાંધીનગર(Gandhinagar) ખાતે…
Trishul News Gujarati News ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રીના નવા નિયમોને લઈને કરી મોટી જાહેરાત- ગરબા રમતા પહેલા જાણી લો આ સમાચારકેસરિયો લહેરાયો: સરકાર બદલ્યા બાદ પહેલી જ પરીક્ષામાં ભાજપ ફૂલ માર્ક સાથે પાસ, કોંગ્રેસના હાલ બેહાલ, AAPનું સુરસુરિયું
ગુજરાત(Gujarat): ભારતીય જનતા પાર્ટી(BJP)એ વધુ એક મહાનગરપાલિકામાં જોરદાર પ્રદર્શન કરી બતાવ્યું છે, ગાંધીનગર મહાનગરપાલિકામાં ચૂંટણીનાં પરિણામો(Gandhinagar Municipal Corporation Election)માં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી…
Trishul News Gujarati News કેસરિયો લહેરાયો: સરકાર બદલ્યા બાદ પહેલી જ પરીક્ષામાં ભાજપ ફૂલ માર્ક સાથે પાસ, કોંગ્રેસના હાલ બેહાલ, AAPનું સુરસુરિયુંહાશકારો! મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય- હવે આ કાગળ માટે વારંવાર નહિ ખાવા પડે ધક્કા
ગુજરાત(Gujarat): રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે(Bhupendra Patel) લોકોને રાહત મળી રહે તે માટે એક મોટો અને મહત્વનો નિર્ણય(Big decision) લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્ય સરકારના…
Trishul News Gujarati News હાશકારો! મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય- હવે આ કાગળ માટે વારંવાર નહિ ખાવા પડે ધક્કામુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાશે મહત્વની કેબીનેટ બેઠક- આ મોટા મુદ્દાઓ પર થશે ખાસ ચર્ચા
ગુજરાત(Gujarat): રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની અધ્યક્ષતામાં આજે મહત્વની કેબિનેટ બેઠક(Cabinet meeting) મળવા જઈ રહી છે. આ કેબીનેટ બેઠકમાં મહત્વના મુદ્દા(Important points)ઓ પર ખાસ…
Trishul News Gujarati News મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાશે મહત્વની કેબીનેટ બેઠક- આ મોટા મુદ્દાઓ પર થશે ખાસ ચર્ચાગુજરાત વિધાનસભાના બીજા જ દિવસે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો અને ધૂન બોલાવતા CM ભુપેન્દ્ર પટેલ ભાગ્યા
ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભા(Gujarat Assembly)ની બે દિવસની કાર્યવાહીના બીજા દિવસે જ આજે કોરોના મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો(Congress MLAs) દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે ગૃહમાં કોંગ્રેસના…
Trishul News Gujarati News ગુજરાત વિધાનસભાના બીજા જ દિવસે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો અને ધૂન બોલાવતા CM ભુપેન્દ્ર પટેલ ભાગ્યાસરકાર VS પાટીદાર સમાજ: હાર્દિક પટેલે કહ્યું આંદોલન સમયના કેસ સરકાર પાછા નહિ ખેચે તો 2017નું થશે પુનરાવર્તન
ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે(Hardik Patel) સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને પત્ર લખ્યો છે, જેમાં તેઓ પાટીદાર આંદોલન(Patidar aandolan) સહિતના…
Trishul News Gujarati News સરકાર VS પાટીદાર સમાજ: હાર્દિક પટેલે કહ્યું આંદોલન સમયના કેસ સરકાર પાછા નહિ ખેચે તો 2017નું થશે પુનરાવર્તનરાજ્યના દિવ્યાંગ લોકો માટે ખુશીના સમાચાર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય
ગુજરાત(Gujarat): રાજ્યના રાજકારણમાં ફેરફાર થયા બાદ ધીમે ધીમે નેતાઓ સક્રિય કામગીરી કરી રહ્યા છે. રાજ્યને નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીઓ મળ્યા બાદ હવે ગુજરાતની આગામી…
Trishul News Gujarati News રાજ્યના દિવ્યાંગ લોકો માટે ખુશીના સમાચાર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય