કોરોનાવાયરસ અને lockdown વચ્ચે સરકાર ગમે તેટલી કોશિશ કરી લે છે કે સામાન્ય જનતાને તકલીફ ન થાય, પરંતુ કેટલાક અધિકારી અને જવાબદાર પદ ઉપર બેઠેલા…
Trishul News Gujarati તંત્રએ કોરોના દર્દીની અડધી બળેલી છોડી, લાશ ખાઈ ગયા કુતરા- સરકાર કહેછે એ કોરોના દર્દી નહોતોBihar
પટણામાં ફરજ પર રખાયા બે વર્ષ પેહલા મૃત્યુ પામેલા અધિકારીને, તપાસ થતા ખબર પડી કે….
કોરોનાવાયરસ ના ચક્કરમાં આજકાલ પ્રશાસનિક લાપરવાહી અને ભૂલો ઉજાગર થઇ રહી છે. બિહારની રાજધાની પટણામાં આ વખતે એવો મામલો સામે આવ્યો છે જ્યારે એક ઝોનમાં…
Trishul News Gujarati પટણામાં ફરજ પર રખાયા બે વર્ષ પેહલા મૃત્યુ પામેલા અધિકારીને, તપાસ થતા ખબર પડી કે….આ વિડીયો જોઇને તમે કહેશો સરકારે ડૂબી મરવું જોઈએ
બિહારના જહાનાદાબાદમાં એક 3 વર્ષના બાળકનું એમ્યુલન્સ ન મળવાને કારણે મૃત્યુ પામ્યું હતું. હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને કથીથિત રીતે એમ્બ્યુલન્સ સેવા સેવા આપવાનો ઇનકાર કરી દીધો. બાળકના…
Trishul News Gujarati આ વિડીયો જોઇને તમે કહેશો સરકારે ડૂબી મરવું જોઈએબંધ રૂમમાંથી આવી રહી હતી દુર્ગંધ, પોલીસે બારણું તોડી ને જોયું તો…
બિહારના હાજીપુર વિસ્તારમાં ભાડાના મકાનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. ખરેખર, હાજીપુર સદર પોલીસ સ્ટેશન વિસ્તારના લાલપોખર વિસ્તારમાં એક ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી. સ્થાનિકોના…
Trishul News Gujarati બંધ રૂમમાંથી આવી રહી હતી દુર્ગંધ, પોલીસે બારણું તોડી ને જોયું તો…દોસ્તોની સાથે સાસરે આવેલ જમાઈને ચોર સમજી ને માર્યો.
બિહાર ના અરવલ માં દોસ્તો ની સાથે સસુરાલ જમાઈ ને બાળકો નો ચોર સમજીને ગામ લોકોએ પકડી લીધો. અને ત્યારબાદ તેને ખુબજ ખરાબ રીતે મારવામાં…
Trishul News Gujarati દોસ્તોની સાથે સાસરે આવેલ જમાઈને ચોર સમજી ને માર્યો.બિહારનો મૃત્યુ આંક ૨૫૦ ને પાર- “મહામારી” ના ઓથાર હેઠળ જઈ રહ્યું છે બિહાર
એક તરફ જ્યારે કેટલાક રાજ્યોમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે ત્યારે બીજી તરફ બિહાર જેવા રાજ્યોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ જારી છે. પ્રાપ્ત આંકડા અનુસાર…
Trishul News Gujarati બિહારનો મૃત્યુ આંક ૨૫૦ ને પાર- “મહામારી” ના ઓથાર હેઠળ જઈ રહ્યું છે બિહારબિહારમાં હાહાકાર: હોસ્પિટલમાં ૧૦૦ થી વધુ બાળકોના મૃત્યુ થયા- તંત્ર જોઈ રહ્યું છે
ભારતમાં આજે પણ સ્વાસ્થ્યની પૂરતી સુવિધાઓનો અભાવ છે, તે વાત વાસ્તવિકતા છે. જેનું ઉદાહરણ બિહારમાં જોવા મળ્યું. સવારથી જ બિહારના મુઝ્ઝફરપુરની શ્રી કૃષ્ણા મેડિકલ કૉલેજ…
Trishul News Gujarati બિહારમાં હાહાકાર: હોસ્પિટલમાં ૧૦૦ થી વધુ બાળકોના મૃત્યુ થયા- તંત્ર જોઈ રહ્યું છે