ગુજરાત(Gujarat): રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા(Head Clerk Exam)ના પેપર લીક મામલે ગાંધીનગર(Gandhinagar)ના ભારતીય જનતા પાર્ટી(BJP)ના કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો…
Trishul News Gujarati News ઉપવાસ પર બેસવા જાય તે પહેલાં જ મહેશ સવાણી સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ ડિટેઇન- ભૂખ હડતાલ શરૂbjp
સુરતમાં રાજ્ય સરકારના મંત્રી પોતાના ગામમાં પોતાના સરપંચને જીતાડી ન શક્યા, મળી આટલા મત થી હાર
ગુજરાત(Gujarat): રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ(Mukesh Patel)ના વતનમાં ઉભા રાખવામાં આવેલ ઉમેદવારની હાર થઇ હોવાનું સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી(BJP) ઓલપાડના ધારાસભ્ય અને રાજ્ય…
Trishul News Gujarati News સુરતમાં રાજ્ય સરકારના મંત્રી પોતાના ગામમાં પોતાના સરપંચને જીતાડી ન શક્યા, મળી આટલા મત થી હારઊંઝા ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન- લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા સારવાર હેઠળ
ગુજરાત(Gujarat): ઊંઝા(Unza)નાં ભાજપ(BJP)નાં ધારાસભ્ય આશાબેન પટેલ(MLA Ashaben Patel)ની તબિયત લથડતા તેમને અમદાવાદ(Ahmedabad) ખાતે ઝાયડસ હોસ્પિટલ(Zydus Hospital)માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. કમનસીબે તેઓ બચી…
Trishul News Gujarati News ઊંઝા ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન- લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા સારવાર હેઠળપ્રિયંકાના ડાન્સથી ભાજપમાં ભડકો- ‘દેશ વીર સપૂતોના શોકમાં ગરકાવ અને બીજીબાજુ પ્રિયંકા ગાંધી નાચી રહ્યા છે’
હેલિકોપ્ટર દુર્ઘટના(Helicopter crash)માં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત(Bipin Rawat), તેમની પત્ની અને અન્ય 11 સેનાના જવાનોના મોત બાદ સમગ્ર દેશમાં…
Trishul News Gujarati News પ્રિયંકાના ડાન્સથી ભાજપમાં ભડકો- ‘દેશ વીર સપૂતોના શોકમાં ગરકાવ અને બીજીબાજુ પ્રિયંકા ગાંધી નાચી રહ્યા છે’સુરત કોર્ટ નજીક વકીલોના ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નોનું નિરાકરણ લાવતા નગર સેવક વ્રજેશ ઉનડકટ
સુરત(Surat): ઘણા સમયની બાર એસોસિએશન(Bar Association)ની માંગણીનું આજે સુખદ નિરાકરણ આવ્યું. બાર એસોસિએશને કોર્ટ(Association Court)ની બાજુ માં આવેલ નવસારી કૃષિ ફાર્મ થી કેબલ સ્ટેઇડ બ્રિજ…
Trishul News Gujarati News સુરત કોર્ટ નજીક વકીલોના ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નોનું નિરાકરણ લાવતા નગર સેવક વ્રજેશ ઉનડકટરાષ્ટ્રગીતનું અપમાન કરનાર ‘દીદી’ સામે નોંધાઈ FIR- પહેલા બેસીને ગાયું અને પછી… -જુઓ વિડીયો
મુંબઈ પહોંચેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Banerjee) પર રાષ્ટ્રગીતના અપમાન(Insult to the national anthem)નો આરોપ લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક નેતાએ તેમની…
Trishul News Gujarati News રાષ્ટ્રગીતનું અપમાન કરનાર ‘દીદી’ સામે નોંધાઈ FIR- પહેલા બેસીને ગાયું અને પછી… -જુઓ વિડીયોવાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાયો, 44માંથી 36 બેઠકો પર ભાજપે મેળવી શાનદાર જીત
વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. જેમા કુલ 44 બેઠકોમાંથી 36 બેઠકો પર ભાજપે બહુમતી મેળવીને પ્રચંડ જીત હાસલ કરી છે.…
Trishul News Gujarati News વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાયો, 44માંથી 36 બેઠકો પર ભાજપે મેળવી શાનદાર જીતનીતિ આયોગ રિપોર્ટમાં થયો ધડાકો- આ 5 ભાજપ શાસિત રાજ્યમાં ગરીબીનો આંક ટોચ પર- જાણો ગુજરાતનું સ્થાન ક્યાં?
નીતિ આયોગે(Niti Aayog) દેશનો પ્રથમ બહુપરીમાણીય ગરીબી સૂચકાંક(MPI) રિપોર્ટ જાહેર કર્યો છે, જે બાદ રાજકીય પારો ગરમાયો છે. કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં, ગરીબીની…
Trishul News Gujarati News નીતિ આયોગ રિપોર્ટમાં થયો ધડાકો- આ 5 ભાજપ શાસિત રાજ્યમાં ગરીબીનો આંક ટોચ પર- જાણો ગુજરાતનું સ્થાન ક્યાં?લગ્નમાં BJP અને RSSના નેતાઓને ચોખ્ખી ના! દીકરીના લગ્ન માટે ખેડૂત પિતાએ છપાવેલ કંકોત્રી ચર્ચામાં…
દિલ્હીની સરહદો(Delhi borders) પર ખેડૂતોનું આંદોલન(Farmer protest) ચાલુ છે. તે જ સમયે, હરિયાણા(Haryana)માં ભાજપ(BJP) અને જેજેપી(JJP) નેતાઓનો વિરોધ હજુ પણ ચાલુ છે. આ એપિસોડમાં, ઝજ્જરમાં…
Trishul News Gujarati News લગ્નમાં BJP અને RSSના નેતાઓને ચોખ્ખી ના! દીકરીના લગ્ન માટે ખેડૂત પિતાએ છપાવેલ કંકોત્રી ચર્ચામાં…યોગી સરકાર કરી શકે છે મોટી જાહેરાત: યમુના એક્સપ્રેસ વેનું નામ બદલાશે- પૂર્વ વડાપ્રધાન નામની મળશે ઓળખ
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં યમુના એક્સપ્રેસ વે(Yamuna Express Way)નું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી(Atal Bihari Vajpayee)ના નામ પર રાખવામાં આવી શકે છે. વાસ્તવમાં 25 નવેમ્બરના…
Trishul News Gujarati News યોગી સરકાર કરી શકે છે મોટી જાહેરાત: યમુના એક્સપ્રેસ વેનું નામ બદલાશે- પૂર્વ વડાપ્રધાન નામની મળશે ઓળખપાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો વિશે સી આર પાટીલના નિવેદનથી રાજકારણમાં ભારે ગરમાવો- જાણો શું કહ્યું?
ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, પાટીદાર અનામત આંદોલન(patidar anamat andolan) સક્રિય થતા રાજ્યમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે સરકારે અનામત આંદોલનકારીઓ સામે અનેક…
Trishul News Gujarati News પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો વિશે સી આર પાટીલના નિવેદનથી રાજકારણમાં ભારે ગરમાવો- જાણો શું કહ્યું?ગુજરાત બાદ ફરી એક વખત યુપીમાં લહેરાશે ભગવો?- સર્વેમાં થયો ચોંકાવનારા આંકડાનો ખુલાસો
2022ની શરૂઆતમાં દેશના 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી(Assembly elections) માટે રાજકીય પક્ષોએ તેમની તૈયારીઓ તેજ કરી દીધી છે. આવતા વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ,…
Trishul News Gujarati News ગુજરાત બાદ ફરી એક વખત યુપીમાં લહેરાશે ભગવો?- સર્વેમાં થયો ચોંકાવનારા આંકડાનો ખુલાસો