Punjab Cabinet Reshuffle: આમ આદમી પાર્ટી (AAP) દિલ્હી અને પંજાબમાં સત્તા પર છે. દિલ્હીમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલાયા બાદ હવે પંજાબમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો…
Trishul News Gujarati News જેની રાહ જોવાઈ રહી હતી એ થયું: ચાર મંત્રીઓએ આપ્યા રાજીનામાં, જાણો કયા નેતાનો થશે મંત્રીમંડળમાં સમાવેશ?breaking news
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ: પરિવારના 9 સભ્યે ઝેરી દવા ગટગટાવી, જાણો સમગ્ર ઘટના
Mass suicide in Rajkot: રાજકોટમાં એક જ પરિવારના સદસ્યોએ સામૂહિક આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે. એક જ પરિવારના નવ લોકોએ ઝેરી દવા પી આપઘાતનો…
Trishul News Gujarati News રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ: પરિવારના 9 સભ્યે ઝેરી દવા ગટગટાવી, જાણો સમગ્ર ઘટનામલાઇકા અરોરાના પિતાએ ધાબેથી પડતું મૂકી કર્યો આપઘાત: એક્ટ્રેસ પુણેથી મુંબઈ જવા રવાના
Malaika Arora’s Father Death: મલાઈકા અરોરાના ઘરેથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીના પિતા હવે આ દુનિયામાં નથી. તેમણે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના…
Trishul News Gujarati News મલાઇકા અરોરાના પિતાએ ધાબેથી પડતું મૂકી કર્યો આપઘાત: એક્ટ્રેસ પુણેથી મુંબઈ જવા રવાનાચીનમાં 14 માળની ઈમારતમાં ભીષણ આગ: 16 લોકો થયા બળીને ભડથું, જુઓ વિડીયો
China Fire In Mall: ચીનના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત ઝિગોંગ શહેરમાં એક ‘શોપિંગ મોલ’માં ભયાનક આગની ઘટના સામે આવી છે. આ ભયાનક આગમાં 16 લોકોના મોત થયા…
Trishul News Gujarati News ચીનમાં 14 માળની ઈમારતમાં ભીષણ આગ: 16 લોકો થયા બળીને ભડથું, જુઓ વિડીયોવિદ્યાર્થીઓની જીદ સામે ઝૂકી ગુજરાત સરકાર! GMERS મેડિકલ કોલેજની ફીમાં કરાયો ઘટાડો, જાણો કેટલી છે નવી ફી
GMERS: મેડિકલ શિક્ષણમાં સરકારે ફી વધારો કર્યો તેનો આકરો વિરોધ થઈ રહ્યો હતો. જે બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે GMERS સંચાલિત(GMERS) તબીબી કોલેજની…
Trishul News Gujarati News વિદ્યાર્થીઓની જીદ સામે ઝૂકી ગુજરાત સરકાર! GMERS મેડિકલ કોલેજની ફીમાં કરાયો ઘટાડો, જાણો કેટલી છે નવી ફીરાજકોટ ગેમઝોન આગમાં NRI યુવક યુવતી ધામધૂમથી લગ્ન કરે એ પહેલા જ હોમાયા! 4 દિવસ પહેલા કોર્ટમેરેજ કરેલા
Rajkot TRP Gamezone Fire: ગઇકાલે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગે અનેક પરિવારનો માળો વીંખી નાંખ્યો છે. ટીરઆપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં કેનેડાથી આવેલા એક એનઆરઆઇ…
Trishul News Gujarati News રાજકોટ ગેમઝોન આગમાં NRI યુવક યુવતી ધામધૂમથી લગ્ન કરે એ પહેલા જ હોમાયા! 4 દિવસ પહેલા કોર્ટમેરેજ કરેલારાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: ટીલાળાએ હસતા હસતા કહ્યું, ‘હા..હા..હા..,લે હવે આમા તો હવે હું શું કરી શકું?’
Rajkot TRP Gamezone Fire: ગઈકાલે 25 મે, 2024નો દિવસ ગુજરાત માટે દુ:ખદાયી દિવસ બન્યો છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી.…
Trishul News Gujarati News રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: ટીલાળાએ હસતા હસતા કહ્યું, ‘હા..હા..હા..,લે હવે આમા તો હવે હું શું કરી શકું?’મોતની રાત ડ્રોનમાં કેદ: રાજકોટના TRP ગેમઝોનમાં આખી રાત જોવા મળ્યો દર્દનાક માહોલ; વિડીયો જોઈ તમે પણ ધ્રુજી ઉઠશો
Rajkot TRP Gamezone Fire: ગત રોજ શનિવારે શહેરના TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગની દુર્ઘટનામાં 28 લોકોનાં મોત નીપજ્યાં છે. 16 વ્યક્તિના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું છે.…
Trishul News Gujarati News મોતની રાત ડ્રોનમાં કેદ: રાજકોટના TRP ગેમઝોનમાં આખી રાત જોવા મળ્યો દર્દનાક માહોલ; વિડીયો જોઈ તમે પણ ધ્રુજી ઉઠશોદિલ્હી બાદ ગુજરાતમાં મતદાનના આગલા દિવસે અમદાવાદની સાત સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મેઇલ મળતા દોડધામ
Ahmedabad news: રાજ્યના અમદાવાદ શહેરમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. અમદાવાદમાં અમુક સ્કૂલોને બોમ્બથી ઉડાવાની ધમકી આપવામાં આવી છે. બોમ ડિસ્પોઝલ સ્કોવડ પણ ઘટના…
Trishul News Gujarati News દિલ્હી બાદ ગુજરાતમાં મતદાનના આગલા દિવસે અમદાવાદની સાત સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મેઇલ મળતા દોડધામકોંગ્રેસને વધુ એક ઝટકો: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભાજપમાં જોડાયા
થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી (Arvinder Singh Lovely) શનિવારે ભાજપમાં જોડાયા હતા. #WATCH | Congress leader Arvinder…
Trishul News Gujarati News કોંગ્રેસને વધુ એક ઝટકો: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભાજપમાં જોડાયા2 લાખ કરોડને પાર પહોંચ્યું GST કલેક્શન; પ્રથમવાર તૂટ્યા તમામ રેકોર્ડ, લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રની તિજોરી છલકાઇ
GST Collection News: દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શનના આંકડાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. એપ્રિલ 2024માં…
Trishul News Gujarati News 2 લાખ કરોડને પાર પહોંચ્યું GST કલેક્શન; પ્રથમવાર તૂટ્યા તમામ રેકોર્ડ, લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રની તિજોરી છલકાઇઅમદાવાદ/ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત, જાણો કારણ
Ahemdabad Breaking News: અમદાવાદમાં એક મહિલા પોલીસ કર્મીએ આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.આ મહિલા પોલીસકર્મી નામદાવાદ(Ahemdabad Breaking News) એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતીહોવાનું…
Trishul News Gujarati News અમદાવાદ/ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત, જાણો કારણ