ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona) સંક્રમણની સાથે સાથે ઓમિક્રોને પણ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં ઓમિક્રોન(Omicron) વેરિયન્ટના 23 નવા કેસ સાથે જ અત્યાર સુધીમાં કુલ 136 જેટલા કેસ…
Trishul News Gujarati News ઓમિક્રોનથી ફફડી ઉઠ્યું ગુજરાત: ખતરનાક વેરિયન્ટથી કેટલાય શહેરો ભગવાન ભરોસે- જાણો ચોંકાવનારો આંકડોCorona
વર્ષની શરૂઆતમાં જ ફાટ્યો કોરોનાનો રાફડો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક કેસ- આંકડો જાણીને ટેન્શન વધશે
ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona) ફરી ધીમે ધીમે રફતાર પકડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કેસ એક હજારને પાર પહોચતા હાહાકાર મચી જવા પામ્યો છે. રાજ્યમાં છેલ્લા…
Trishul News Gujarati News વર્ષની શરૂઆતમાં જ ફાટ્યો કોરોનાનો રાફડો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક કેસ- આંકડો જાણીને ટેન્શન વધશેરાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કોરોના નાચ્યો! ઓમિક્રોનના હાહાકાર વચ્ચે નિયમોના ઉડ્યા લીરેલીરા- જુઓ વિડીયો
ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)માં કોરોનાની સાથે સાથે ઓમિક્રોન(Omicron)ની દહેશત ફેલાઈ ચુકી છે. જ્યાં શહેરના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સીટી(Marwadi University)માં ઇથોપિયાથી અભ્યાસ અર્થે આવેલી 23 વર્ષીય…
Trishul News Gujarati News રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કોરોના નાચ્યો! ઓમિક્રોનના હાહાકાર વચ્ચે નિયમોના ઉડ્યા લીરેલીરા- જુઓ વિડીયોપહેલા કોરોના, પછી ઓમિક્રોન અને હવે ફ્લોરોના મચાવશે હાહાકાર- એક કેસ સામે આવતા સમગ્ર વિશ્વમાં મચ્યો ખળભળાટ
આખું વિશ્વ કોરોના(Corona) વાયરસ અને ઓમિક્રોન(Omicron) સામે ઝઝૂમી રહ્યું છે અને હાલમાં મહામારીની વચ્ચે ફસાઈ ગયું છે. ઉપરથી હવે દુનિયામાં એક નવી મુસીબતએ દસ્તક આપી…
Trishul News Gujarati News પહેલા કોરોના, પછી ઓમિક્રોન અને હવે ફ્લોરોના મચાવશે હાહાકાર- એક કેસ સામે આવતા સમગ્ર વિશ્વમાં મચ્યો ખળભળાટપેલા પોતાનું અને પછી ગામનું કરાય બેન! માસ્ક ના પહેરનાર વૃદ્ધને થપ્પડ મારી મોઢા પર થૂંકી- જુઓ વિડીયો
દુનિયામાં કોરોના(Corona)ની સાથે સાથે હવે નવા વેરિયન્ટ ઓમિક્રોને(Omicron) લોકોના ટેન્શનમાં વધારો કરી દીધો છે. લોકોને ફરી એક વખત માસ્ક પહેરવા અને સામાજિક અંતરનું પાલન કરવાનું…
Trishul News Gujarati News પેલા પોતાનું અને પછી ગામનું કરાય બેન! માસ્ક ના પહેરનાર વૃદ્ધને થપ્પડ મારી મોઢા પર થૂંકી- જુઓ વિડીયોભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોન પણ બન્યો બેકાબુ, એક દિવસમાં 406 લોકોના મોત- કેસનો આંકડો જાણીને ધ્રુજારી છુટી જશે
ભારતમાં કોરોના(Corona) વાયરસનો નવો પ્રકાર ઓમિક્રોન(Omicron) ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ઓમિક્રોનના 1431 કેસ નોંધાયા છે, જેમાંથી 488 દર્દીઓ સાજા થયા છે.…
Trishul News Gujarati News ભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોન પણ બન્યો બેકાબુ, એક દિવસમાં 406 લોકોના મોત- કેસનો આંકડો જાણીને ધ્રુજારી છુટી જશેતમે થર્ટી ફર્સ્ટ નહિ ઉજવી શકો, પણ ભાજપના નેતાઓએ જુઓ કેવી રીતે ઉડાવી મજાક
ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona) અને ઓમિક્રોન(Omicron) વેરિયન્ટના કેસોમાં ધરખ ઉછાળો આવી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર જાણે હોસ્પિટલો ફરીથી ઊભરાય અને ગુજરાતની જનતા ફરી બીજી લહેરની…
Trishul News Gujarati News તમે થર્ટી ફર્સ્ટ નહિ ઉજવી શકો, પણ ભાજપના નેતાઓએ જુઓ કેવી રીતે ઉડાવી મજાકપહેલા રસીમાં અને હવે સહાયમાં લોલમલોલ! જીવિત મહિલાને આરોગ્ય વિભાગનો ફોન આવ્યો કોરોના મૃતકનું વળતર લઇ જાવ
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના અલીગઢ(Aligarh)માં આરોગ્ય વિભાગની ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. અહીં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની યાદીમાં માત્ર જીવિત મહિલાનું નામ હતું અને સરકાર દ્વારા…
Trishul News Gujarati News પહેલા રસીમાં અને હવે સહાયમાં લોલમલોલ! જીવિત મહિલાને આરોગ્ય વિભાગનો ફોન આવ્યો કોરોના મૃતકનું વળતર લઇ જાવઓમિક્રોને ધારણ કર્યું ખતરનાક સ્વરૂપ, ભારતમાં બીજું મોત થતા મચ્યો ફફડાટ- આરોગ્ય તંત્ર થયું દોડતું
કોરોના(Corona)નો વેરિઅન્ટ ઓમિક્રોન(Omicron) દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક દિવસમાં 412 નવા કેસ સામે આવતાં સંક્રમિતોની સંખ્યા 1200ની નજીક પહોંચી ગઈ છે. ઓમિક્રોનના કારણે દેશમાં…
Trishul News Gujarati News ઓમિક્રોને ધારણ કર્યું ખતરનાક સ્વરૂપ, ભારતમાં બીજું મોત થતા મચ્યો ફફડાટ- આરોગ્ય તંત્ર થયું દોડતુંભારતમાં ઓમિક્રોનનો અજગરી ભરડો, એક જ દિવસમાં સામે આવ્યા જથ્થાબંધ કેસો- આંકડો જાણીને ઊંઘ હરામ થઇ જશે
કોરોના(Corona)નો વેરિઅન્ટ ઓમિક્રોન(Omicron) દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક દિવસમાં 412 નવા કેસ સામે આવતાં સંક્રમિતોની સંખ્યા 1200ની નજીક પહોંચી ગઈ છે. ઓમિક્રોનના કારણે દેશમાં…
Trishul News Gujarati News ભારતમાં ઓમિક્રોનનો અજગરી ભરડો, એક જ દિવસમાં સામે આવ્યા જથ્થાબંધ કેસો- આંકડો જાણીને ઊંઘ હરામ થઇ જશેભાજપના રોડ શોના તાયફામાં હજારો કાર્યકરોએ નીતિ-નિયમો નેવે મૂક્યા- પોલીસ આજે માત્ર ‘ચોકીદાર’ની ભૂમિકામાં
ગુજરાત(Gujarat): રાજ્યમાં મુખ્યમંત્રી સહિતની આખે આખી સરકાર બદલાયા બાદ આજે રાજકોટ(Rajkot) આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને આવકારવા માટે ભારતીય જનતા પાર્ટી(BJP) અને વહીવટી તંત્રમાં…
Trishul News Gujarati News ભાજપના રોડ શોના તાયફામાં હજારો કાર્યકરોએ નીતિ-નિયમો નેવે મૂક્યા- પોલીસ આજે માત્ર ‘ચોકીદાર’ની ભૂમિકામાંઅરે બાપ રે.. આને કોઈ તો રોકો! ભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોને પણ મચાવ્યો હાહાકાર- આંકડો જાણીને ધબકારા વધી જશે
ભારતમાં કોરોના(Corona) વાયરસની ઝડપ ફરી એકવાર વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 13,154 નવા કેસ નોંધાયા છે. બુધવારે…
Trishul News Gujarati News અરે બાપ રે.. આને કોઈ તો રોકો! ભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોને પણ મચાવ્યો હાહાકાર- આંકડો જાણીને ધબકારા વધી જશે