સુરત(Surat): આમ આદમી પાર્ટી(AAP)ની વિધાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ(CYSS) કોલેજના વિધાર્થીઓને તકલીફ ના પડે તે માટે મેદાનમાં આવી છે. કારણ કે, ધોરણ 12 બોર્ડની…
Trishul News Gujarati કોલેજમાં એડમિશન લેવા પરેશાન થતા યુવાનોની મદદે આવ્યું AAP- જાણો સુરતમાં કયા કામની થઈ રહી છે પ્રશંસાCYSS
બે વર્ષથી લબડતા વિદ્યાર્થીએ બુમ મારી ‘જીતુભાઇ ટેબ્લેટ આપો’, વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવાને બદલે શિક્ષણમંત્રી બહેરા બનીને ચાલતા થયા
સુરત(Surat): નમો ટેબ્લેટ યોજના(Namo Tablet Yojana) અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) અંતર્ગત અલગ અલગ કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી 1 હજાર રૂપિયા ઉઘરાવ્યા હોવા છતાં પણ…
Trishul News Gujarati બે વર્ષથી લબડતા વિદ્યાર્થીએ બુમ મારી ‘જીતુભાઇ ટેબ્લેટ આપો’, વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવાને બદલે શિક્ષણમંત્રી બહેરા બનીને ચાલતા થયાહેડ ક્લાર્ક પેપર લીક મામલે વિધાર્થી સંગઠન આવ્યું મેદાને- વિવિધ બેનરો સાથે કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ
ગુજરાત(Gujarat): રાજ્યમાં હેડ ક્લાર્કનું પેપર લીક થયું હોવાનું હવે સરકાર દ્વારા પણ કબુલવામાં આવ્યું છે. ત્યારે આ પેપર લીક મામલે દોષિત વ્યક્તિઓ પર ફરિયાદ દાખલ…
Trishul News Gujarati હેડ ક્લાર્ક પેપર લીક મામલે વિધાર્થી સંગઠન આવ્યું મેદાને- વિવિધ બેનરો સાથે કરવામાં આવ્યો ઉગ્ર વિરોધસુરતમાં MAના વિધાર્થીઓના એડમિશન ટ્રાન્સફર કરાતા વિધાર્થી સંગઠને VNSGU યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પર બંગડીઓ ફેંકી નોંધાવ્યો ઉગ્ર વિરોધ
સુરત(Surat): શહેરમાં વરાછા વિસ્તારમાં આવેલ ધારૂકા કોલેજ અને અમરોલી વિસ્તારમાં આવેલ જે.ઝેડ. શાહ કોલેજ દ્વારા 200 વિદ્યાર્થીઓના MAના એડમિશન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેના વિરુદ્ધમાં…
Trishul News Gujarati સુરતમાં MAના વિધાર્થીઓના એડમિશન ટ્રાન્સફર કરાતા વિધાર્થી સંગઠને VNSGU યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પર બંગડીઓ ફેંકી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરતમાં પેપર ચેકિંગ મુદ્દે વિધાર્થી સંગઠને VNSGU યુનિવર્સીટીનો કર્યો ઘેરાવો, વહીવટી વિભાગના ગેટ પર કરાઈ તાળાબંધી
સુરત(Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VSGU)ની અંદર પરીક્ષા પ્રક્રિયામાં અનેક છબરડાઓ અનેકવાર બહાર આવતા રહેતા હોય છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)ની વિદ્યાર્થી…
Trishul News Gujarati સુરતમાં પેપર ચેકિંગ મુદ્દે વિધાર્થી સંગઠને VNSGU યુનિવર્સીટીનો કર્યો ઘેરાવો, વહીવટી વિભાગના ગેટ પર કરાઈ તાળાબંધીવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગીકરણને લઈને વિદ્યાર્થી સંગઠને થાળી-વેલણ વગાડીને નોંધાવ્યો ઉગ્ર વિરોધ
રાજ્ય સરકાર દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) સલગ્ન કોલેજોના ખાનગીકરણનો એક નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારથી વિદ્યાર્થીઓમાં ખુબ જ ભારે રોષ જોવા મળી રહ્યો…
Trishul News Gujarati વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગીકરણને લઈને વિદ્યાર્થી સંગઠને થાળી-વેલણ વગાડીને નોંધાવ્યો ઉગ્ર વિરોધજુઓ કેવી રીતે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠને ગેસના બાટલાના કૌભાંડનો કર્યો પર્દાફાશ
આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…
Trishul News Gujarati જુઓ કેવી રીતે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠને ગેસના બાટલાના કૌભાંડનો કર્યો પર્દાફાશકોરોના કાળમાં સુરતની ખાનગી કોલેજે ફી ઉઘરાણી શરુ કરતા AAP નું વિદ્યાર્થી સંગઠન આવ્યું વિદ્યાર્થીઓના સમર્થનમા
સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…
Trishul News Gujarati કોરોના કાળમાં સુરતની ખાનગી કોલેજે ફી ઉઘરાણી શરુ કરતા AAP નું વિદ્યાર્થી સંગઠન આવ્યું વિદ્યાર્થીઓના સમર્થનમા