હાલના સમયમાં ઓનલાઈન છેતરપિંડી (Online fraud)ના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ દરમિયાન એક ગુંડાએ પોલીસકર્મીને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસ અધિકારીને…
Trishul News Gujarati આ પોલીસ વાળા સાહેબને આવ્યો ફોન કે તમે 25 લાખ જીત્યા છો પછી જે થયું- જુઓ વિડીયોપરિવારને છોડી મુસ્લિમ યુવતી સાથે રહેતા હિંદુ યુવકનો આપઘાત, સ્યૂસાઇડ નોટ વાંચી કાળજું કંપી ઉઠશે
હાલ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, ઉધના(Udhana) બીઆરસી ખાતે ડ્રાઇગ મિલ (Dry Mill)માં માસ્તર તરીકે નોકરી કરતા યુવકે ફેસબુક(Facebook)…
Trishul News Gujarati પરિવારને છોડી મુસ્લિમ યુવતી સાથે રહેતા હિંદુ યુવકનો આપઘાત, સ્યૂસાઇડ નોટ વાંચી કાળજું કંપી ઉઠશેફ્રી… ફ્રી… ફ્રી… હવે એકપણ રૂપિયો ખર્ચ્યા વગર તદ્દન મફતમાં મળશે ઈન્ટરનેટ! બસ કરી લો આ કામ
જો તમને કોઈ વસ્તુ મફતમાં મળતી હોય, તો તે મેળવવાની કોને ઈચ્છા નથી. ખાસ કરીને જ્યારે ડેટા (data)ની વાત આવે છે. ટેલિકોમ ઓપરેટરો(Telecom operators) વિવિધ…
Trishul News Gujarati ફ્રી… ફ્રી… ફ્રી… હવે એકપણ રૂપિયો ખર્ચ્યા વગર તદ્દન મફતમાં મળશે ઈન્ટરનેટ! બસ કરી લો આ કામસોશિયલ મીડિયામાં અજાણ્યા સાથે મિત્રતા કરતી યુવતીઓ માટે સુરતની લાલબત્તી સમાન ઘટના- જાણો એવું તો શું થયું?
સુરત(Surat): આજના ટેકનોલોજી (Technology)ના યુગમાં દરેક લોકો સોશિયલ મીડિયા (Social media)નો વપરાશ કરતા થઈ ગયા છે. તેમાં ખાસ કરીને આજનું યુવાધન. ત્યારે હાલમાં જ સોશિયલ…
Trishul News Gujarati સોશિયલ મીડિયામાં અજાણ્યા સાથે મિત્રતા કરતી યુવતીઓ માટે સુરતની લાલબત્તી સમાન ઘટના- જાણો એવું તો શું થયું?ફેસબુક પર ધમધમી રહ્યો હતો કીડની ખરીદવાનો ધંધો, અપહરણ કરી કાઢી લેતા હતા કીડની… -જુઓ કેવી રીતે ફૂટ્યો ભાંડો
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના એટા (Eta)માં, કિડની(Kidney) કાઢવાના આરોપમાં એક વ્યક્તિને ટોળાએ ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા(Social media)…
Trishul News Gujarati ફેસબુક પર ધમધમી રહ્યો હતો કીડની ખરીદવાનો ધંધો, અપહરણ કરી કાઢી લેતા હતા કીડની… -જુઓ કેવી રીતે ફૂટ્યો ભાંડોએક તરફ ફરજ તો બીજીબાજુ બાળકોને ભણાવી રહ્યા છે આ પોલીસ ઓફિસર- જોઇને દિલથી સલામ કરશો
ઓનલાઈન(Online) શેર કરેલી કેટલીક કહાનીઓ છે જે તરત જ લોકોના દિલ જીતી લે છે. આઠ વર્ષના બાળકને ભણાવતા ટ્રાફિક પોલીસ(Traffic police)ની આ વાર્તા ચોક્કસપણે તે…
Trishul News Gujarati એક તરફ ફરજ તો બીજીબાજુ બાળકોને ભણાવી રહ્યા છે આ પોલીસ ઓફિસર- જોઇને દિલથી સલામ કરશોFacebook પર છોકરી બની પ્રેમિકાના પતી સાથે કરી મિત્રતા, મળવા બોલાવી ઉતાર્યો મોતને ઘાટ
વધતા જતા હત્યા (Murder)ના કેસોમાં હાલમાં જ ઝારખંડ (Jharkhand)ના ધનબાદ (Dhanbad)માંથી એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. અહી, એક યુવકની તેની પત્નીના પ્રેમીએ હત્યા કરી…
Trishul News Gujarati Facebook પર છોકરી બની પ્રેમિકાના પતી સાથે કરી મિત્રતા, મળવા બોલાવી ઉતાર્યો મોતને ઘાટપહેલીવાર કોઈ ભારતીય વિદ્યાર્થીને Facebook દ્વારા મળ્યું અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ
આજના સમયમાં દેશમાં છોકરાઓ કરતા છોકરીઓ ઘણી આગળ વધી રહી છે. આપણા દેશમાં આજે મહિલાઓને એક અલગ જ સ્થાન આપવામાં આવે છે. આજે મહિલાઓ વ્યવહાર…
Trishul News Gujarati પહેલીવાર કોઈ ભારતીય વિદ્યાર્થીને Facebook દ્વારા મળ્યું અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજએક જ છોકરા સાથે લગ્ન કરવા માંગે છે આ બંને બહેનપણીઓ… કાળો-ધોળો ગમે તેવો ચાલશે પણ…
સામાન્ય રીતે કોઈ પણ છોકરી પોતાનો પ્રેમ અન્ય કોઈ છોકરી સાથે શેર કરવા માંગતી નથી. પરંતુ, આનાથી તદ્દન ઉંધો કિસ્સો મલેશિયા (Malaysia)માંથી સામે આવ્યો છે.…
Trishul News Gujarati એક જ છોકરા સાથે લગ્ન કરવા માંગે છે આ બંને બહેનપણીઓ… કાળો-ધોળો ગમે તેવો ચાલશે પણ…રશિયન રાષ્ટ્રપતિ પુતિન થયા લાલઘુમ- ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ વિરુદ્ધ કરી નાખી આ મોટી કાર્યવાહી
Russia-Ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિએ ફેસબુક(Facebook) અને ટ્વિટર(Twitter) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને(Vladimir Putin) મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા…
Trishul News Gujarati રશિયન રાષ્ટ્રપતિ પુતિન થયા લાલઘુમ- ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ વિરુદ્ધ કરી નાખી આ મોટી કાર્યવાહીવોટ્સએપનો સપાટો! આ ભૂલ કરનારા 20 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ કર્યા બેન- જુઓ તમારું તો…
Facebook ની માલિકીની મેસેન્જર એપ્લિકેશન WhatsApp ભારતમાં ખોટા કામ કરનારાઓ પર તેની કાર્યવાહી ચાલુ રાખે છે, WhatsAppએ 2 મિલિયન ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.…
Trishul News Gujarati વોટ્સએપનો સપાટો! આ ભૂલ કરનારા 20 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ કર્યા બેન- જુઓ તમારું તો…શું તમે ફેસબુક પરથી ફોટા અને વિડીયો ડાઉનલોડ કરવા માંગો છો? જો હા તો જાણી લો આ ગજબની ટ્રીક્સ
સોશિયલ મીડિયા(Social media) યુઝર્સ તરફથી ઘણી ફરિયાદો આવી છે કે ફેસબુક(Facebook) પર ફોટા અને વીડિયો અપલોડ કર્યા બાદ તેઓ તેમની ગેલેરીમાંથી ગાયબ થઈ જાય છે.…
Trishul News Gujarati શું તમે ફેસબુક પરથી ફોટા અને વિડીયો ડાઉનલોડ કરવા માંગો છો? જો હા તો જાણી લો આ ગજબની ટ્રીક્સ