Pesticide Use Tips: જંતુનાશક દવાઓનો ઉપયોગ હંમેશા હાનિકારક હોય છે.પછી તે ગમે તેટલી માત્રામાં તેનો ઉપયોગ થતો હોય. હવે એવા ઘણા દેશો છે કે જેમણે…
Trishul News Gujarati News જંતુનાશક દવાનો ઉપયોગ કરતાં સમયે રાખજો આટલી બાબતોનું ધ્યાન, નહીંતર પાકમાં થશે અનેકગણું નુકસાનFarmers
આ જાતિના રિંગણની ખેતી તમને ફટાફટ બનાવશે ધનવાન; જાણો કઈ પ્રજાતિ છે બેસ્ટ
Brinjal Farming: જ્યારે પણ શાકભાજીનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારે ચોક્કસપણે શાકભાજીના રાજા રીંગણની વાત થાય છે. રીંગણને(Brinjal Farming) કોઈ કારણસર શાકભાજીનો રાજા નથી કહેવાતો.…
Trishul News Gujarati News આ જાતિના રિંગણની ખેતી તમને ફટાફટ બનાવશે ધનવાન; જાણો કઈ પ્રજાતિ છે બેસ્ટઆજે રાજ્યના અનેક જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: માછીમારોને અપાઇ વૉર્નિંગ, સૌરાષ્ટ્ર-દ. ગુજરાત રહે એલર્ટ
Gujarat Heavy Rains: રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત રહેશે. તેમાં આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં…
Trishul News Gujarati News આજે રાજ્યના અનેક જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: માછીમારોને અપાઇ વૉર્નિંગ, સૌરાષ્ટ્ર-દ. ગુજરાત રહે એલર્ટગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ; ગામડાઓ પણ જળબંબોળ, જુઓ તારાજીનો વિડીયો
Gujarat Heavy Rainfall: સૌરાષ્ટ્રના માથે આજે પણ ભારે વરસાદનું સંકટ છે. આજે જૂનાગઢ, રાજકોટ, જામનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડશે. તો ભાવનગર, મોરબીમાં પણ ધોધમાર…
Trishul News Gujarati News ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ; ગામડાઓ પણ જળબંબોળ, જુઓ તારાજીનો વિડીયોચોમાસામાં કરો આ પાંચ પાકોની ખેતી, થઇ જશો માલામાલ; જાણો આ પાકો વિશેની A to Z માહિતી
Vegetable Cultivation: દેશના અનેક ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. નિષ્ણાતોના મતે આ મહિનો ખરીફ પાકની વાવણી માટે ખૂબ જ સારો છે. આ સાથે આ…
Trishul News Gujarati News ચોમાસામાં કરો આ પાંચ પાકોની ખેતી, થઇ જશો માલામાલ; જાણો આ પાકો વિશેની A to Z માહિતીગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, 38 ગામોને સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણી
Surendranagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-મુળી-સાયલા તાલુકાના 38 ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા 348 કરોડની યોજનાની (Surendranagar News) વહીવટી મંજૂરી આપી…
Trishul News Gujarati News ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, 38 ગામોને સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણીપડતા પર પાટું: ગુજરાતના ખેડૂતોને 24 કલાક તો છોડો 15 કલાક પણ નહીં મળે વીજળી, વિધાનસભામાં ખુદ સરકારે કરી કબૂલાત
Gujarat Farmers: ચૂંટણી સમયે 24 કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકારે(Gujarat Farmers) હવે ફેલવી તોળ્યું છે. વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના…
Trishul News Gujarati News પડતા પર પાટું: ગુજરાતના ખેડૂતોને 24 કલાક તો છોડો 15 કલાક પણ નહીં મળે વીજળી, વિધાનસભામાં ખુદ સરકારે કરી કબૂલાતડુંગળીના ભાવ ન મળતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો… ગોંડલમાં રોડ પર ડુંગળી ફેંકી હાઈવે કર્યો ચકાજામ
Farmers protested not getting price of onion: ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો…
Trishul News Gujarati News ડુંગળીના ભાવ ન મળતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો… ગોંડલમાં રોડ પર ડુંગળી ફેંકી હાઈવે કર્યો ચકાજામમહિન્દ્રાએ લોન્ચ કર્યું CNG ટ્રેક્ટર, ખેડૂતોની આવક વધારશે અને લાખોની થશે બચત- જાણો ખાસિયતો
Mahindra Launched Cng Powered Tractor: ખેડૂતો માટે એક સારા અને ખાસ સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે ભારતની અગ્રણી ટ્રેક્ટર બ્રાન્ડ Mahindra Tractors…
Trishul News Gujarati News મહિન્દ્રાએ લોન્ચ કર્યું CNG ટ્રેક્ટર, ખેડૂતોની આવક વધારશે અને લાખોની થશે બચત- જાણો ખાસિયતોખેડૂતો માટે સારા સમાચાર: આજે PM કિસાન યોજનાનો 14મો હપ્તો થશે જાહેર, સરકારે નક્કી કરી તારીખ
PM Kisan Yojana: આજે એ દિવસ આવી ગયો છે જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને 14મો હપ્તો જાહેર કરવામાં આવી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
Trishul News Gujarati News ખેડૂતો માટે સારા સમાચાર: આજે PM કિસાન યોજનાનો 14મો હપ્તો થશે જાહેર, સરકારે નક્કી કરી તારીખમુખ્યમંત્રીએ નવા વર્ષ પર ખેડૂતોને આપી મોટી ભેટ- એક લાખ સુધીની લોન કરાઈ માફ
નવા વર્ષ શરુ થઇ ગયું છે અને ખેડૂતો(Farmers) માટે એક ખુશીના અને મોટા સમાચાર(Big news) સામે આવી રહ્યા છે. જેમાં જગતના તાતને સરકાર દ્વારા એક…
Trishul News Gujarati News મુખ્યમંત્રીએ નવા વર્ષ પર ખેડૂતોને આપી મોટી ભેટ- એક લાખ સુધીની લોન કરાઈ માફખેડૂતો માટે ખુશીના સમાચાર! 2000 રૂપિયાના હપ્તા સાથે 3000 રૂપિયાનું મળશે માસિક પેન્શન – જાણો કેવી રીતે મેળવી શકશો લાભ
પીએમ કિસાન માનધન પેન્શન યોજના: કેન્દ્ર સરકાર ખેડૂતો (Farmers)ના આર્થિક લાભ માટે સતત પ્રયત્નશીલ છે. આ ક્રમમાં, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM કિસાન) હેઠળ, સરકાર…
Trishul News Gujarati News ખેડૂતો માટે ખુશીના સમાચાર! 2000 રૂપિયાના હપ્તા સાથે 3000 રૂપિયાનું મળશે માસિક પેન્શન – જાણો કેવી રીતે મેળવી શકશો લાભ