સાઉદી અરેબિયા(Saudi Arabia)માં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. પવિત્ર શહેર મક્કા લઈ જતી બસ સોમવારે પુલ પર અથડાઈને ભીષણ આગ(fire) ભભૂકી ઉઠી હતી, જેમાં…
Trishul News Gujarati News રમઝાન પર મક્કા જઇ રહેલી બસ સાથે એવી ઘટના બની કે, તડપી-તડપીને મોતને ભેટ્યા 20 લોકો… જુઓ શું થયું હતું ઘટના સ્થળે?fire
વિશ્વના સૌથી મોટા કેમ્પમાં લાગી ભયંકર આગ, બે હજારથી વધુ ઘરો બળીને રાખ થતા સેકંડો લોકો થયા બેઘર- જુઓ તબાહીના LIVE વિડીયો
બાંગ્લાદેશ(Bangladesh): રવિવારે રોહિંગ્યા કેમ્પમાં ભીષણ આગ(Rohingya Refugee Camp Fire) ફાટી નીકળી હતી. આ આગમાં કેમ્પના 2000 થી વધુ ઘરો બળીને રાખ થઈ ગયા. કેમ્પમાં 12…
Trishul News Gujarati News વિશ્વના સૌથી મોટા કેમ્પમાં લાગી ભયંકર આગ, બે હજારથી વધુ ઘરો બળીને રાખ થતા સેકંડો લોકો થયા બેઘર- જુઓ તબાહીના LIVE વિડીયોગેસનો બાટલો ફાટતા ત્રણ બાળકો, 10 મહિલાઓ સહીત 14 લોકોના દર્દનાક મોત – ‘ઓમ શાંતિ’
ભીષણ આગ લાગવાને એક સાથે 14 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેને કારણે ચારેય બાજુ હાહાકાર મચી જવા પામ્યો છે. જો વાત કરવામાં આવે તો ઝારખંડ(Jharkhand)ના…
Trishul News Gujarati News ગેસનો બાટલો ફાટતા ત્રણ બાળકો, 10 મહિલાઓ સહીત 14 લોકોના દર્દનાક મોત – ‘ઓમ શાંતિ’અ’વાદમાં દાનવ પતિએ પત્નીનું માથું કાપી આખા ઘરને આગ લગાવી લીધી- જાણો ધ્રુજાવી દેતું કારણ…
ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ના ગોદરેજ ગાર્ડન સિટી(Godrej Garden City)માં આવેલા ઇડન V ફ્લેટના ચોથા માળે સવારે આગ(fire) લાગવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.…
Trishul News Gujarati News અ’વાદમાં દાનવ પતિએ પત્નીનું માથું કાપી આખા ઘરને આગ લગાવી લીધી- જાણો ધ્રુજાવી દેતું કારણ…અમદાવાદના પરિવારને ક્યાં ખબર હતી કે, ઊંઘમાં જ મળશે દર્દનાક મોત- આખો પરિવાર આગમાં ભડથું
ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ના શાહપુર(Shahpur) વિસ્તારમાં આવેલી ન્યુ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારમાં વિકરાળ આગ લાગતા પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું…
Trishul News Gujarati News અમદાવાદના પરિવારને ક્યાં ખબર હતી કે, ઊંઘમાં જ મળશે દર્દનાક મોત- આખો પરિવાર આગમાં ભડથુંમાલદીવમાં મોટી દુર્ઘટના, 9 ભારતીયો સહિત 10 લોકોના મોત ‘ઓમ શાંતિ’
માલદીવ (Maldives)ની રાજધાની માલે (Male)માં એક બિલ્ડિંગમાં લાગેલી આગ (fire)માં 10 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ બિલ્ડિંગમાં વિદેશી કામદારો રહેતા હતા. આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ…
Trishul News Gujarati News માલદીવમાં મોટી દુર્ઘટના, 9 ભારતીયો સહિત 10 લોકોના મોત ‘ઓમ શાંતિ’મુંબઈની વિશ્વ વિખ્યાત ફેશન સ્ટ્રીટમાં અચાનક જ ફાટી નીકળી ભીષણ આગ – વીકેન્ડના કારણે ભારે ભીડ હોવાથી લોકોમાં અફરાતફરીનો માહોલ
મુંબઈ(Mumbai): આગ (fire)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક આગની ઘટના સામે આવી છે. દક્ષિણ મુંબઈમાં આવેલ જાણીતી ફેશન સ્ટ્રીટમાં…
Trishul News Gujarati News મુંબઈની વિશ્વ વિખ્યાત ફેશન સ્ટ્રીટમાં અચાનક જ ફાટી નીકળી ભીષણ આગ – વીકેન્ડના કારણે ભારે ભીડ હોવાથી લોકોમાં અફરાતફરીનો માહોલટ્રેક પર દોડતી ટ્રેન જોત જોતામાં ભડકે બળવા લાગી… હેરાન કરી દેશે ઘટનાનો LIVE વિડીયો
મેક્સિકો (Mexico)માં દુર્ઘટનાનો ભોગ બનેલી કાર્ગો ટ્રેનની ભયાનક તસવીર સામે આવી છે. વાસ્તવમાં, આ ટ્રેન એક ફ્યુઅલ (પેટ્રોલ) ટેન્કર સાથે અથડાઈ હતી, જેના કારણે આખા…
Trishul News Gujarati News ટ્રેક પર દોડતી ટ્રેન જોત જોતામાં ભડકે બળવા લાગી… હેરાન કરી દેશે ઘટનાનો LIVE વિડીયોમુસાફરોથી ખચોખચ ભરેલી એસટી બસ ભડકે બળી, 20થી વધુ પેસેન્જરો…
છેલ્લા થોડા દિવસોથી બસમાં આગ(fire) લાગવાની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના લીંબડી(Limbdi) નજીક…
Trishul News Gujarati News મુસાફરોથી ખચોખચ ભરેલી એસટી બસ ભડકે બળી, 20થી વધુ પેસેન્જરો…પોલીસવાનની નીચે જીવતો સળગ્યો બાઈક ચાલક, બચાવવાની જગ્યાએ વિડીયો ઉતારતા રહ્યા પોલીસ કર્મીઓ…
હાલ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં બિહાર (Bihar)ના છપરા-સીવાન હાઈવે(Chhapra-Siwan Highway) પર મંગળવારના રોજ સાંજના સમયે પોલીસ જવાનોને બિહાર લઈ જઈ રહેલી પોલીસવાન…
Trishul News Gujarati News પોલીસવાનની નીચે જીવતો સળગ્યો બાઈક ચાલક, બચાવવાની જગ્યાએ વિડીયો ઉતારતા રહ્યા પોલીસ કર્મીઓ…રાજકોટમાં રસ્તા વચ્ચે અચાનક જ સિટી બસમાં ભભૂકી ઉઠી ભીષણ આગ- જુઓ LIVE વિડીયો
રાજકોટ(Rajakot): અવારનવાર અનેક અકસ્માત(Accident)ની ઘટના સામે આવતી રહેતી હોય છે. ત્યારે હાલમાં જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના મવડીથી કણકોટ જતી બસમાં…
Trishul News Gujarati News રાજકોટમાં રસ્તા વચ્ચે અચાનક જ સિટી બસમાં ભભૂકી ઉઠી ભીષણ આગ- જુઓ LIVE વિડીયોદર્દીઓથી ભરેલા નર્સિંગ હોમમાં ભીષણ આગ ફાટી નીકળતા હાહાકાર, ડોક્ટર સહીત ભાઈ-બહેનનું મોત
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના આગ્રા (Agra)ના આર મધુરાજ નર્સિંગ હોમમાં બુધવારે સવારે 5 વાગ્યે આગ(fire) લાગી હતી. આ ઘટનામાં નર્સિંગ હોમના સંચાલક ડૉ. રાજન, તેમની…
Trishul News Gujarati News દર્દીઓથી ભરેલા નર્સિંગ હોમમાં ભીષણ આગ ફાટી નીકળતા હાહાકાર, ડોક્ટર સહીત ભાઈ-બહેનનું મોત