Surat Heavy Rain: રાજ્યમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યનાં 6 જીલ્લાનાં 6 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સુરતનાં(Surat Heavy Rain) ઓલપાડમાં…
Trishul News Gujarati News ગુજરાતમાં વહેલી સવારથી જામ્યો મેઘો: સુરતમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા