સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી આત્મહત્યાની ઘટના દરમિયાન સુરતની મધ્યમાંથી પસાર થતી તાપી નદી જાણે સુરતના લોકો માટે આપઘાતનું સરસનામું બનતી જાય તેવું લાગી રહ્યું છે.…
Trishul News Gujarati News સુરતમાં ખાનગી હૉસ્પિટલની નર્સે તાપીમાં લગાવી મોતની છલાંગ, કારણ હતું ચોકાવનારુંgujarat
સુરતમાં લુખ્ખા તત્વોએ SMCની ટીમ પર હુમલો કરી ઉભી કરી મોટી બબાલ- જુઓ વિડીયો
સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં જાણે અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવી મુક્યો છે. પોલીસનો તો જાણે કોઈને ડર જ નથી. આ દરમિયાન સુરતમાંથી પણ અવાર-નવાર હુમલાના કિસ્સા…
Trishul News Gujarati News સુરતમાં લુખ્ખા તત્વોએ SMCની ટીમ પર હુમલો કરી ઉભી કરી મોટી બબાલ- જુઓ વિડીયોવડોદરામાં બુટલેગરોએ દારૂનો વેપલો કરવા એવો તે કેવો કીમિયો અપનાવ્યો કે, પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ
વડોદરા(ગુજરાત): હાલ તો ગુજરાતમાં દારૂબંદી છે. પરંતુ, આ દરમિયાન દારૂની ગેરકાયદે હેરાફેરી કરવા બુટલેગરો પોલીસની નજરથી બચવા અવનવા કિમીયા અપનાવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં…
Trishul News Gujarati News વડોદરામાં બુટલેગરોએ દારૂનો વેપલો કરવા એવો તે કેવો કીમિયો અપનાવ્યો કે, પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈઅમદાવાદની GCS હોસ્પિટલમાં નાકના કેન્સરની જટીલ સર્જરી કરવામાં ભારે જહેમત બાદ ડોક્ટરોએ સફળતા મેળવી
અમદાવાદ(ગુજરાત): તાજેતરમાં અમદાવાદની GCS હોસ્પિટલમાં જવલ્લેજ જોવા મળતા નાકના કેન્સરની સફળ સર્જરી કરવામાં આવી હતી. GCS હોસ્પિટલના કન્સલ્ટન્ટ- પ્લાસ્ટિક, કોસ્મેટિક અને રિકોન્સ્ટ્રક્ટિવ સર્જન ડો.પ્રમોદ મેનન…
Trishul News Gujarati News અમદાવાદની GCS હોસ્પિટલમાં નાકના કેન્સરની જટીલ સર્જરી કરવામાં ભારે જહેમત બાદ ડોક્ટરોએ સફળતા મેળવીસુરતના જવેલર્સમાં તસ્કરોએ ધોળા દિવસે મચાવી લુંટ, લાખોનો માલ લૂંટી ફરાર- જુઓ CCTV Video
સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં લુંટના કિસ્સા સતત વધી રહ્યા છે. આ દરમિયાન, સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તા નજીક આવેલ એસ.જી.જવેલર્સની દુકાનમાં ધોળે દિવસે લૂંટની ઘટના બનવા…
Trishul News Gujarati News સુરતના જવેલર્સમાં તસ્કરોએ ધોળા દિવસે મચાવી લુંટ, લાખોનો માલ લૂંટી ફરાર- જુઓ CCTV Videoભાઈ-બહેન તળાવમાં ડૂબતા એક સાથે લીધા અંતિમ શ્વાસ- અંતિમયાત્રા નીકળતા ગામમાં છવાયો સન્નાટો
દાહોદ(ગુજરાત): છેલ્લા કેટલાક દિવસોથી એવા ઘણા કિસ્સા સામે અવાય છે જેમાં તળાવ કે નદી પાસેથી પસાર થતી વખતે અચાનક પાણીમાં ગરકાવ થઇ જતા ઘણા લોકોના…
Trishul News Gujarati News ભાઈ-બહેન તળાવમાં ડૂબતા એક સાથે લીધા અંતિમ શ્વાસ- અંતિમયાત્રા નીકળતા ગામમાં છવાયો સન્નાટોબે બાઈક અને ટ્રેલર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા 20 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત
પાટડી(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં પાટડી તાલુકાના હિંમતપુરાનો યુવાન પોતાના મિત્ર સાથે બાઇકમાં પાટડી…
Trishul News Gujarati News બે બાઈક અને ટ્રેલર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા 20 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોતઝાડા-ઊલટી થયાના ૧૩ કલાકમાં જ પિતા અને 3 વર્ષના દીકરાનું થયું મોત- જાણો કયાની છે ઘટના
ગાંધીનગર(ગુજરાત): હાલમાં ગાંધીનગરમાં એક ચકચારી ઘટના બનવા પામી છે. જેમાં કલોલ પૂર્વ વિસ્તારમાં આવેલા જે. પી.ની લાટીના છાપરામાં દૂષિત પાણીને પગલે રોગચાળો ફાટી નીકળ્યો છે.…
Trishul News Gujarati News ઝાડા-ઊલટી થયાના ૧૩ કલાકમાં જ પિતા અને 3 વર્ષના દીકરાનું થયું મોત- જાણો કયાની છે ઘટનાજુઓ કેવી રીતે રાત્રી કર્ફ્યુંનો ફાયદો ઉઠાવીને તસ્કરો ટેમ્પોમાં ઉપાડી ગયા ત્રણ બાઈક- CCTV ફૂટેજ વાઈરલ
સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં ચોરીની ઘટનામાં સતત સામે આવી રહી છે. આ દરમિયાન, સુરતમાં વાહન ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે વાહન ચોરી…
Trishul News Gujarati News જુઓ કેવી રીતે રાત્રી કર્ફ્યુંનો ફાયદો ઉઠાવીને તસ્કરો ટેમ્પોમાં ઉપાડી ગયા ત્રણ બાઈક- CCTV ફૂટેજ વાઈરલમાનવતા મરી પરવારી: સુરતમાં કાર ચાલકે શ્વાન ઉપર ચડાવી દીધી કાર- જુઓ live video
સુરત(ગુજરાત): આજકાલ અવાર-નવાર શહેરમાં માનવતા મરી પરવારી હોવાની ઘટના સામે આવતી રહે છે. મૂંગા પશુઓને વાહનો નીચે કચડીને મારી પણ નાખવામાં આવે છે. આ દરમિયાન,…
Trishul News Gujarati News માનવતા મરી પરવારી: સુરતમાં કાર ચાલકે શ્વાન ઉપર ચડાવી દીધી કાર- જુઓ live videoગુજરાતના ખૂણે ખૂણે લોકો વરસાદ માટે તરસી રહ્યા છે લોકો- ભયંકર બફારા વચ્ચે હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી
ગુજરાત: રાજ્યમાં હાલ ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. ખાનગી હવામાન એજન્સી અનુસાર, રાજ્યમાં 15…
Trishul News Gujarati News ગુજરાતના ખૂણે ખૂણે લોકો વરસાદ માટે તરસી રહ્યા છે લોકો- ભયંકર બફારા વચ્ચે હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહીસુરતનો પોલીસ કર્મી પોતાની જ કારમાં તોડ કરતો ઝડપાયો- તંત્રએ લૂંટ અને અપહરણનો ગુનો નોંધી કરી અટકાયત
સુરતમાં અવાર-નવાર પોલીસ કર્મીઓ તોડપાણી કરતા જોવા મળે છે. લાંચ લેતા પણ LCBની ટીમ ઝડપી પાડતી હોય છે. ત્યારે ફરી એક વખત સુરતના ઉમરા પોલીસ…
Trishul News Gujarati News સુરતનો પોલીસ કર્મી પોતાની જ કારમાં તોડ કરતો ઝડપાયો- તંત્રએ લૂંટ અને અપહરણનો ગુનો નોંધી કરી અટકાયત