Surat Accident News: સુરતમાં વરાછા વિસ્તારમાં એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો, આ દરમિયાન ખાનગી બસ ચાલકે તેને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળ પર જ…
Trishul News Gujarati સુરતમાં 42 વર્ષીય યુવક માટે લક્ઝરી બસ બની યમરાજ: પૂરપાટ ઝડપે જતી બસે યુવાનને કચડી નાખતા મોતgujarat
અંકલેશ્વરમાં કોલેજ જતાં બે મિત્રોની મોપેડને અજાણ્યા વાહને ટક્કર મારતાં બંનેના મોત
Ankleshwar Accident: રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધતી જાય છે. ત્યારે અંકલેશ્વરના ખરોડ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે કોલેજ જઇ રહેલા બે યુવકોને (Ankleshwar Accident) ટક્કર…
Trishul News Gujarati અંકલેશ્વરમાં કોલેજ જતાં બે મિત્રોની મોપેડને અજાણ્યા વાહને ટક્કર મારતાં બંનેના મોતરાજકોટમાં 6 કલાકમાં 19 ડિગ્રી તાપમાન વધ્યું,આ શહેરોમાં ગરમી 44 ડીગ્રીને પાર કરી શકે છે
Gujarat Heatwave Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ભારે આકરા તાપનું અનુમાન છે. 2 મે સુધી ભારે ગરમીની ચેતવણી હવામાન વિભાગે (Gujarat Heatwave Forecast) આપી…
Trishul News Gujarati રાજકોટમાં 6 કલાકમાં 19 ડિગ્રી તાપમાન વધ્યું,આ શહેરોમાં ગરમી 44 ડીગ્રીને પાર કરી શકે છેઅલ્પેશ કથીરિયા VS ગણેશ ગોંડલ? બંને પક્ષોએ નોંધાવી સામસામે ફરિયાદ, કેટલાક આરોપીઓની ધરપકડ
Gondal Controversy: રાજકોટ જિલ્લાનાં ગોંડલમાં આજે અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલનાં સમર્થકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. ગણેશ ગોંડલનાં (Gondal Controversy) પડકાર બાદ આજે અલ્પેશ…
Trishul News Gujarati અલ્પેશ કથીરિયા VS ગણેશ ગોંડલ? બંને પક્ષોએ નોંધાવી સામસામે ફરિયાદ, કેટલાક આરોપીઓની ધરપકડદેશભરમાં બદલાયો મોસમનો મિજાજ: ક્યાંક આંધી તોફાન સાથે વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીનું એલર્ટ
Heatwave Alert: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આખો દિવસ ભારે ઉકળાટ અને સાંજ થતાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે…
Trishul News Gujarati દેશભરમાં બદલાયો મોસમનો મિજાજ: ક્યાંક આંધી તોફાન સાથે વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીનું એલર્ટમાત્ર 27 સેકન્ડમાં જ મળ્યું મોત: રાજકોટની રમકડાં ફેક્ટરીમાં કામ કરતા યુવકને આવ્યો હાર્ટ-એટેક, જુઓ મોતનું LIVE તાંડવ
Rajkot Heart Attack video: રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટએટેકમાં મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં રમકડાના કારખાનામાં કામ કરતા એક યુવાનને આવેલા હાર્ટ-એટેકથી…
Trishul News Gujarati માત્ર 27 સેકન્ડમાં જ મળ્યું મોત: રાજકોટની રમકડાં ફેક્ટરીમાં કામ કરતા યુવકને આવ્યો હાર્ટ-એટેક, જુઓ મોતનું LIVE તાંડવકાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના આ વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, કેરીના પાકને નુક્સાનની ભીતિ
Gujarat Weather updates: નવસારી-વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં (Gujarat Weather updates) કમોસમી વરસાદના ઝાપટા પડતાં…
Trishul News Gujarati કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના આ વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, કેરીના પાકને નુક્સાનની ભીતિવડતાલધામમાં શ્રી સહજાનંદી બાળ યુવા શિબીર-9 નો પ્રારંભ; ગુજરાત,મહારાષ્ટ્રના હજારો બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગ
Vadtaldham Shibir: વડતાલધામમાં તા.25 એપ્રિલથી ચાર દિવસીય શ્રી સહજાનંદી બાળયુવા શિબીર-9 નો દબદબાભેર પ્રારંભ થયો હતો.વડતાલ પીઠાધીપતિ (Vadtaldham Shibir) આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના શુભાશીર્વાદ સાથે શિબીરનો…
Trishul News Gujarati વડતાલધામમાં શ્રી સહજાનંદી બાળ યુવા શિબીર-9 નો પ્રારંભ; ગુજરાત,મહારાષ્ટ્રના હજારો બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગઅમદાવાદમાં હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું: બિલ્ડર, ફાઇનાન્સર અને જમીન દલાલ સહિતના 11 જુગારીઓની ધરપકડ
Ahmedabad Gambling Den: અમદાવાદ શહેરના પોશ ગણાતા એવા સિંધુભવન રોડ ઉપર પોલીસે હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડ્યું છે. સિંધુ ભવન (Ahmedabad Gambling Den) રોડ પર…
Trishul News Gujarati અમદાવાદમાં હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું: બિલ્ડર, ફાઇનાન્સર અને જમીન દલાલ સહિતના 11 જુગારીઓની ધરપકડગુજરાતમાં વધુ એક ગોઝારો અકસ્માત: વડોદરા બોલેરો અને બાઈકની ટક્કર થતાં 3ના કરુણ મોત
Vadodara Accident: રાજ્યમાં સતત હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરા નજીક એક બોલેરો ચાલકે બાઇકને અડેફેટે લેતા 3 લોકોના મોત…
Trishul News Gujarati ગુજરાતમાં વધુ એક ગોઝારો અકસ્માત: વડોદરા બોલેરો અને બાઈકની ટક્કર થતાં 3ના કરુણ મોતગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે: આ તારીખથી મોટાભાગના શહેરોમાં તાપમાન વધશે
Gujarat Heatwave Forecast: ગુજરાતમાં એપ્રિલ મહિનાના મોટાભાગના દિવસોમાં ગરમીનો પ્રકોપ રહ્યો છે. ત્યારે હવે એપ્રિલ મહિનાના ગણતરીના દિવસો (Gujarat Heatwave Forecast) બાકી છે. તેમાં પણ…
Trishul News Gujarati ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે: આ તારીખથી મોટાભાગના શહેરોમાં તાપમાન વધશેગૃહિણીઓ માટે ખુશીના સમાચાર: સિંગતેલના ભાવમાં ધરખમ ઘટાડો, 15 કિલો ડબ્બાનો ભાવ 2300એ પહોચ્યો
Singtel Price: રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી સિંગતેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આમ ત્રણ દિવસમાં 40 રૂપિયા ભાવ ઘટ્યો છે. મહત્ત્વનું છે કે, આ…
Trishul News Gujarati ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર: સિંગતેલના ભાવમાં ધરખમ ઘટાડો, 15 કિલો ડબ્બાનો ભાવ 2300એ પહોચ્યો