હવામાન વિભાગની તોફાનની આગાહી: આગામી 4 દિવસ તડકા-ભડાકા સાથે આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ

Weather Update: સામાન્ય રીતે માર્ચ મહિનાથી તાપમાનનો પારો ધીરે ધીરે ઉપર જાય છે. ત્યારે આ વખતે માર્ચ મહિનાની શરૂઆત જ વરસાદની આગાહીથી(Weather Update) થઇ છે.…

View More હવામાન વિભાગની તોફાનની આગાહી: આગામી 4 દિવસ તડકા-ભડાકા સાથે આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ

અંબાલાલ પટેલે કરી આગાહી: આગામી 48 કલાકમાં રાજ્યનું વાતાવરણ પલટાશે, ગાજવીજ સાથે આવશે વરસાદ- જાણો બીજું શું કહ્યું…

Ambalal Patel predicted: શિયાળાની ઋતુ પુરી થવાના આરે છે.હાલમાં રાજ્યમાં ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.ત્યારે આગામી 48 કલાકમાં(Ambalal Patel predicted) રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે તેવી…

View More અંબાલાલ પટેલે કરી આગાહી: આગામી 48 કલાકમાં રાજ્યનું વાતાવરણ પલટાશે, ગાજવીજ સાથે આવશે વરસાદ- જાણો બીજું શું કહ્યું…

રાજ્યમાં કાતિલ ઠંડીથી મળશે રાહત, જાણો ક્યાં કેટલું રહેશે તાપમાન અને હવામાન વિભાગની નવી આગાહી

Weather forecast in Gujarat: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં કેવા પલટા આવી શકે છે તે અંગેની સંભાવનાઓ…

View More રાજ્યમાં કાતિલ ઠંડીથી મળશે રાહત, જાણો ક્યાં કેટલું રહેશે તાપમાન અને હવામાન વિભાગની નવી આગાહી

રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો યથાવત, જાણો ક્યાં કેટલું રહેશે તાપમાન અને હવામાન વિભાગની નવી આગાહી

Weather Forecast: હાલમાં રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.સવારમાં ઠંડીનો અનુભવ(Weather Forecast) થાય છે,તો બપોરે ગરમીનો અહેસાસ થાય છે.ત્યારે તેની વચ્ચે હવામાન વિભાગએ આગાહી…

View More રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો યથાવત, જાણો ક્યાં કેટલું રહેશે તાપમાન અને હવામાન વિભાગની નવી આગાહી

ઠંડી વિદાય લઈ રહી છે ત્યારે આગામી પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ? હવામાન વિભાગે કરી આગાહી

WeatherForcast: અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો વધતા નાગરિકોને ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં હવામાન વિભાગ(WeatherForcast) દ્વારા નોંધાયેલાં લઘુત્તમ…

View More ઠંડી વિદાય લઈ રહી છે ત્યારે આગામી પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ? હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતનું વાતાવરણ ગરમ રહેશે કે ઠંડુ? રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ કેવું રહેશે? હવામાન વિભાગે કરી આગાહી

Meteorological department forecast: આ વર્ષે શિયાળાની ઋતુમાં હાડ થીજવતી ઠંડી પડી નથી.વચ્ચે થોડા સમય અગાઉ ઉનાળામાં ગરમીનો હોઈ તતેવું વાતાવરણ ઉભું થયું હતું.ત્યારે તેની વચ્ચે…

View More ગુજરાતનું વાતાવરણ ગરમ રહેશે કે ઠંડુ? રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ કેવું રહેશે? હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં આવતીકાલથી ઠંડી વધશે! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Meteorological department forecast: રાજ્યમાં આગામી દિવસોણા વાતાવરણને લઈ મોટી સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ યથાવત્…

View More ગુજરાતમાં આવતીકાલથી ઠંડી વધશે! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ધાબળા અને સ્વેટર બહાર રાખજો! ગુજરાતમાં ફરીથી વધશે ઠંડીનું જોર, અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડીની આગાહી

Ambalal Patel Prediction: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાતા શિયાળાની ઠંડીનું જોર ઘટી ગયું છે. એવામાં હવામાન વિભાગ અને હવામાન…

View More ધાબળા અને સ્વેટર બહાર રાખજો! ગુજરાતમાં ફરીથી વધશે ઠંડીનું જોર, અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડીની આગાહી

ગુજરાતીઓ સ્વેટર અને ધાબળા મૂકી ન દેતાં, અગામી 3 દિવસ બાદ ઠંડી ભૂકા બોલાવશે- હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Weather Updates: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.ઠંડી જાણે ગાયબ થઇ ગઇ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ત્યારે…

View More ગુજરાતીઓ સ્વેટર અને ધાબળા મૂકી ન દેતાં, અગામી 3 દિવસ બાદ ઠંડી ભૂકા બોલાવશે- હવામાન વિભાગે કરી આગાહી

ક્યાંક ઠંડી તો ક્યાંક માવઠું…ગુજરાત માટે કેવું રહેશે આ મહિનાનું વાતાવરણ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Ambalal Patel Predicted: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ…

View More ક્યાંક ઠંડી તો ક્યાંક માવઠું…ગુજરાત માટે કેવું રહેશે આ મહિનાનું વાતાવરણ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાન વિભાગની આગાહી- આગામી 3 દિવસ ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત, 8 ડિગ્રી સાથે રાજ્યનું આ શહેર રહ્યું સૌથી ઠંડુ

Meteorological Department Forecast: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી…

View More હવામાન વિભાગની આગાહી- આગામી 3 દિવસ ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત, 8 ડિગ્રી સાથે રાજ્યનું આ શહેર રહ્યું સૌથી ઠંડુ

હવામાન વિભાગે કરી વધુ એક આગાહી- અગામી 3 દિવસ શીતલહેર, આ શહેરોમાં રહેશે ગાઢ ધુમ્મસ! જાણો તમારા શહેરનું તાપમાન

Gujarat Weather Updates: રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો તો કેટલાકમાં ગગડ્યો છે.અમદાવાદમાં તાપમાન 3 ડિગ્રી ઊંચકાયું છે.…

View More હવામાન વિભાગે કરી વધુ એક આગાહી- અગામી 3 દિવસ શીતલહેર, આ શહેરોમાં રહેશે ગાઢ ધુમ્મસ! જાણો તમારા શહેરનું તાપમાન