આજકાલ બુટલેગરો દારૂની હેરાફેરી માટે પોલીસ પણ ચકરાવે ચડે એવા કીમિયા અપનાવતા હોય છે. એવા ઘણા કિસ્સા પોલીસની નજરે ચડી રહ્યા છે જેમાં ખુલ્લઆમ દારૂની…
Trishul News Gujarati News બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે એવો કીમિયો અપનાવ્યો કે.., ગોતવામાં પોલીસને પણ છૂટ્યો પરસેવોgujarat
પાટણમાં 2 રબારી યુવકોને જાહેરમાં છરીના ધા ઝીંકી રહેંસી નાખ્યા, કારણ હતું ચોકાવનારું
આજકાલ હત્યાના ઘણા કિસ્સા પોલીસ ઉકેલતી હોય છે. હત્યાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હત્યા જાણે સામાન્ય ખેલ બની ગયો હોય તેવું લાગી…
Trishul News Gujarati News પાટણમાં 2 રબારી યુવકોને જાહેરમાં છરીના ધા ઝીંકી રહેંસી નાખ્યા, કારણ હતું ચોકાવનારુંગુજરાતમાં પોલીસ ઉપર જ ભારે પડ્યા લુખ્ખા તત્વો અને કર્યો જાનલેવા હુમલો- હવે પોલીસને કોણ બચાવશે?
આજકાલ રાજ્યમાં લુખ્ખા તત્વો જાણે બેફામ બનતા હોય તેવું લાગી રહ્યું છે. અસામાજિક તત્વોનો આતંક હવે પોલીસ પર પણ થતો જોવા મળે છે. આવો જ…
Trishul News Gujarati News ગુજરાતમાં પોલીસ ઉપર જ ભારે પડ્યા લુખ્ખા તત્વો અને કર્યો જાનલેવા હુમલો- હવે પોલીસને કોણ બચાવશે?રૂપાણી સરકારની મોટી જાહેરાત: માતા-પિતા માંથી એકનું કોરોના પહેલાં મૃત્યુ થયું હશે તેવા બાળકોને મળશે આર્થિક સહાય
હાલમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોરોનાકાળમા અનાથ થયેલા બાળકો માટે બાળ સેવા યોજના જાહેર કરવામાં આવી હતી. શુક્રવારે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા તેનો…
Trishul News Gujarati News રૂપાણી સરકારની મોટી જાહેરાત: માતા-પિતા માંથી એકનું કોરોના પહેલાં મૃત્યુ થયું હશે તેવા બાળકોને મળશે આર્થિક સહાયસુરતમાં ધોળા દિવસે જવેલર્સમાં ગ્રાહક બનીને આવેલી ત્રણ મહિલાઓએ કરી ચોરી- જુઓ live વિડીયો
આજકાલ જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતી મહિલાઓના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. મોટા ભાગે મહિલાઓ ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ જતી જોવા મળે છે. હાલમાં…
Trishul News Gujarati News સુરતમાં ધોળા દિવસે જવેલર્સમાં ગ્રાહક બનીને આવેલી ત્રણ મહિલાઓએ કરી ચોરી- જુઓ live વિડીયોદ્વારકાથી અમદાવાદ સારવાર માટે આવી રહેલા પરિવારની પલટી કાર- એકસાથે ત્રણ લોકો…
આજકાલ વધતા અકસ્માતના કિસ્સાઓ દરમિયાન ફરીવાર એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાવળા-સરખેજ હાઈ-વે ઉપર આવેલા મટોડા ગામનાં પાટીયા પાસે વહેલી સવારે કાર પલટી જતાં…
Trishul News Gujarati News દ્વારકાથી અમદાવાદ સારવાર માટે આવી રહેલા પરિવારની પલટી કાર- એકસાથે ત્રણ લોકો…સુરતમાં SMC નો ક્લાર્ક 5,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો- જાણો સેના માટે માંગ્યા હતા રૂપિયા-done
તાજેતરમાં જ એસીબી દ્વારા લિંબાયત ઝોનના આકારણી વિભાગનો કલાર્ક બાંધકામમાં વેરો ઓછો બતાવવા માટે 5 હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે…
Trishul News Gujarati News સુરતમાં SMC નો ક્લાર્ક 5,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો- જાણો સેના માટે માંગ્યા હતા રૂપિયા-doneદસ લાખ માંગીને અમરેલીના બાપ બનવા નીકળેલા છત્રપાલને પોલીસે પકડીને જમીન પર બેસાડ્યો
અમરેલી ગુરુદત્ત પેટ્રોલપંપના માલિકને ફોન કરી પ્રોટેક્શન માટે રૂ.૧૦ લાખની ખંડણી માંગી, પરિવાર ઉપર ફાયરિંગ કરવાની ધમકી આપનાર છત્રપાલ ચંદ્રકિશોરભાઈ વાળાને ગોંડલથી મોવિયા તરફ જવાના…
Trishul News Gujarati News દસ લાખ માંગીને અમરેલીના બાપ બનવા નીકળેલા છત્રપાલને પોલીસે પકડીને જમીન પર બેસાડ્યોપત્નીનો વીમો પકવવા CA થયેલા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારવા ઘડ્યું ષડયંત્ર, પણ થયું ઊંધું…
આજકાલ હત્યાના ઘણા કિસ્સા પોલીસ ઉકેલતી હોય છે. હત્યાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હત્યા જાણે સામાન્ય ખેલ બની ગયો હોય તેવું લાગી…
Trishul News Gujarati News પત્નીનો વીમો પકવવા CA થયેલા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારવા ઘડ્યું ષડયંત્ર, પણ થયું ઊંધું…સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટના 16માં માળે લાગી આગ- જુઓ વિડીયો
સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલા મિલેનિયમ માર્કેટ-2ના 16માં માળે આગ લાગી ગઈ છે. જેની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 8 જેટલી ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ…
Trishul News Gujarati News સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટના 16માં માળે લાગી આગ- જુઓ વિડીયોચાલતી ગાડીમાં અચાનક ભભૂકી ઉઠી આગ- કાર ચાલક બહાર પણ ન નીકળી શક્યા… -જુઓ દર્દનાક મોતનો વિડીયો
આજકાલ રોડ અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. મોટા ભાગના લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. વાહન ચાલકની એક નજીવી ભૂલથી કમોતે…
Trishul News Gujarati News ચાલતી ગાડીમાં અચાનક ભભૂકી ઉઠી આગ- કાર ચાલક બહાર પણ ન નીકળી શક્યા… -જુઓ દર્દનાક મોતનો વિડીયોનાગને મારનાર પરિવાર સાથે નાગણે લીધો બદલો- પહેલા તો મહિલાને અને પછી સાત વર્ષીય બાળકીને ડંખ મારી ઉતર્યા મોતને ઘાટ
તાજેતરમાં દહેગામ તાલુકાના ગલાજીની મુવાડી ખાતે એક વિચિત્ર ઘટના બનવા પામી છે. જેમાં નાગણે ડંખ મારતાં કાકી-ભત્રીજીનાં કરુણ મોત નીપજ્યા હતાં. મળતી માહિતી મુજબ, મૃતકના…
Trishul News Gujarati News નાગને મારનાર પરિવાર સાથે નાગણે લીધો બદલો- પહેલા તો મહિલાને અને પછી સાત વર્ષીય બાળકીને ડંખ મારી ઉતર્યા મોતને ઘાટ