Gujarat VidhanSabha Monsoon Session: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટથી શરૂ થશે. આ સત્રમાં ઘણા મહત્ત્વના બિલ રજૂ કરવામાં આવશે. ત્યારે આ સત્ર 21થી 23…
Trishul News Gujarati News ગુજરાત વિધાનસભાનું આવતીકાલથી ચોમાસું સત્ર શરુ; સરકાર રજૂ કરશે 5 મહત્વના બિલgujarat
ગોંડલ હાઇવે પર સ્વિફ્ટ કાર ડિવાઈડર કૂદી બોલેરો કાર સાથે અથડાતાં 4 યુવાનોનાં કમકમાટી ભર્યાં મોત
Gondal Accident: ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ગોંડલના…
Trishul News Gujarati News ગોંડલ હાઇવે પર સ્વિફ્ટ કાર ડિવાઈડર કૂદી બોલેરો કાર સાથે અથડાતાં 4 યુવાનોનાં કમકમાટી ભર્યાં મોતમહેસાણાના બેચરાજી પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત; બે માસના બાળક સહીત 4ના મોત
Mehsana Accident: મહેસાણા જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એક બે માસના બાળકનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. બેચરાજી નજીક આવેલા કાલરી ચડાસણા ગામ નજીક…
Trishul News Gujarati News મહેસાણાના બેચરાજી પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત; બે માસના બાળક સહીત 4ના મોતકોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાયો કોથારિયાનો કમો, જાણો અન્ય કેટલા લોકો પહોંચ્યા યાત્રામાં
રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસે દ્વારા કરતા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા કેટલા દિવસોથી શરૂ કરવામાં આવી છે. આ ન્યાય યાત્રામાં કોંગ્રસના ઘણા…
Trishul News Gujarati News કોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાયો કોથારિયાનો કમો, જાણો અન્ય કેટલા લોકો પહોંચ્યા યાત્રામાંગુજરાતની જીવાદોરીમાં પાણીનો ભરાવો 88%એ પહોંચ્યો; રાજ્યના 50થી વધુ ડેમ 100% પાણીથી છલોછલ
Narmada Dam: રાજ્યમાં હાલ ચોમાસું ચાલી રહ્યું છે. જેને લઇને રાજયના જળાશયોમાં નવા નીર આવ્યાં છે. રાજ્યના 51 જળાશયો હાલ સંપૂર્ણ ભરાઈ ગયા છે. જો…
Trishul News Gujarati News ગુજરાતની જીવાદોરીમાં પાણીનો ભરાવો 88%એ પહોંચ્યો; રાજ્યના 50થી વધુ ડેમ 100% પાણીથી છલોછલહિંમતનગર હાઇવે પર બેફામ કાર ચાલકે બે વાહનોને મારી ટક્કર; એકનું મોત, 4 ઘાયલ
Himmatnagar Hit and Run: રાજયમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે હિંમતનગર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની એક ઘટના બની હતી.…
Trishul News Gujarati News હિંમતનગર હાઇવે પર બેફામ કાર ચાલકે બે વાહનોને મારી ટક્કર; એકનું મોત, 4 ઘાયલઅમેરિકામાં આડેધડ ફાયરિંગમાં વડોદરાના યુવાનનું મોત: પત્ની બચાવવા દોડી પણ…જાણો સમગ્ર ઘટના
America Accident: અમેરિકાના ગેસ સ્ટેશન પર થયેલા આડેધડ ગાળી બારમાં વડોદરાના યુવકનું મોત થયું છે. નોર્થ કેરોલિના પોલીસે આ મામલામાં(America Accident) ગોળીબાર કરનાર આરોપી સગીરની…
Trishul News Gujarati News અમેરિકામાં આડેધડ ફાયરિંગમાં વડોદરાના યુવાનનું મોત: પત્ની બચાવવા દોડી પણ…જાણો સમગ્ર ઘટનાકળયુગમાં પણ ગુજરાતમાં અહિયાં આવેલાં છે શનિદેવ, દૂર-દૂરથી લોકો આવે છે દર્શનાર્થે, જાણો તેના ચમત્કારો
Temple of Lord Shani: શનિની સાડાસાતી વિશે અનેક વાતો પ્રચલિત છે. શનિ જ્યારે કોઈ વ્યક્તિના ગ્રહોમાં ગોચર ગતિ કરે, ત્યારે વ્યક્તિના ગ્રહોમાં પનોતી(Temple of Lord…
Trishul News Gujarati News કળયુગમાં પણ ગુજરાતમાં અહિયાં આવેલાં છે શનિદેવ, દૂર-દૂરથી લોકો આવે છે દર્શનાર્થે, જાણો તેના ચમત્કારોરેડ & વ્હાઇટ સંસ્થાએ 700થી વધુ સોસાયટીના અસંખ્ય રહીશોને ‘સાઇબર ક્રાઇમ સે આઝાદી’ રેલી થકી જાગૃત કર્યા
Red & White Institute: દેશના ખૂણે ખૂણે 78માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાતની પ્રસિદ્ધ આઈ.ટી. સંસ્થા, રેડ & વ્હાઇટ મલ્ટીમીડિયા…
Trishul News Gujarati News રેડ & વ્હાઇટ સંસ્થાએ 700થી વધુ સોસાયટીના અસંખ્ય રહીશોને ‘સાઇબર ક્રાઇમ સે આઝાદી’ રેલી થકી જાગૃત કર્યાહવે ડ્રગ્સ માફિયાઓની દક્ષિણ ગુજરાત તરફ નજર; નવસારી દરિયા કિનારેથી ઝડપાયું 30,00,00,000 રૂપિયાનું ડ્રગ્સ
Navasari Drugs News: રાજયમાં ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસ તેમજ ATS દ્વારા ડ્રગ્સના(Navasari Drugs News) દૂષણોને…
Trishul News Gujarati News હવે ડ્રગ્સ માફિયાઓની દક્ષિણ ગુજરાત તરફ નજર; નવસારી દરિયા કિનારેથી ઝડપાયું 30,00,00,000 રૂપિયાનું ડ્રગ્સસ્વાતંત્ર પર્વ પર રોટ્રેક્ટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા અનોખી ઉજવણી; સુરતીઓનો કર્યો અભાર વ્યક્ત, જાણો કારણ
Independence Day: ગઈકાલે 15 ઓગષ્ટના દિવસે સ્વાતંત્ર્ય દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે રોટ્રેક્ટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા સુરતની જનતા…
Trishul News Gujarati News સ્વાતંત્ર પર્વ પર રોટ્રેક્ટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા અનોખી ઉજવણી; સુરતીઓનો કર્યો અભાર વ્યક્ત, જાણો કારણસુરતમાં સ્વાતંત્ર દિનની અનોખી ઉજવણી, યુવા ટીમે મંદબુદ્ધિના લોકો સાથે ફરકાવ્યો તિરંગો
Independence Day: દેશભરમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરત શહેરમાં પણ સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી(Independence Day) કરવામાં આવી હતી. સુરતના યુવા ટીમ…
Trishul News Gujarati News સુરતમાં સ્વાતંત્ર દિનની અનોખી ઉજવણી, યુવા ટીમે મંદબુદ્ધિના લોકો સાથે ફરકાવ્યો તિરંગો