ભારતીય સમય પ્રમાણે (According to Indian time) આજે સાંજે 7:30 વાગ્યે મહાસંગ્રામ એટલે કે, ભારત-પાકિસ્તાન (India-Pakistan) વચ્ચેની મેચ (Match) ની શરૂઆત થશે. આવા સમયમાં આ…
Trishul News Gujarati મહામુકાબલાનો મહાસંગ્રામ: આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરવા તૈયાર છે કોહલી બ્રિગેડ, જાણો કોનું પલડું છે ભારે?gujarati news breaking
મોંઘો સ્માર્ટફોન ખરીદવા માટે પતિએ પોતાની પત્નીને બે લાખમાં વેચી દીધી- જાણો કયાની છે શરમજનક ઘટના
રાજસ્થાન(Rajasthan)માં લગ્નના બે મહિના પછી 55 વર્ષના યુવકને 1 લાખ 80 હજાર રૂપિયામાં પત્ની વેચવા બદલ રાજસ્થાનમાં એક 17 વર્ષના કિશોરની ધરપકડ કરવામાં આવી છે.…
Trishul News Gujarati મોંઘો સ્માર્ટફોન ખરીદવા માટે પતિએ પોતાની પત્નીને બે લાખમાં વેચી દીધી- જાણો કયાની છે શરમજનક ઘટનાસુરતમાં ઓફિસમાં ઘુસી ચપ્પુની અણીએ 49.50 લાખ રૂપિયાની લુંટ કરનાર બે ગઠીયાઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી કતારગામ પોલીસ
સુરત(Surat): શહેરના કતારગામ(Katargam) વિસ્તારમાં આવેલી રામનગર સોસાયટીમાં સિરિયલ કોમ ઈન્ફોટેક સોફ્ટવેરની ઓફિસમાંથી શુક્રવારના રોજ મોડી સાંજે થયેલી 49.50 લાખના લૂંટ(Robbery of Rs 49.50 lakh) કેસમાં…
Trishul News Gujarati સુરતમાં ઓફિસમાં ઘુસી ચપ્પુની અણીએ 49.50 લાખ રૂપિયાની લુંટ કરનાર બે ગઠીયાઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી કતારગામ પોલીસરવિવારના દિવસે પણ રજા નહિ! સતત પાંચમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો- જાણો આજના નવા ભાવ
પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ના ભાવ વધારો અટકી રહ્યો નથી . ઓઈલ કંપનીઓએ રવિવારે એટલે કે આજે ફરી એક વખત ઈંધણના ભાવમાં વધારો(Rise in fuel prices) કરવામાં…
Trishul News Gujarati રવિવારના દિવસે પણ રજા નહિ! સતત પાંચમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો- જાણો આજના નવા ભાવસુરતમાં દિવાળીને લઈને ઘરની સાફ સફાઈ કરતી મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઈ- જુઓ મોતનો LIVE વિડીયો
સુરત(Surat): દિવાળીના તહેવાર(Diwali festival)ને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓના ઘરોમાં સાફસફાઈના કામનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે સુરતના વરાછા(Varachha)માં એક…
Trishul News Gujarati સુરતમાં દિવાળીને લઈને ઘરની સાફ સફાઈ કરતી મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઈ- જુઓ મોતનો LIVE વિડીયોઅહિયાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું હિંદુ મંદિર, પરંતુ ત્યાં નથી રહેતા કોઈ હિન્દુ- રહસ્ય જાણીને આંખો પહોળી થઇ જશે
વિશ્વના ઘણા દેશોમાં પ્રખ્યાત હિન્દુ મંદિર છે. એક એવો દેશ છે જેમાં વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર અને સૌથી મોટું ધાર્મિક સ્મારક છે, પરંતુ તમને…
Trishul News Gujarati અહિયાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું હિંદુ મંદિર, પરંતુ ત્યાં નથી રહેતા કોઈ હિન્દુ- રહસ્ય જાણીને આંખો પહોળી થઇ જશેશું તમે જાણો છો કે, આખરે હિંદુ મંદિરમાં ઘંટ શા માટે રાખવામાં અને વગાડવામાં આવે છે?- જાણો તેની પાછળનું રહસ્ય
હકીકતમાં, પ્રાચીન કાળથી આ ઘંટને મંદિરો અને મંદિરોની બહાર સ્થાપિત કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આની પાછળની માન્યતા એવી છે કે, જ્યાં નિયમિત રીતે ઘંટ…
Trishul News Gujarati શું તમે જાણો છો કે, આખરે હિંદુ મંદિરમાં ઘંટ શા માટે રાખવામાં અને વગાડવામાં આવે છે?- જાણો તેની પાછળનું રહસ્યશું તમે જાણો છો ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો? વાંચો આ રહસ્યમય કહાની
એકવાર એક સંતે ભગવાન શિવને આ પ્રશ્ન પૂછ્યો: તમારા પિતા કોણ છે? ભગવાન શિવે જવાબ આપ્યો કે ભગવાન બ્રહ્મા તેમના પિતા છે. પછી સંતે પૂછ્યું:…
Trishul News Gujarati શું તમે જાણો છો ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો? વાંચો આ રહસ્યમય કહાનીઆઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે એવું કામ કે… લોકો કરી રહ્યા છે વાહવાહી
સુરત(Surat): આઝાદીના અમૃત મહોત્સવ(Amrut Mahotsav) નિમિત્તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ(District Legal Services Authority Board) દ્વારા ડોર ટુ ડોર મફત કાનૂની સલાહ કેમ્પનું અયોજન હાથ…
Trishul News Gujarati આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે એવું કામ કે… લોકો કરી રહ્યા છે વાહવાહીભારતના આ ચમત્કારિક મંદિરમાં માતાજીને ફૂલ કે માળા નહિ પરંતુ, ચડાવવામાં આવે છે ચપ્પલનો હાર- જાણો તેના પાછળનું રહસ્ય
મંદિર એક ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે, તેથી જ્યારે પણ લોકો મંદિરની મુલાકાત લે છે, ત્યારે ફૂલોના માળા અને અન્ય પ્રસાદ ભગવાન માટે…
Trishul News Gujarati ભારતના આ ચમત્કારિક મંદિરમાં માતાજીને ફૂલ કે માળા નહિ પરંતુ, ચડાવવામાં આવે છે ચપ્પલનો હાર- જાણો તેના પાછળનું રહસ્યશા માટે આદિતીર્થ બદ્રીનાથ ધામને ‘પૃથ્વી પરનું વૈકુંઠ’ કહેવામાં આવે છે?- જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો
આદિતીર્થ બદ્રીનાથ ધામ અલકનંદા નદીની ડાબી બાજુએ આવેલું છે. જે માત્ર આદર અને શ્રદ્ધાનું અખૂટ કેન્દ્ર છે, પણ તેની અનન્ય કુદરતી સૌંદર્યથી મોટી સંખ્યામાં પ્રવાસીઓને…
Trishul News Gujarati શા માટે આદિતીર્થ બદ્રીનાથ ધામને ‘પૃથ્વી પરનું વૈકુંઠ’ કહેવામાં આવે છે?- જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો1500 વર્ષ જુનું મંદિર આજે પણ હવામાં લટકી રહ્યું છે- જાણો તેનાં વિશેની રહસ્યમય પૌરાણિક કથા
તમારા મનમાં આ સવાલ આવતો જ હશે કે આખરે લોકો આ મંદિરને હવામાં ઝૂલતા જોવા કેવી રીતે જશે??? તો ચાલો તમને જવાબ આપીએ. આ અદ્ભુત…
Trishul News Gujarati 1500 વર્ષ જુનું મંદિર આજે પણ હવામાં લટકી રહ્યું છે- જાણો તેનાં વિશેની રહસ્યમય પૌરાણિક કથા