ગુજરાત: વડોદરા શહેર (Vadodara City) ના વાઘોડિયા રોડ (Waghodia Road) પર આવેલ સનરાઇઝ કોમ્પલેક્ષમાં ચાલી રહેલ કુટણખાના પર ગુરૂવારની મોડી સાંજે (Late evening) PCBની ટીમ…
Trishul News Gujarati પિતા બન્યો હેવાન: કમાણીની લ્હાયમાં પોતાની જ 12 વર્ષીય દીકરીને દેહવ્યાપારના ધંધામાં ધકેલી, આ રીતે થયો ખુલાસોgujarati news breaking
દુર્ગા માતાના આ અદ્ભુત મંદિરમાં 70 વર્ષથી સળગી રહી છે એક જ ભક્ત દ્વારા લાવવામાં આવેલી જ્યોત
ભિવાનીના દુર્ગા મંદિરમાં, નવરાત્રિ દરમિયાન અહીં ભક્તોની મોટી ભીડ થાય છે. કહેવાય છે કે ભક્ત છોટુ રામ અહીંના મંદિરમાં સળગતી જ્યોતને પાકિસ્તાનથી ભારત લાવ્યા હતા.…
Trishul News Gujarati દુર્ગા માતાના આ અદ્ભુત મંદિરમાં 70 વર્ષથી સળગી રહી છે એક જ ભક્ત દ્વારા લાવવામાં આવેલી જ્યોતજાણો હિંદુ ધર્મમાં કેમ કરવામાં આવે છે કપાળમાં તિલક અને ચરણ સ્પર્શ- 99% હિંદુઓ નહિ જાણતા હોય ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ
હિન્દુ ધર્મમાં જન્મથી મૃત્યુ સુધી અનેક પ્રકારની પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આ પરંપરાઓ અલંકાર જેવી છે. જે વિશ્વને માત્ર હિન્દુ ધર્મ તરફ જ નહીં…
Trishul News Gujarati જાણો હિંદુ ધર્મમાં કેમ કરવામાં આવે છે કપાળમાં તિલક અને ચરણ સ્પર્શ- 99% હિંદુઓ નહિ જાણતા હોય ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણસુરત ભાજપના ઉપપ્રમુખે લોભામણી સ્કીમ આપીને 25 થી વધારે લોકો સાથે કરી લાખોની ઠગાઈ
સુરત(Surat): શહેરના ગોડાદરા(Godadra) ડિંડોલી(Dindoli) વોર્ડ નંબર 26ના ઉપપ્રમુખે ભાજપ(BJP)ના નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથેના ફોટાઓ લોકોને બતાવી લોકોને પોતાના વિશ્વાસમાં તરબોળ કરી દીધા હતા. ત્યાર…
Trishul News Gujarati સુરત ભાજપના ઉપપ્રમુખે લોભામણી સ્કીમ આપીને 25 થી વધારે લોકો સાથે કરી લાખોની ઠગાઈશનિવારના રોજ આ રાશિના ભક્તો ઉપર કષ્ટભંજન દેવ થઇ શકે છે નારાજ, આજના દિવસે રાખો આટલું ધ્યાન
મેષ રાશી: પોઝીટીવ: આર્થિક યોજનાઓને ફળ મળે તે માટેનો આજનો સમય યોગ્ય છે. તમારી શ્રેષ્ઠ ક્ષમતા માટે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કામ કરો. જમીન સંબંધિત પ્રાપ્તિની…
Trishul News Gujarati શનિવારના રોજ આ રાશિના ભક્તો ઉપર કષ્ટભંજન દેવ થઇ શકે છે નારાજ, આજના દિવસે રાખો આટલું ધ્યાનસુરતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ એવો કીમ્યો અપનાવ્યો કે… પોલીસ પણ માથું ખંજવાળવા લાગી
સુરત(Surat): શહેરમાં પુણા વેડછા પાટીયા વિસ્તારમાં આવેલ મંગલમ માર્બલની સામે જાહેર રોડ ઉપરથી બોલેરો જીપમાં શાકભાજીની આડમાં સંતાડીને લાવવામાં આવેલ રૂપિયા 3.59 લાખની કિંમતની 3180…
Trishul News Gujarati સુરતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ એવો કીમ્યો અપનાવ્યો કે… પોલીસ પણ માથું ખંજવાળવા લાગીહોમવર્ક નહિ લાવતા નપાવટ શિક્ષકે બાળકને જમીન પર પટકી-પટકીને માર્યો ઢોર માર, સારવાર દરમિયાન બાળકનું કરુણ મોત
બુધવારે રાજસ્થાનના(Rajasthan) ચુરુ જિલ્લા(Churu district)માં એક શિક્ષકે તેના વિદ્યાર્થીને માર માર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક ખાનગી શાળામાં 7 માં ધોરણના વિદ્યાર્થીએ…
Trishul News Gujarati હોમવર્ક નહિ લાવતા નપાવટ શિક્ષકે બાળકને જમીન પર પટકી-પટકીને માર્યો ઢોર માર, સારવાર દરમિયાન બાળકનું કરુણ મોત‘ઈરાદો મક્કમ હોય તો સફળતા જરૂર મળે છે’ એક બે નહિ પરંતુ ત્રીજા પ્રયાસમાં બન્યા IAS ઓફિસર- કહાની વાંચીને તમને પણ મળશે પ્રેરણા
યુપીએસસી(UPSC) સિવિલ સર્વિસ પરીક્ષામાં પ્રેરણાદાયી સફળતાની વાર્તાઓ(Success story)ની શ્રેણીમાં નવી સફળતાની વાર્તા ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ફતેહપુર(Fatehpur) જિલ્લાના સુજાનપુર(Sujanpur) ગામના રહેવાસી આઇએએસ અધિકારી મહેન્દ્ર બહાદુર સિંહ(IAS…
Trishul News Gujarati ‘ઈરાદો મક્કમ હોય તો સફળતા જરૂર મળે છે’ એક બે નહિ પરંતુ ત્રીજા પ્રયાસમાં બન્યા IAS ઓફિસર- કહાની વાંચીને તમને પણ મળશે પ્રેરણા60 માળની બિલ્ડીંગમાં અચાનક જ ભભૂકી ઊઠી ભીષણ આગ, જુઓ 19માં માળેથી કુદતા વ્યક્તિના મોતનો LIVE વિડીયો
મુંબઈ(Mumbai)ના લોઅર પરેલ વિસ્તાર(Lower Parel area)માં 60 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ(Fierce fire in 60-storey building) લાગી હતી. ઇમારતમાં લાગેલી આગમાં ઘાયલ વ્યક્તિનું મોત થયું હતું.…
Trishul News Gujarati 60 માળની બિલ્ડીંગમાં અચાનક જ ભભૂકી ઊઠી ભીષણ આગ, જુઓ 19માં માળેથી કુદતા વ્યક્તિના મોતનો LIVE વિડીયોદિલ્હીમાં રાહુલ ગાંધીની મહત્વની બેઠક – ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે આ નામ લગભગ નક્કી
ગુજરાત(Gujarat): દિલ્હી(Delhi)માં આજે રાહુલ ગાંધી(Rahul Gandhi) સાથે ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ની મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં રાહુલ ગાંધીએ હાર્દિક પટેલ(Hardik Patel) તેમજ જીગ્નેશ મેવાણી(Jignesh…
Trishul News Gujarati દિલ્હીમાં રાહુલ ગાંધીની મહત્વની બેઠક – ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે આ નામ લગભગ નક્કીસમગ્ર રાજપૂત સમાજનાં ગૌરવ સમાન વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા પર થયો નોટોનો વરસાદ- જુઓ વિડીયો
ગુજરાત: પૂર્વ નાણામંત્રી (Former Finance Minister) તેમજ હાલમાં કર્ણાટક (Karnataka) ના રાજ્યપાલ (Governor) પદ પરથી નિવૃત્ત થનાર વજુભાઈ વાળા (Vajubhai Wala) નો માંગરોળ (Mangrol) માં…
Trishul News Gujarati સમગ્ર રાજપૂત સમાજનાં ગૌરવ સમાન વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા પર થયો નોટોનો વરસાદ- જુઓ વિડીયોએક, બે કે ત્રણ નહિ પરંતુ પાંચ-પાંચ વખત પ્રયત્ન કર્યા બાદ પણ ન માની હાર અને અંતે બન્યા IAS ઓફિસર
જો ઇરાદો મજબૂત હોય તો કશું જ અશક્ય નથી. અમે તમને આજે IAS અધિકારી હરપ્રીત સિંહ(IAS officer Harpreet Singh) વિશેની વાત કરી રહ્યા છીએ. હરપ્રીતે…
Trishul News Gujarati એક, બે કે ત્રણ નહિ પરંતુ પાંચ-પાંચ વખત પ્રયત્ન કર્યા બાદ પણ ન માની હાર અને અંતે બન્યા IAS ઓફિસર