આજકાલ અવારનવાર ગોરખ ધંધાઓ થતા જોવા મળી રહ્યા છે ત્યારે ફરી એકવાર હરિયાણા(Haryana) ના પલવલ જિલ્લા(Palwal district of Haryana)માં ડ્રીમ મોલ(Dream Mall)માં ચાલી રહેલા છથી…
Trishul News Gujarati News અહિયાં મોટાપાયે ધમધમી રહ્યું હતું કુટણખાનું- એક સાથે 22 કોયલો 35 પોપટો સાથે એવી હાલતમાં ઝડપાઈ કે…Haryana
ટ્રક સાથે ઈકો કાર ધડાકાભેર અથડાતા બે લોકોના રામ રમી ગયા- અન્ય 5 જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યા છે ઝોલા
હરિયાણા(Haryana)ના મહેન્દ્રગઢ-નારનૌલ(Mahendragarh-Narnaul) જિલ્લાના મંડી અટેલી(Mandi) વિસ્તારમાં દિલ્હી(Delhi)ના કરોલ બાગ(Karol Bagh)માં રહેતા એક પરિવારની ઈકો કાર જે નવજાત શિશુની કુવા પૂજામાં ‘છુચક’ વિધિ કરીને ઘરે પરત…
Trishul News Gujarati News ટ્રક સાથે ઈકો કાર ધડાકાભેર અથડાતા બે લોકોના રામ રમી ગયા- અન્ય 5 જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યા છે ઝોલાએક દિવસ પહેલા માતા સાથે વિડીયો કોલમાં વાત થઇ, ને બીજા દિવસે શહીદ થઇ ગયો આ સિંહ જવાન
આપણે શાંતિથી સુઈ શકીએ તે માટે બોર્ડર પર દિન રાત પોતાની છાતીએ ગોળી ખાઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં કેટલાય જવાનો આમ જ શહીદ થયા…
Trishul News Gujarati News એક દિવસ પહેલા માતા સાથે વિડીયો કોલમાં વાત થઇ, ને બીજા દિવસે શહીદ થઇ ગયો આ સિંહ જવાનભારતીય સેનામાં કેપ્ટન તરીકે તૈનાત સાહિલનું નાની ઉંમરે કાશ્મીરમાં નિધન- ‘ઓમ શાંતિ’
ભારતીય સેના (Indian Army) માં કેપ્ટન તરીકે કાશ્મીર (Kashmir) માં તૈનાત રોહતક (Rohtak, Haryana)ના રહેવાસી કેપ્ટન સાહિલ વત્સ(Sahil Vats)નું શુક્રવારે અચાનક અવસાન થયું. સંબંધીઓના જણાવ્યા…
Trishul News Gujarati News ભારતીય સેનામાં કેપ્ટન તરીકે તૈનાત સાહિલનું નાની ઉંમરે કાશ્મીરમાં નિધન- ‘ઓમ શાંતિ’કાળજું કંપાવી દેતી દુર્ઘટના- એક જ પરિવારની ચાર દીકરીના મોતથી મચ્યો હાહાકાર, જાણો કયાની છે આ દુઃખદ ઘટના
હરિયાણા(Haryana)ના તાવડુ સબ-ડિવિઝનના કાંગરકા(Kangarka) ગામમાં સોમવારે સાંજે એક મોટી દુર્ઘટનામાં ચાર છોકરીઓના કરૂણ મોત નીપજ્યાં. ત્યાં એકને ઈજા થઈ હતી. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી…
Trishul News Gujarati News કાળજું કંપાવી દેતી દુર્ઘટના- એક જ પરિવારની ચાર દીકરીના મોતથી મચ્યો હાહાકાર, જાણો કયાની છે આ દુઃખદ ઘટનાપતિએ પોતાની જ પત્નીની કરી નાખી નિર્મમ હત્યા- કારણ જાણીને આંખે અંધારા આવી જશે
હરિયાણા(Haryana)ના પલવલ(Palwal) જિલ્લાના અલ્હાપુર(Allahapur) ગામમાં દહેજની માંગ પૂરી ન કરવા પર એક પરિણીત મહિલાને ફાંસી આપીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે મૃતકના પિતાની ફરિયાદ…
Trishul News Gujarati News પતિએ પોતાની જ પત્નીની કરી નાખી નિર્મમ હત્યા- કારણ જાણીને આંખે અંધારા આવી જશેમાતાનો એકનો એક દીકરો અને 3 દીકરીઓના પિતાને ઝેરી દવા ખવડાવી કરી નિર્મમ હત્યા- કારણ જાણીને રૂવાડા ઉભા થઇ જશે
હરિયાણા(Haryana)ના પલવલ(Palwal) જિલ્લાના દુડોલા(Dudola) ગામમાં 25 વર્ષના યુવકની ઝેરી દવા ખવડાવીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. મૃતકના સાળાની ફરિયાદના આધારે ગઢપુરી પોલીસ સ્ટેશને ગામના…
Trishul News Gujarati News માતાનો એકનો એક દીકરો અને 3 દીકરીઓના પિતાને ઝેરી દવા ખવડાવી કરી નિર્મમ હત્યા- કારણ જાણીને રૂવાડા ઉભા થઇ જશેમોટા સમાચાર: પર્વત ધસી પડતા સર્જાઈ મોટી દુર્ઘટના- 25 કરતા પણ વધારે લોકો અને વાહનો નીચે દટાયા
હરિયાણા(Haryana)ના ભિવાની(Bhiwani) જિલ્લાના દાદમ ખાણ વિસ્તારમાં પહાડ ધસી પડવાને કારણે અડધો ડઝન વાહનો સહિત લગભગ દસ લોકો કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી…
Trishul News Gujarati News મોટા સમાચાર: પર્વત ધસી પડતા સર્જાઈ મોટી દુર્ઘટના- 25 કરતા પણ વધારે લોકો અને વાહનો નીચે દટાયાઅચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત- એક પોલીસકર્મીનું મોત, અન્ય 5 ઘાયલ
હરિયાણા(Haryana)ના કરનાલ(Karnal) જિલ્લાના જડોલી ગામ(Jadoli village) પાસે એક દર્દનાક માર્ગ અકસ્માત(Accident) થયો. જ્યાં ઉત્તર પ્રદેશ પોલીસનું એક વાહન ઝાડ સાથે અથડાયું હતું. ઝાડ સાથે અથડાયા…
Trishul News Gujarati News અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત- એક પોલીસકર્મીનું મોત, અન્ય 5 ઘાયલમરણચીંસોથી ગુંજી ઉઠ્યો નેશનલ હાઈવે- ત્રિપલ બસ અકસ્માતમાં એક સાથે 5 લોકોને ભરખી ગયો કાળ
હરિયાણા(Haryana)ના અંબાલા-દિલ્હી હાઈવે(Ambala-Delhi Highway) પર સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત(5 deaths) થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કટરાથી દિલ્હી જઈ રહેલી 3…
Trishul News Gujarati News મરણચીંસોથી ગુંજી ઉઠ્યો નેશનલ હાઈવે- ત્રિપલ બસ અકસ્માતમાં એક સાથે 5 લોકોને ભરખી ગયો કાળઘરે પરત ફરવાની ખુશી માતમમાં ફેરવાઈ: ટ્રકે કિસાનોની ટ્રોલીને ટક્કર મારતા 2 ખેડૂતનાં થયા મોત- 5 ઘાયલ
હરિયાણા(Haryana)ના હિસારમાં પંજાબના ખેડૂતો દિલ્હી(Delhi)ના સિંઘુ અને ટિકરી બોર્ડર(Singhu-Tikri Border)થી આંદોલન પૂર્ણ કરીને ઘરે પરત ફરતા અકસ્માત(Accident) સર્જાયો હતો. શનિવારે સવારે લગભગ 7 વાગે NH-9…
Trishul News Gujarati News ઘરે પરત ફરવાની ખુશી માતમમાં ફેરવાઈ: ટ્રકે કિસાનોની ટ્રોલીને ટક્કર મારતા 2 ખેડૂતનાં થયા મોત- 5 ઘાયલજાહેરમાં જ બદમાશો યુવક પર હથોડી અને લોખંડના સળિયાથી તૂટી પડ્યા- જુઓ વિડીયો
હરિયાણા(Haryana)ના ફરીદાબાદ(Faridabad) જિલ્લાનો એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થયો છે. આ વીડિયોમાં ત્રણ લોકો મળીને એક યુવકને લાકડીઓ અને હથોડી વડે માર…
Trishul News Gujarati News જાહેરમાં જ બદમાશો યુવક પર હથોડી અને લોખંડના સળિયાથી તૂટી પડ્યા- જુઓ વિડીયો