જમ્મુ કાશ્મીરમાંથી ભારતે 370 કલમ હટાવી દીધા બાદ પાકિસ્તાન રઘવાયુ થઈ ચુક્યુ છે. ભારત સાથે પોતાના વેપારી સબંધો તોડ્યા બાદ હવે પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ પણ…
Trishul News Gujarati News પાકિસ્તાન ની અવળચંડાઈ : પાકિસ્તાને બંધ કરી સમજોતા એક્સપ્રેસ , ૩૭૦ ની અસરindia
4 વર્ષની છોકરીએ 84 સેકન્ડમાં 49 દેશના ઝંડા જોઇને તેના નામ બતાવ્યા, વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
તમિલનાડુના ચેન્નઈ શહેરની ચાર વર્ષની બાળકી તેની આવડતને લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. માત્ર 84 સેકન્ડમાં 49 દેશના ઝંડા ઓળખીને તેની રાજધાની વિશે પણ જણાવ્યું…
Trishul News Gujarati News 4 વર્ષની છોકરીએ 84 સેકન્ડમાં 49 દેશના ઝંડા જોઇને તેના નામ બતાવ્યા, વિશ્વ રેકોર્ડ બનાવ્યો.દોસ્તોની સાથે સાસરે આવેલ જમાઈને ચોર સમજી ને માર્યો.
બિહાર ના અરવલ માં દોસ્તો ની સાથે સસુરાલ જમાઈ ને બાળકો નો ચોર સમજીને ગામ લોકોએ પકડી લીધો. અને ત્યારબાદ તેને ખુબજ ખરાબ રીતે મારવામાં…
Trishul News Gujarati News દોસ્તોની સાથે સાસરે આવેલ જમાઈને ચોર સમજી ને માર્યો.જમ્મુ કાશ્મીરમાં 370 હટાવવાનો મોદી સરકારના નિર્ણય ઉપર યુ.એ.ઈ એ આપ્યું રિએક્શન..
સંયુક્ત અરબ અમીરાત એ જમ્મુ કાશ્મીર ને લઈને કેન્દ્ર શાસિત પ્રદેશો માં રાજ્યનું વિભાજન કરવા માટે મોદી સરકારના આ નિર્ણય પર ખૂબ જ સારી રીતે…
Trishul News Gujarati News જમ્મુ કાશ્મીરમાં 370 હટાવવાનો મોદી સરકારના નિર્ણય ઉપર યુ.એ.ઈ એ આપ્યું રિએક્શન..ચાર વર્ષથી મા પાસેથી પૈસા લઇને દીકરી ચલાવી રહી હતી ઘર, મા નું મૃત્યુ થતાં ત્રણ તલાક દઈને કાઢી મૂકી..
સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ત્રિપલ તલાક ને લઈને 22 વર્ષની એક મહિલાએ ગુનો નોંધાવ્યો છે. પોલીસે જણાવ્યું છે મહિલાના સાસરીયા પક્ષ ઉપર ઘરેલુ હિંસા,…
Trishul News Gujarati News ચાર વર્ષથી મા પાસેથી પૈસા લઇને દીકરી ચલાવી રહી હતી ઘર, મા નું મૃત્યુ થતાં ત્રણ તલાક દઈને કાઢી મૂકી..૭૨ વર્ષ પછી પાકિસ્તાનમાં ફરીથી ખોલવામાં આવશે આ હિન્દુ મંદિર- ભારતમાંથી મૂર્તિઓ લઈ જવાશે
પાકિસ્તાનમાં 72 વર્ષ જૂના મંદિરને ફરી વખત ખોલવામાં આવી રહ્યું છે. આ મંદિર પંજાબ પ્રાંતના સિયાલકોટમાં આવેલું છે, જેને શામળા તેજા સિંહ ટેમ્પલ ના નામે…
Trishul News Gujarati News ૭૨ વર્ષ પછી પાકિસ્તાનમાં ફરીથી ખોલવામાં આવશે આ હિન્દુ મંદિર- ભારતમાંથી મૂર્તિઓ લઈ જવાશેજુઓ વિડીયો: પીએમ મોદીએ શું કર્યું- જયારે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને કર્યું બુદ્ધિ પ્રદર્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં કીર્ગીસ્તાનમાં SCOની 19મી બેઠકમાં ભાગ લેવા પહોચ્યા છે જ્યાં તેમ્નની સાથે ઉદ્ઘાટન સમારોહમાં દુનિયાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ…
Trishul News Gujarati News જુઓ વિડીયો: પીએમ મોદીએ શું કર્યું- જયારે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને કર્યું બુદ્ધિ પ્રદર્શનથોડી જ કલાકોમાં નક્કી થઈ જશે કોની બનશે સરકાર? જાણો આ વખતનની લોકસભા ચૂંટણી સાથે જોડાયેલી ૧૦ મોટી વાતો
લોકસભા ચૂંટણી 2019 ના પરિણામો નું એલાન બસ હવે થોડા જ કલાકો બાદ થઈ જશે. ચૂંટણીની ગરમાગરમી ભરેલા માહોલ ને જોઈને અંદાજો લગાવી શકાય છે…
Trishul News Gujarati News થોડી જ કલાકોમાં નક્કી થઈ જશે કોની બનશે સરકાર? જાણો આ વખતનની લોકસભા ચૂંટણી સાથે જોડાયેલી ૧૦ મોટી વાતોરાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાની ડ્રોન ને ભારતીય સેનાએ ફૂંકી માર્યું- અહીં વાંચો વધુ
છેલ્લા કેટલાક દિવસથી એલ.ઓ.સી પર પાકિસ્તાન દ્વારા પોતાના જાસૂસી ડ્રોન મોકલીને ભારતીય સેનાની ગતિવિધિઓ પર નજર રાખવાની કોશિશ થઈ રહી છે. વધુ એકવાર પાકિસ્તાનની નાપાક…
Trishul News Gujarati News રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાની ડ્રોન ને ભારતીય સેનાએ ફૂંકી માર્યું- અહીં વાંચો વધુ