આંતરરાષ્ટ્રીય(International): અમેરિકા(America)એ સોમવારે જાહેરાત કરી છે કે તે અફઘાનિસ્તાન(Afghanistan)ને $ 64 મિલિયન અથવા લગભગ 470 કરોડ રૂપિયાની માનવતાવાદી સહાય મોકલશે. અગાઉ, યુનાઇટેડ નેશન્સે(UN) અફઘાનિસ્તાનને ભૂખ…
Trishul News Gujarati News મોટા સમાચાર: વિશ્વની મહાસતા ગણાતું અમેરિકા આવ્યું તાલીબાનીઓના શરણે- કરશે આટલા કરોડ રૂપિયાનો વરસાદinternational
આ શખ્સ દર મહીને દુર્ગંધ મારતા મોજા પાછળ કરે છે હજારો રૂપિયાનો ધુમાડો- કારણ જાણીને…
સમગ્ર વિશ્વમાં અનેકવિધ લોકોની વિચિત્ર આદતો અંગે આપણે સૌ કોઈ ઘણીવખત સાંભળતા અથવા તો વાંચતા હોઈએ છીએ. જો કે, અત્યાર સુધીમાં કોઈ એવી વ્યક્તિ વિશે…
Trishul News Gujarati News આ શખ્સ દર મહીને દુર્ગંધ મારતા મોજા પાછળ કરે છે હજારો રૂપિયાનો ધુમાડો- કારણ જાણીને…BAPS મંદિર આબુધાબીએ ગુજરાત માટે મોકલ્યો પુષ્કળ માત્રામાં ઓક્સીજન- રાહત સામગ્રીનો બીજો જથ્થો રવાના
બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાની સેવા જગવિખ્યાત છે ત્યારે અબુધાબી, યુએઈ સ્થિત સ્વયંસેવકો અને સરકારના સહયોગથી ભારતને કોરોના સામેની લડાઈમાં જરૂરી ઓક્સીજન સપ્લાય મોકલવમાં આવી…
Trishul News Gujarati News BAPS મંદિર આબુધાબીએ ગુજરાત માટે મોકલ્યો પુષ્કળ માત્રામાં ઓક્સીજન- રાહત સામગ્રીનો બીજો જથ્થો રવાનાકોરોનાથી બચવા માટે હવે LED માસ્ક, તમે બોલતા કે હસતા હશો ત્યારે થશે લાઈટ- કિંમત જાણી ચોંકી જશો
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. કોરોના મહામારીથી બચવા માટે લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગ, સેનેટાઈઝેશન, હાથ ધોવા, મોઢા પર ફરજીયાત માસ્ક…
Trishul News Gujarati News કોરોનાથી બચવા માટે હવે LED માસ્ક, તમે બોલતા કે હસતા હશો ત્યારે થશે લાઈટ- કિંમત જાણી ચોંકી જશોજમ્મુ કાશ્મીરમાં 370 હટાવવાનો મોદી સરકારના નિર્ણય ઉપર યુ.એ.ઈ એ આપ્યું રિએક્શન..
સંયુક્ત અરબ અમીરાત એ જમ્મુ કાશ્મીર ને લઈને કેન્દ્ર શાસિત પ્રદેશો માં રાજ્યનું વિભાજન કરવા માટે મોદી સરકારના આ નિર્ણય પર ખૂબ જ સારી રીતે…
Trishul News Gujarati News જમ્મુ કાશ્મીરમાં 370 હટાવવાનો મોદી સરકારના નિર્ણય ઉપર યુ.એ.ઈ એ આપ્યું રિએક્શન..જમ્મુ-કાશ્મીર અને લદાખ ની વિભાજન પ્રક્રિયા માં એક વર્ષ લાગશે, બંનેને સંપત્તિ અને સંશોધન ની વહેંચણી કરવા માટે કમિટી બનાવવામાં આવી.
જમ્મુ કશ્મીર રાજ્ય માંથી બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું બિલ લોકસભામાં પણ પાસ થઈ ગયું છે. હવે આ બિલ ઉપર રાષ્ટ્રપતિની સહી અને સરકારી ગજેટ નોટિફિકેશન…
Trishul News Gujarati News જમ્મુ-કાશ્મીર અને લદાખ ની વિભાજન પ્રક્રિયા માં એક વર્ષ લાગશે, બંનેને સંપત્તિ અને સંશોધન ની વહેંચણી કરવા માટે કમિટી બનાવવામાં આવી.જહાજની જળસમાધિ, ૨૭ માછીમારોના મોત, નવ લાપતા- આર્મી પહોચી બચાવ કાર્યમાં
દરિયામાં દૂર સુધી માછલી પકડવા માટે ગયેલા માછીમારોનું એક જહાજ ખરાબ હવામાનને કારણે કેરેબિયન સમુદ્રમાં ડૂબી જવાને કારણે ૨૭ માછીમારોના મોત થયા છે જ્યારે નવ…
Trishul News Gujarati News જહાજની જળસમાધિ, ૨૭ માછીમારોના મોત, નવ લાપતા- આર્મી પહોચી બચાવ કાર્યમાંજુઓ વિડીયો: પીએમ મોદીએ શું કર્યું- જયારે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને કર્યું બુદ્ધિ પ્રદર્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં કીર્ગીસ્તાનમાં SCOની 19મી બેઠકમાં ભાગ લેવા પહોચ્યા છે જ્યાં તેમ્નની સાથે ઉદ્ઘાટન સમારોહમાં દુનિયાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ…
Trishul News Gujarati News જુઓ વિડીયો: પીએમ મોદીએ શું કર્યું- જયારે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને કર્યું બુદ્ધિ પ્રદર્શન