Jamnagar Accident: જામનગર શહેર અને જિલ્લામાં અકસ્માતોની હારમાળા સર્જાઇ છે, અને દિનપ્રતિદિન વાહન અકસ્માતના બનાવો વધી ગયા છે, જયારે વાહન અકસ્માતમાં (Jamnagar Accident) મૃત્યુ થવાના…
Trishul News Gujarati News જામનગરમાં કારે ટક્કર મારતા મોટરસાયકલ સવાર દંપતીનો અકસ્માત; પત્નિનું ઘટના સ્થળે મોત, પતિ ગંભીરJamnagar accident
જામનગરમાં સિમેન્ટ ભરેલા ટ્રકે એક્ટિવાને અડફેટે લેતાં યુવકનું કરૂણ મોત
Jamnagar Accident: જામનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખના 24 વર્ષીય પુત્રને સિમેન્ટ ભરેલા એક ટ્રકના ચાલકે ગઈકાલે રાત્રે ગોકુલ નગર રોડ પર એકટીવાને (Jamnagar Accident) ઠોકરે…
Trishul News Gujarati News જામનગરમાં સિમેન્ટ ભરેલા ટ્રકે એક્ટિવાને અડફેટે લેતાં યુવકનું કરૂણ મોતજામનગરમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં સર્જાયો ગંભીર અકસ્માત; એક યુવકનું મોત, 3 ઘાયલ
Jamnagar Accident: જામનગર નજીક ઠેબા ગામ પાસે ગઈકાલે રાત્રે 1.30 વાગ્યે મોટી માટલીથી જામનગર તરફ આવી રહેલી એક વેન્ટો કાર બેકાબૂ બનીને પલટી (Jamnagar Accident)…
Trishul News Gujarati News જામનગરમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં સર્જાયો ગંભીર અકસ્માત; એક યુવકનું મોત, 3 ઘાયલગુરુવાર બન્યો કાળમુખો: જામનગરમાં કારચાલકે કાબુ ગમાવતા 3 લોકોના મોત, 2 ઇજાગ્રસ્ત
Jamnagar Accident: એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામ પાસે આજે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો. કારચાલકે કાર…
Trishul News Gujarati News ગુરુવાર બન્યો કાળમુખો: જામનગરમાં કારચાલકે કાબુ ગમાવતા 3 લોકોના મોત, 2 ઇજાગ્રસ્તજામનગરમાં ટુ વ્હીલરને ટેન્કરે કચડી નાખી: એક્ટિવા સાથે યુવકને 15 ફૂટ ઢસડતા ઘટનાસ્થળે જ મોત
Jamnagar Accident: જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હિટ એન્ડ રનના બનાવો વધ્યા છે, જેમાં રવિવારે બપોરે ઉમેરો થયો છે. અને વધુ એક…
Trishul News Gujarati News જામનગરમાં ટુ વ્હીલરને ટેન્કરે કચડી નાખી: એક્ટિવા સાથે યુવકને 15 ફૂટ ઢસડતા ઘટનાસ્થળે જ મોતજામનગર પાસે નવી કાર લેવા બાઇક લઇને નીકળેલા સાળા-બનેવીને ઇકોએ ટક્કર મારતાં બંનેના મોત
Jamnagar Accident: જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને બાઈક વચ્ચેના ગોજારા અકસ્માતમાં કાલાવડના વતની સાળા-બનેવીના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. નવી કારની ખરીદી અર્થે…
Trishul News Gujarati News જામનગર પાસે નવી કાર લેવા બાઇક લઇને નીકળેલા સાળા-બનેવીને ઇકોએ ટક્કર મારતાં બંનેના મોતમાતાજીના દર્શન કરવા જઈ રહેલા પાંચ કુટુંબી ભાઈઓને અજાણ્યા વાહને અડફેટે લીધા, 2ના મોત
Jamnagar Accident: જામનગરના હાપા વિસ્તારમાં રહેતા પાંચ કુટુંબી ભાઈઓ કે જેઓ ગઈકાલે રાત્રે પદયાત્રા કરીને જામનગરથી ધ્રોલના સણોસરા ગામે પોતાના કુળદેવીએ દર્શનાર્થે જઈ રહ્યા હતા,…
Trishul News Gujarati News માતાજીના દર્શન કરવા જઈ રહેલા પાંચ કુટુંબી ભાઈઓને અજાણ્યા વાહને અડફેટે લીધા, 2ના મોતજામનગર | સચાણા રોડ પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત: 3 યુવકોના દર્દનાક મોત, એક ગંભીર…
Jamnagar Accident: જામનગર નજીક જાંબુડા પાટીયા પાસેથી સચાણા ગામ તરફ જવાના માર્ગે સાંજના સમયે એક આઈટેન કાર અને ટ્રક ટેલર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો.ત્યારે…
Trishul News Gujarati News જામનગર | સચાણા રોડ પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત: 3 યુવકોના દર્દનાક મોત, એક ગંભીર…