14 મેના રોજ હરિયાણા (Haryana)ના સોનીપત(Sonipat) જિલ્લાના બજાના ખુર્દ(Bajaana Khurd) ગામમાં 8 વર્ષની પુત્રી તમન્નાને તેના પિતાએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી હતી. આ…
Trishul News Gujarati નિષ્ઠુર પિતાએ પોતાની આઠ વર્ષની બાળકીને લાકડી-લાકડીએ મારી દર્દનાક મોત આપ્યું… જાણો ક્યાની છે આ ઘટનાJudicial custody
ગ્રીષ્માની જાહેરમાં ગળુ કાપનાર ફેનિલને આવતીકાલે સંભળાવવામાં આવશે સજા- કોમેન્ટ કરો શું સજા મળવી જોઈએ?
સુરત (Surat)માં હત્યા (Murder)ના કેસો ખુબ જ વધતા જાય છે. ત્યારે થોડા સમય પહેલા બનેલી ઘટના ગ્રીષ્મા હત્યાકાંડમાં આરોપી ફેનીલે જાહેરમાં ગ્રીષ્મનું ગળું કાપી ખોફનાક…
Trishul News Gujarati ગ્રીષ્માની જાહેરમાં ગળુ કાપનાર ફેનિલને આવતીકાલે સંભળાવવામાં આવશે સજા- કોમેન્ટ કરો શું સજા મળવી જોઈએ?નશામાં ધુત બોલીવુડની આ અભિનેત્રીએ રાહદારીઓ પર ચડાવી દીધી કાર, પોલીસ સામે પણ ભાંડી ગાળો
હાલમાં જ એક સમાચાર સામે આવ્યા છે જેમાં ફેમસ અભિનેત્રી કાવ્યા થાપરની(Kavya Thapar) જુહુ પોલીસે ધરપકડ કરી છે. મળેલી માહિતી મુજબ તેના પર નશાની હાલતમાં…
Trishul News Gujarati નશામાં ધુત બોલીવુડની આ અભિનેત્રીએ રાહદારીઓ પર ચડાવી દીધી કાર, પોલીસ સામે પણ ભાંડી ગાળો11 દિવસના જેલવાસ બાદ AAPના નેતાઓ છૂટ્યા, ઇટાલિયા-ઇસુદાન સહિત 55 નેતાઓના જામીન મંજૂર
ગુજરાત(Gujarat): રાજ્યમાં 20 ડિસેમ્બરના રોજ કમલમ ખાતે થયેલા ઘર્ષણ પછી 21 ડિસેમ્બરેના રોજ આમ આદમી પાર્ટી(AAP)ના તમામ નેતાઓને ગાંધીનગર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.…
Trishul News Gujarati 11 દિવસના જેલવાસ બાદ AAPના નેતાઓ છૂટ્યા, ઇટાલિયા-ઇસુદાન સહિત 55 નેતાઓના જામીન મંજૂર