Kedarnath Heavy Rainfall: કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં.…
Trishul News Gujarati કેદારનાથ ભૂસ્ખલનમાં ફસાયેલાં 17 ગુજરાતીઓનું CM ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યૂ