ફાંદથી પરેશાન લોકો રોજરાત્રે પીવો આ પીણું, થોડા જ દિવસોમાં જોવા મળશે અસર…

Weight Loss Drink: સ્થૂળતા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દરેક બીજી વ્યક્તિ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. ખોટી ખાનપાન અને આદતોને કારણે મેદસ્વીતા ઝડપથી વધે…

View More ફાંદથી પરેશાન લોકો રોજરાત્રે પીવો આ પીણું, થોડા જ દિવસોમાં જોવા મળશે અસર…

આ ત્રણ જ્યુસના સેવનથી હંમેશા કંટ્રોલમાં રહેશે થાઈરોઈડ, જાણો વિગતવાર

જો તમે થાઈરોઈડ (Thyroid)ને કંટ્રોલમાં રાખવા ઈચ્છો છો તો તમારા આહારમાં કેટલાક ફેરફાર કરવા પડશે અને તો જ તમે આ બીમારી સામે લડી શકશો. કેટલાક…

View More આ ત્રણ જ્યુસના સેવનથી હંમેશા કંટ્રોલમાં રહેશે થાઈરોઈડ, જાણો વિગતવાર

શું ખરેખર લીંબુ પાણી પીવાથી ઘટે છે વજન? અહીં ક્લિક કરી જાણો શું છે હકીકત

અત્યારે ઉનાળા (Summer)ની ઋતુ છે અને લીંબુ(Lemon) પાણીની વાત ન થાય, તે કેવી રીતે થઈ શકે. આપણામાંથી મોટાભાગના લોકોને તે ખૂબ ગમે છે. આ ઉનાળુ…

View More શું ખરેખર લીંબુ પાણી પીવાથી ઘટે છે વજન? અહીં ક્લિક કરી જાણો શું છે હકીકત

સવારે નાસ્તામાં શરુ કરો આ ચાર વસ્તુનું સેવન, રાતોરાત ઉતરવા લાગશે વજન

મોટા ભાગના લોકો વધતા વજનથી પરેશાન હોય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને ઝડપથી વજન ઓછું કરવા(Weight loss) માંગો છો…

View More સવારે નાસ્તામાં શરુ કરો આ ચાર વસ્તુનું સેવન, રાતોરાત ઉતરવા લાગશે વજન

સુરતના અનેક વિસ્તારો માંથી ગેસ સીલીન્ડરની ચોરી કરનારો ઝડપાયો- જુઓ કેવી રીતે આપતો હતો અંજામ

હાલની પરિસ્થિતિમાં જે રીતે મોંઘવારી(Inflation) વધી રહી છે, તે જોતા હવે જીવન જરૂરિયાતી વસ્તુઓની ચોરી(Theft) થવા લાગી છે. લીંબુ (Lemon)ના ભાવ વધતા લીંબુની ચોરી થઈ…

View More સુરતના અનેક વિસ્તારો માંથી ગેસ સીલીન્ડરની ચોરી કરનારો ઝડપાયો- જુઓ કેવી રીતે આપતો હતો અંજામ

બોલો લ્યો! મોંઘવારીના માર વચ્ચે વરવધૂને મળી મોંઘી ભેટ- લીંબુનો હાર અને તેલનો ડબ્બો ગિફ્ટમાં આપ્યો 

ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, હાલ લીંબુ(Lemon), તેલ અને પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવ આસમાને પહોંચી ગયા છે. વધતા જતા ભાવને કારણે લોકોના બજેટ પણ ખોરવાય ગયા…

View More બોલો લ્યો! મોંઘવારીના માર વચ્ચે વરવધૂને મળી મોંઘી ભેટ- લીંબુનો હાર અને તેલનો ડબ્બો ગિફ્ટમાં આપ્યો 

જાણો શું કામ પેટ્રોલ-ડીઝલ કરતા પણ લીંબુના ભાવ વધારે છે? આની પાછળ જવાબદાર છે આ કારણો

આ દિવસોમાં દેશના મોટાભાગના શહેરોમાં શાકભાજી (Vegetables)ના ભાવમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે લીંબુ (Lemon)ના ભાવે સૌનું ધ્યાન ખેંચ્યું છે. લીંબુનો ભાવ…

View More જાણો શું કામ પેટ્રોલ-ડીઝલ કરતા પણ લીંબુના ભાવ વધારે છે? આની પાછળ જવાબદાર છે આ કારણો

લીંબુની ચોરી થતા ખેડૂતોએ ખેતરમાં ઉભા રાખી દીધા ચોકીદારો- દરરોજ ખર્ચે છે 22 હજાર રૂપિયા

હાલ લીંબુની કિંમત સામાન્ય માણસનાં ખિસ્સાઓને નિચોવી રહી છે. હાલ લીંબુ(Lemon)ના ભાવ આસમાનને પહોંચ્યા છે, વધતી મોંઘવારી વચ્ચે ચોરીના બનાવ પણ બની રહ્યા છે. મળતી…

View More લીંબુની ચોરી થતા ખેડૂતોએ ખેતરમાં ઉભા રાખી દીધા ચોકીદારો- દરરોજ ખર્ચે છે 22 હજાર રૂપિયા

મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી, લીંબુ 300ને પાર અને મરચાના ભાવ પણ ડબલ 

ઉનાળા (Summer)ની શરુવાતથી જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, દિવસે ને દિવસે વધી રહેલા તાપમાનની જેમ જ મોંઘવારી પણ દિવસેને દિવસે વધતી જ જાય…

View More મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી, લીંબુ 300ને પાર અને મરચાના ભાવ પણ ડબલ