Mehsana Ambedkar Bridge: મહેસાણામાં ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. વિસનગરને જોડતા આંબેડકર બ્રિજ પર ત્રણ ફૂટ જેટલું ગાબડું પડી જતા આજે વહેલી સવારથી…
Trishul News Gujarati મહેસાણામાં ભ્રષ્ટાચારનો વધુ એક બ્રિજ બેસી ગયો- આંબેડકર બ્રિજમાં પડ્યું મસમોટું ગાબડું