Ambalal Patel Rain Forecast: ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel Rain Forecast)…
Trishul News Gujarati News ભાદરવામાં દક્ષિણ ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા! અંબાલાલ પટેલે કરી ધોધમાર વરસાદની આગાહીmonsoon
ભારે વરસાદનો ખરો રાઉન્ડ તો હવે શરૂ થશે, હવામાન વિભાગે સુરત સહિત આટલા જીલ્લામાં આપ્યું રેડ એલર્ટ
HeavyRain Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યું અનુસાર રાજ્યમાં હજુ ખરો વરસાદ બાકી છે. જેને લઇને હવામાન…
Trishul News Gujarati News ભારે વરસાદનો ખરો રાઉન્ડ તો હવે શરૂ થશે, હવામાન વિભાગે સુરત સહિત આટલા જીલ્લામાં આપ્યું રેડ એલર્ટચોમાસા દરમિયાન કપડાના કબાટમાં દુર્ગંધ આવે છે? તો અપનાવો આ ટીપ્સ
Monsoon Tips: ચોમાસાની ઋતુમાં ઘણી વખત કપડાના કબાટોમાંથી(Monsoon Tips) દુર્ગંધ આવવા લાગે છે. કપડાંમાં ભેજ અને દિવાલોમાં ભેજને કારણે પણ ફૂગ થાય છે. ભીનાશની ગંધ…
Trishul News Gujarati News ચોમાસા દરમિયાન કપડાના કબાટમાં દુર્ગંધ આવે છે? તો અપનાવો આ ટીપ્સગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર; આ જીલ્લાઓમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
Ambalal Patel Predicted: રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જોવા મળશે. આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરાઈ છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય…
Trishul News Gujarati News ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર; આ જીલ્લાઓમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહીગુજરાતમાં રથયાત્રાના દિવસે ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી; જાણો ક્યાં ત્રાટકશે મેઘરાજા
Rain Forecast: અમદાવાદમાં રથયાત્રાની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની 147મી વાર્ષિક રથયાત્રા 7 જુલાઈ, ગુરુવારના રોજ ધામધૂમથી નીકળશે. આ દિવસે વરસાદને લઈને આગાહી…
Trishul News Gujarati News ગુજરાતમાં રથયાત્રાના દિવસે ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી; જાણો ક્યાં ત્રાટકશે મેઘરાજાભારે વરસાદને કારણે હરિદ્વારમાં પૂરની પરિસ્થિતિ; હર કી પૌરી પાસે ગંગામાં ગાડીઓ અને બસો પાણીમાં તણાઈ
Floods in Haridwar: ઉત્તર ભારતમાં ચોમાસાની શરૂઆતથી ઉત્તરાખંડના ભાગોમાં ભારે વરસાદ થયો હતો, જેમાં હરિદ્વાર સૌથી વધુ પ્રભાવિત થયું હતું કારણ કે શનિવારે સૂજી નદીના…
Trishul News Gujarati News ભારે વરસાદને કારણે હરિદ્વારમાં પૂરની પરિસ્થિતિ; હર કી પૌરી પાસે ગંગામાં ગાડીઓ અને બસો પાણીમાં તણાઈચોમાસામાં કરો આ પાંચ પાકોની ખેતી, થઇ જશો માલામાલ; જાણો આ પાકો વિશેની A to Z માહિતી
Vegetable Cultivation: દેશના અનેક ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. નિષ્ણાતોના મતે આ મહિનો ખરીફ પાકની વાવણી માટે ખૂબ જ સારો છે. આ સાથે આ…
Trishul News Gujarati News ચોમાસામાં કરો આ પાંચ પાકોની ખેતી, થઇ જશો માલામાલ; જાણો આ પાકો વિશેની A to Z માહિતીમેઘરાજાએ ધડબડાટી બોલાવતા ગુજરાત થયું પાણી-પાણી; સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
Rainfall Alert in Gujarat: છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં જમાવટ કરી છે. સોમવારે લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.…
Trishul News Gujarati News મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ગુજરાત થયું પાણી-પાણી; સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટચોમાસામાં ભૂલેચૂકે પણ ન કરવું આ 5 શાકભાજીનું સેવન, નહીંતર શરીરને થશે ભારે નુકસાન
Monsoon Vegetable: વરસાદ પડે ત્યારે ગરમીથી રાહત મળે છે, પરંતુ ચોમાસાના પહેલા વરસાદમાં લોકોના બીમાર પડવાનું જોખમ વધી જાય છે. આ ઋતુમાં આપણે આપણા ખાનપાન…
Trishul News Gujarati News ચોમાસામાં ભૂલેચૂકે પણ ન કરવું આ 5 શાકભાજીનું સેવન, નહીંતર શરીરને થશે ભારે નુકસાનગુજરાતના અનેક જીલ્લાઓ થશે તરબોળ: આજે જૂનાગઢ, ગીર સોમનાથ સહિતની અનેક જગ્યાએ ‘ભારે વરસાદ’ની આગાહી
Monsoon Forecast: દક્ષિણ ગુજરાતમાં અટવાયેલું ચોમાસુ અંતે આગળ વધવાનું શરૂ થતા શનિવારે વલસાડ અને સુરત જિલ્લામાં સવારથી સાંજ સુધી મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યા બાદ…
Trishul News Gujarati News ગુજરાતના અનેક જીલ્લાઓ થશે તરબોળ: આજે જૂનાગઢ, ગીર સોમનાથ સહિતની અનેક જગ્યાએ ‘ભારે વરસાદ’ની આગાહીગુજરાતમાં આજે ક્યાંક ઝરમર તો, ક્યાંક ગાજવીજ સાથે વરસશે વરસાદ; જાણો આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ
Monsoon Forecast: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ જણાવ્યું છે કે રાજ્યમાં વિધિવત રીતે ક્યારે ચોમાસાની શરુઆત થશે. રાજ્યમાં…
Trishul News Gujarati News ગુજરાતમાં આજે ક્યાંક ઝરમર તો, ક્યાંક ગાજવીજ સાથે વરસશે વરસાદ; જાણો આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણગુજરાતમાં આવશે આંધી વંટોળ; 25 થી 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 6 દિવસ હવામાન…
Trishul News Gujarati News ગુજરાતમાં આવશે આંધી વંટોળ; 25 થી 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો હવામાન વિભાગની આગાહી