રાજસ્થાન: રાજસ્થાનના જયપુરમાં એક કેબલ વાળા ઇયરફોન ફાટતા એક યુવકે જીવ ગુમાવ્યો હતો. યુવક કોમ્પ્યુટર પર ઇયરફોન લગાવીને ગીતો સાંભળી રહ્યો હતો. અચાનક ઇયરફોન એક…
Trishul News Gujarati News સસ્તા ઈયરફોનમાં ગીતો સાંભળતા લોકો માટે લાલબત્તી સમાન ઘટના- આ યુવાનને આવ્યો જીવ ગુમાવવાનો વારોnational news
સોના-ચાંદીના ભાવમાં 5 દિવસમાં 450 રૂપિયાનો ઘટાડો- જલ્દી જાણો આજની કિંમત
નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી સોના-ચાંદીના ભાવમાં ભારે કડાકો બોલી રહ્યો છે. જેના કારણે સોની બજાર અને વાયદા બજારમાં સોનાનો ભાવ ગગડી રહ્યો છે. છેલ્લા…
Trishul News Gujarati News સોના-ચાંદીના ભાવમાં 5 દિવસમાં 450 રૂપિયાનો ઘટાડો- જલ્દી જાણો આજની કિંમતનશામાં ધુત યુવતીની કારે ત્રણ પલટી ખાઈને સ્વિગી ડિલિવરી બોયને કચડી નાખ્યો- હચમચાવી દેતી ઘટના
ઈન્દોર: ઈન્દોરના એબી રોડ પર શુક્રવારે મોડી રાત્રે એક નશામાં ધૂત યુવતીની ગાડી ત્રણ પલટી ખાઈને સ્વિગીના ડિલિવરી બોયને ટક્કર મારી તેના માથા પરથી ચાલી…
Trishul News Gujarati News નશામાં ધુત યુવતીની કારે ત્રણ પલટી ખાઈને સ્વિગી ડિલિવરી બોયને કચડી નાખ્યો- હચમચાવી દેતી ઘટનાબંધ ઘરની અંદરથી આવી રહી હતી દુર્ગંધ, પોલીસે દરવાજો ખોલીને જોયું તો…
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી હતી. મૃતદેહને તેના ઘરમાં એક બોક્સમાં છુપાવવામાં આવ્યો હતો. પાડોશીઓને ઘરમાંથી દુર્ગંધ આવતા…
Trishul News Gujarati News બંધ ઘરની અંદરથી આવી રહી હતી દુર્ગંધ, પોલીસે દરવાજો ખોલીને જોયું તો…ભારતને મળી કોરોનાની પાંચમી કોરોના વેક્સીન- જાણો શું કહ્યું મનસુખ માંડવિયાએ?
નવી દિલ્હી: અમેરિકન ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસનની કોવિડ-19 સામેની સિંગલ ડોઝ રસી ભારતમાં કટોકટીના સમયે ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે. ભારતમાં મંજૂર થયેલી…
Trishul News Gujarati News ભારતને મળી કોરોનાની પાંચમી કોરોના વેક્સીન- જાણો શું કહ્યું મનસુખ માંડવિયાએ?27 વર્ષનો વર અને 15 વર્ષની છોકરી લગ્ન કરવા જી રહ્યા હતા અને અચાનક આપી પહોચી પોલીસ, પછી તો…
બિહાર: બિહારના કૈમુરની એક સગીર છોકરી સાથે લગ્ન કરવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, બે આરોપીઓમાંથી એક રાજસ્થાનનો અને એક…
Trishul News Gujarati News 27 વર્ષનો વર અને 15 વર્ષની છોકરી લગ્ન કરવા જી રહ્યા હતા અને અચાનક આપી પહોચી પોલીસ, પછી તો…બેફામ થઇ નારીશક્તિ: ફરીએકવાર મહિલાએ નિર્દોષ યુવકને થપ્પડ મારી બેટે-બેટે માર્યો
લખનઉ પછી હવે હરિયાણામાં પણ એક મહિલાએ કારમાં મુસાફરી કરનારાઓની જાહેરમાં મારઝૂડનો એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. માર્ગ પર કેટલાક યુવકોને થપ્પડ મારવા ઉપરાંત…
Trishul News Gujarati News બેફામ થઇ નારીશક્તિ: ફરીએકવાર મહિલાએ નિર્દોષ યુવકને થપ્પડ મારી બેટે-બેટે માર્યોઢાબા પર ખેલાયો ખૂની ખેલ: ભીંડાની શાક ન બનતા ૩ બદમાશોએ રેસ્ટોરન્ટમાં કર્યો ગોળીબાર
રાજસ્થાન: જયપુર જિલ્લાના કોટપુતલીમાં એક ઢાબા પર ફાયરિંગ થયું હતું. મોડી રાત્રે ત્રણ બદમાશો પુતલી પાવર હાઉસ સામે શર્મા હોલી રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા. બદમાશોએ ઢાબા…
Trishul News Gujarati News ઢાબા પર ખેલાયો ખૂની ખેલ: ભીંડાની શાક ન બનતા ૩ બદમાશોએ રેસ્ટોરન્ટમાં કર્યો ગોળીબારદીકરાએ પોતાની 75 વર્ષની માતાની કરી ક્રૂર હત્યા, બચવા માટે છુપાયો એવી જગ્યાએ કે પોલીસને છૂટ્યો પરસેવો
છત્તીસગઢ: છત્તીસગઢના બલોદાબજારમાં દીકરાએ જ પોતાની માતાની ક્રૂર હત્યા કરી હતી. તે દારૂના નશામાં અવારનવાર તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતો હતો. ગુરુવારે રાત્રે જ્યારે…
Trishul News Gujarati News દીકરાએ પોતાની 75 વર્ષની માતાની કરી ક્રૂર હત્યા, બચવા માટે છુપાયો એવી જગ્યાએ કે પોલીસને છૂટ્યો પરસેવોબે મિત્રો વચ્ચે ખેલાયો લોહિયાળ જંગ: બહેનનો ફોટો ડીલીટ ન કરતા ભાઈએ મિત્રની કરી હત્યા
ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક યુવકે તેના જ મિત્રને છરીના ઘા મારી હત્યા કરી હતી. આરોપ છે કે, મૃતકના મોબાઇલમાં આરોપીની બહેનના કેટલાક ફોટા હતા,…
Trishul News Gujarati News બે મિત્રો વચ્ચે ખેલાયો લોહિયાળ જંગ: બહેનનો ફોટો ડીલીટ ન કરતા ભાઈએ મિત્રની કરી હત્યા‘શિક્ષણ છે કે વ્યાપાર’ -ફી બાબતે પ્રિન્સિપાલે 10માં ધોરણમાં ભણતી યુવતીની જાહેરમાં આબરૂ કાઢી- વિદ્યાર્થીનીનું રડી રડીને મોત
ઉન્નાવ: ગુરૂકુળ અને ગુરૂ-શિષ્ય પરંપરાનો પર્યાય એવું શિક્ષણ આજે જાણે દુકાન બની ગયું છે. શાળાઓ અને કોલેજ વિદ્યાર્થીઓ પાસે ફી વસૂલીને જાણે દુકાનમાં ધંધો કરતા…
Trishul News Gujarati News ‘શિક્ષણ છે કે વ્યાપાર’ -ફી બાબતે પ્રિન્સિપાલે 10માં ધોરણમાં ભણતી યુવતીની જાહેરમાં આબરૂ કાઢી- વિદ્યાર્થીનીનું રડી રડીને મોતકળયુગ પહોચ્યો ચરમસીમાએ: મંદિરમાં જ ચાર વર્ષની બાળકી સાથે નરાધમે પાર કરી હેવાનિયતની તમામ હદો
બિહાર: આરાના ટાઉન થાના વિસ્તારમાં 4 વર્ષની માસૂમ સાથે એક યુવકે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે ટેરેસ પર કપડાં સૂકવવા ગયેલી એક મહિલાએ યુવકને…
Trishul News Gujarati News કળયુગ પહોચ્યો ચરમસીમાએ: મંદિરમાં જ ચાર વર્ષની બાળકી સાથે નરાધમે પાર કરી હેવાનિયતની તમામ હદો