Three Youth Death in Palwal Accident: અવાર-નવાર અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના હરિયાણામાંથી સામે આવી છે. પલવલમાં…
Trishul News Gujarati દિલ્હીથી પાછા ફરતી વખતે સર્જાયો ગંભીર અકસ્માત, 3 યુવકોના મોત- કાગળના ડુચ્ચાની જેમ પડીકું વળી ગઈ કારnational news
મહિલા તો દૂરની વાત… હવે દેશમાં મૂંગા પ્રાણીઓ પણ સુરક્ષિત નથી! એક અઠવાડિયામાં કુતરા સાથે હેવાનિયતનો બીજો કિસ્સો
Delhi: નવી દિલ્હીના ઈન્દર પુરીમાં એક વ્યક્તિએ કૂતરા પર દુષ્કર્મ કર્યાનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હેવાનિયતના આ દ્રશ્યો ઘણા પ્રાણી પ્રેમીઓ…
Trishul News Gujarati મહિલા તો દૂરની વાત… હવે દેશમાં મૂંગા પ્રાણીઓ પણ સુરક્ષિત નથી! એક અઠવાડિયામાં કુતરા સાથે હેવાનિયતનો બીજો કિસ્સોઆજે જ પતાવી દેજો બેંકના જરૂરી કામકાજ, 12 દીવસ બંધ રેહશે બેંકો – જુઓ રજાઓનું લીસ્ટ
માર્ચ 2023 બેંક રજાઓ: આજથી માર્ચ 2023નો પ્રારંભ થયો છે. આ મહિને હોળી(Holi) સહિતના અનેક તહેવારો મનાવવામાં આવશે અને તે અંગે બેંકોમાં રજા રહેશે. રિઝર્વ…
Trishul News Gujarati આજે જ પતાવી દેજો બેંકના જરૂરી કામકાજ, 12 દીવસ બંધ રેહશે બેંકો – જુઓ રજાઓનું લીસ્ટહાય રે મોંઘવારી..! સામાન્ય જનતાને હવે દૂધ પીવું પણ પડશે મોંઘુ- પ્રતિ લીટર થયો આટલાનો વધારો
મોંઘવારીના મારથી હેરાન થયેલા લોકોના ખિસ્સા પર વધુ એક ભારણ પડવા જઈ રહ્યું છે. સામાન્ય લોકો કોરોનાની મહામારીનો અને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સાથે…
Trishul News Gujarati હાય રે મોંઘવારી..! સામાન્ય જનતાને હવે દૂધ પીવું પણ પડશે મોંઘુ- પ્રતિ લીટર થયો આટલાનો વધારોકનૈયાલાલ હત્યાકાંડના પડઘા સુરતમાં પડ્યા- બંને હત્યારાઓનું પૂતળાદહન કરી બજરંગદળે જાણો શું કરી માંગ?
રાજસ્થાન(rajasthan): ઉદયપુરના(Udaipur) ભૂતમહાલ વિસ્તારમાં મંગળવારે બપોરે કપડાં સીવડાવવાના બહાને આવેલા મોહમ્મદ રિયાઝ(Mohammed Riaz) અને ગૌસ મોહમ્મદ(Gauss Mohammed) દ્વારા ટેલર કન્હૈયાલાલની ઘાતકી હત્યા(Brutal murder of Kanhaiyala)…
Trishul News Gujarati કનૈયાલાલ હત્યાકાંડના પડઘા સુરતમાં પડ્યા- બંને હત્યારાઓનું પૂતળાદહન કરી બજરંગદળે જાણો શું કરી માંગ?દારૂની હેરાફેરી કરવા સુરતના બુટલેગરોએ એવો કીમિયો શોધી કાઢ્યો કે, પોલીસ પણ ગોથે ચડી
પાંડેસરા(Pandesara) પોલીસે જ્યુસની આડમાં દારૂ વેચતા આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ દારૂની હેરાફેરી કરવા એવો કીમિયો અપનાવ્યો હતો કે, થોડી વાર તો પોલીસ પણ ચોંકી…
Trishul News Gujarati દારૂની હેરાફેરી કરવા સુરતના બુટલેગરોએ એવો કીમિયો શોધી કાઢ્યો કે, પોલીસ પણ ગોથે ચડીગંગા નદીમાંથી મળ્યા ‘શ્રી રામ’ લખેલા તરતા પથ્થર, બંનેનું વજન છ થી સાત કિલો… -જાણો રહસ્ય
પશ્ચિમ બંગાળ(West Bengal)ના હુગલી(Hughly) જિલ્લાના શ્રીરામપુર(Shrirampur)ના ગંગા ઘાટ(Ganga Ghat) પર એક અદ્ભુત નજારો જોવા મળ્યો. પ્રત્યક્ષદર્શીઓ અનિકેત ઝા(Aniket Jha) અને મનોજ સિંહે(Manoj Singh) દાવો કર્યો…
Trishul News Gujarati ગંગા નદીમાંથી મળ્યા ‘શ્રી રામ’ લખેલા તરતા પથ્થર, બંનેનું વજન છ થી સાત કિલો… -જાણો રહસ્યઆંખે અંધારા લાવી દેતો અકસ્માત- રોંગ સાઈડમાં આવતી કારે અચાનક પલટી મારી અને પછી જે થયું… જુઓ LIVE વિડીયો
પીલીભીત(Pilibhit)માંથી એક ખતરનાક અકસ્માતના(CCTV) સામે આવ્યા છે. અહીં ટનકપુર(Tanakpur) હાઈવે પર એક કાર સ્પીડમાં જઈ રહી હતી. અચાનક તેણે યુ ટર્ન લીધો અને એક બાઇક…
Trishul News Gujarati આંખે અંધારા લાવી દેતો અકસ્માત- રોંગ સાઈડમાં આવતી કારે અચાનક પલટી મારી અને પછી જે થયું… જુઓ LIVE વિડીયોપુત્રપ્રાપ્તિની ઘેલછામાં ગર્ભવતી પત્નીને માર્યો ઢોરમાર: બચાવમાં આવેલ પિતા-ભાઈને પણ માર્યા ચપ્પુના ઘા
બિહાર(Bihar): મધેપુરા(Madhepura)માં સગર્ભા પત્નીને તેના સાસરિયાઓએ માર મારી ઘરમાંથી કાઢી મુકી હતી. આ દરમિયાન, બચાવમાં આવેલા ભાઈ અને પિતાને પણ લાકડી મારી હતી. પીડિતાએ જણાવ્યું…
Trishul News Gujarati પુત્રપ્રાપ્તિની ઘેલછામાં ગર્ભવતી પત્નીને માર્યો ઢોરમાર: બચાવમાં આવેલ પિતા-ભાઈને પણ માર્યા ચપ્પુના ઘા“મારી ગર્લફ્રેન્ડને કોઈ નુકસાન ન થવું જોઈએ, એમાં એનો વાંક નથી” કહીને કોમ્પ્યુટર ઓપરેટરે કર્યો આપઘાત
મધ્યપ્રદેશ(Madhya Pradesh): શિવપુરી(Shivpuri)માં રેતીના કોન્ટ્રાક્ટર પાસે રોયલ્ટી કાપવાનું કામ કરનાર કોમ્પ્યુટર ઓપરેટરે(Computer operator) ફાંસો ખાઈ આપઘાત કર્યો. કારણ છે લવ ટ્રાયંગલ(Love Triangle) છે. તેણે એક…
Trishul News Gujarati “મારી ગર્લફ્રેન્ડને કોઈ નુકસાન ન થવું જોઈએ, એમાં એનો વાંક નથી” કહીને કોમ્પ્યુટર ઓપરેટરે કર્યો આપઘાતરીતિકાને ફેસબુક ફ્રેન્ડ સાથે લિવ-ઈનમાં રહેવું ભારે પડ્યું! – પતિએ હાથ બાંધીને ચોથા માળેથી ફેંકી દીધી
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): આગ્રામાં તાજગંજ ફેઝ દો સ્થિત ઓમ શ્રી પ્લેટિનમ એપાર્ટમેન્ટ(Om Shree Platinum Apartment)ના ચોથા માળે રહેતી 30 વર્ષીય ફેશન અને ફૂડ બ્લોગર રીતિકા…
Trishul News Gujarati રીતિકાને ફેસબુક ફ્રેન્ડ સાથે લિવ-ઈનમાં રહેવું ભારે પડ્યું! – પતિએ હાથ બાંધીને ચોથા માળેથી ફેંકી દીધીમાનવતાની મહેક પ્રસરી: 36 વર્ષના યુવકનું હૃદય મહિલાના શરીરમાં ધબકશે, બ્રેઈન ડેડ દર્દીએ જતા-જતા ચાર લોકોને આપ્યું નવજીવન
રાજસ્થાન(Rajasthan): સરકારી હોસ્પિટલ સવાઈ માનસિંહ(Sawai Mansingh)માં આજે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ(Heart transplant) કરવામાં આવ્યું હતું. આ ટ્રાન્સપ્લાન્ટ ફોર્ટિસ હોસ્પિટલ(Fortis Hospital), જેએલએન માર્ગ(JLN road), જયપુર(Jaipur)માં બ્રેઈન ડેડ દર્દીના…
Trishul News Gujarati માનવતાની મહેક પ્રસરી: 36 વર્ષના યુવકનું હૃદય મહિલાના શરીરમાં ધબકશે, બ્રેઈન ડેડ દર્દીએ જતા-જતા ચાર લોકોને આપ્યું નવજીવન