પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ના ભાવ હવે લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. આ જ કારણ છે કે વૈકલ્પિક ઈંધણવાળા વાહનોના વેચાણમાં ઘણી તેજી જોવા મળી છે.…
Trishul News Gujarati News અત્યાર સુધીની બેસ્ટ ઓફર- 50 હજારમાં ઘરે લઇ આવો નવી નક્કોર મારુતિ સેલેરિયોnational
વધુ એક ‘હીટ એન્ડ રન’ -નશામાં ધુત વિદ્યાર્થીએ બે જણને મારી જોરદાર ટક્કર- પાંચ ફૂટ દુર જઈને પટકાયા
ભોપાલ(bhopal): હાલમાં ભોપાલમાં ‘હિટ એન્ડ રન’નો મામલો સામે આવ્યો છે. સોમવારે રાત્રે રતીબાદ(Ratibad) વિસ્તારમાં મધરબુલ ફોરેસ્ટ બેરિયર(MadharBull Forest Barrier)માં ફરજ બજાવતા જંગલના બે રક્ષકોને એક…
Trishul News Gujarati News વધુ એક ‘હીટ એન્ડ રન’ -નશામાં ધુત વિદ્યાર્થીએ બે જણને મારી જોરદાર ટક્કર- પાંચ ફૂટ દુર જઈને પટકાયાપોલીસે ‘ડાન્સ બાર’ પર પડ્યા દરોડા- નશીલા પ્રદાર્થો સાથે 12 ડાન્સર અને 36 જેટલા યુવક-યુવતીઓની ધરપકડ
જયપુર(Jaipur): મુંબઈ(Mumbai)ની જેમ જયપુરમાં પણ ડાન્સ બાર ચાલી રહ્યા છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ક્રાઈમ બ્રાન્ચ(Crime Branch) દ્વારા શનિવારે મોડી રાત્રે જયપુરમાં અડધો…
Trishul News Gujarati News પોલીસે ‘ડાન્સ બાર’ પર પડ્યા દરોડા- નશીલા પ્રદાર્થો સાથે 12 ડાન્સર અને 36 જેટલા યુવક-યુવતીઓની ધરપકડટ્રેકિંગ કરવાના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો- જુઓ કેવી રીતે યુવક 300 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો અને… -જુઓ વિડીયો
બેંગ્લોર(Bangalore): ઘણીવાર જે લોકો એડવેન્ચર(Adventure) પસંદ કરે છે તેઓ પહાડો પર ટ્રેકિંગ કરવા જાય છે. પરંતુ, કેટલીકવાર આ લોકો અકસ્માતનો ભોગ પણ બને છે, અને…
Trishul News Gujarati News ટ્રેકિંગ કરવાના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો- જુઓ કેવી રીતે યુવક 300 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો અને… -જુઓ વિડીયોભાઈને વિડીયો કોલ કરી, એકની એક બહેને આપઘાત કર્યો- ભાઈની નજર સામે બહેન તડપી તડપીને મોતને ભેટી
ઈન્દોર(Indore): ભંવરકુવા(Bhanwarkuwa) વિસ્તારની એક હોટલ(Hotel)માં યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા(Suicide) કરી લીધી હતી. આ ઘટના રવિવારે બપોરે પ્રકાશમાં આવી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે તેના ભાઈને…
Trishul News Gujarati News ભાઈને વિડીયો કોલ કરી, એકની એક બહેને આપઘાત કર્યો- ભાઈની નજર સામે બહેન તડપી તડપીને મોતને ભેટીગટર માંથી મહિલા કોન્સ્ટેબલની લાશ મળતા મચી ગયો હાહાકાર- જાણો ક્યા બની આ ગોઝારી ઘટના
લખનૌ(Lucknow): યુપી(UP)ની રાજધાની લખનૌના પીજીઆઈ પોલીસ સ્ટેશન(Police station) વિસ્તારમાં મહિલાની લાશ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ખબર પડી કે…
Trishul News Gujarati News ગટર માંથી મહિલા કોન્સ્ટેબલની લાશ મળતા મચી ગયો હાહાકાર- જાણો ક્યા બની આ ગોઝારી ઘટનાસરકારે બહાર પાડી નવી યોજના: એક રૂપિયામાં કિલો ઘઉં અને લીટર દૂધ મળશે- જાણો વિગતવાર
કેન્દ્ર અને રાજ્ય સરકારો ગરીબોના કલ્યાણ માટે દરરોજ કોઈને કોઈ નવી યોજના શરૂ કરે છે. ત્યારે આજે અમે તમને એક એવી યોજના વિશે જણાવવા જઈ…
Trishul News Gujarati News સરકારે બહાર પાડી નવી યોજના: એક રૂપિયામાં કિલો ઘઉં અને લીટર દૂધ મળશે- જાણો વિગતવારપીઢ પત્રકાર અને Indian Express National બ્યુરોના વડા રવીશ તિવારીનું નિધન- ‘ઓમ શાંતિ’
રાષ્ટ્રીય(National): પીઢ પત્રકાર અને ઈન્ડિયન એક્સપ્રેસ(Indian Express) નેશનલ બ્યુરોના વડા રવીશ તિવારી(Ravish Tiwari)નું શનિવારે અવસાન થયું. તેઓ કેન્સરથી પીડિત હતા અને છેલ્લા બે વર્ષથી આ…
Trishul News Gujarati News પીઢ પત્રકાર અને Indian Express National બ્યુરોના વડા રવીશ તિવારીનું નિધન- ‘ઓમ શાંતિ’ચાલુ ટ્રેને નીચે ઉતરવા જતા વ્યક્તિને મળ્યું દર્દનાક મોત, પગને ઠોકર લગતા… -જુઓ વિડીયો
મુંબઈ(Mumbai): ચાલતી ટ્રેનમાં ચડતી વખતે અને ઉતરતી વખતે અકસ્માતો(Accidents) દિવસેને દિવસે વધી રહ્યા છે. તાજેતરનો મામલો મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન(Borivali Railway Station) પરથી સામે આવ્યો…
Trishul News Gujarati News ચાલુ ટ્રેને નીચે ઉતરવા જતા વ્યક્તિને મળ્યું દર્દનાક મોત, પગને ઠોકર લગતા… -જુઓ વિડીયોઝડપની મજા બની મોતની સજા: નશામાં ધુત ત્રિપલ સવારી જઈ રહેલા યુવકોને થયો કાળનો ભેટો- એકનું કરુણ મોત
જબલપુર(Jabalpur): જબલપુર પોલીસ સ્ટેશન(Police station)ની ગૌર ચોકી(Gaur choki) હેઠળ હાઈવે પર લોડિંગ ઓટો(Auto loading) અને બાઇક(Bike) સવાર વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બાઇક સવારનું ઘટના…
Trishul News Gujarati News ઝડપની મજા બની મોતની સજા: નશામાં ધુત ત્રિપલ સવારી જઈ રહેલા યુવકોને થયો કાળનો ભેટો- એકનું કરુણ મોતબસ નીચે કચડાઈ જતા બે સગા ભાઈઓના કરુણ મોત- આખા ગામમાં છવાયો માતમ
જેસલમેર(Jesalmer): જેસલમેરના પનવાનડા(Panwanda) ગામમાં ગુરુવારે રાત્રે કોઈ ઘરમાં ચૂલો સળગ્યો ન હતો. ખરેખર, સ્કૂલ બસ અકસ્માત(Accident)માં મૃત્યુ પામેલા બે બાળકો એક જ ગામના બે સામાન્ય…
Trishul News Gujarati News બસ નીચે કચડાઈ જતા બે સગા ભાઈઓના કરુણ મોત- આખા ગામમાં છવાયો માતમરીવર્સ જતી પીકઅપે મહિલાને કચડી, ઘટનાસ્થળે જ નીપજ્યું કરુણ મોત- જુઓ કમકમાટી ભર્યો વિડીયો
ભીલવાડા(Bhilwada): હાલમાં અકસ્માત(Accident)ની એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં પગપાળા જઈ રહેલી એક મહિલાને રિવર્સ પીકઅપે(Reverse pickup) કચડી નાંખી હતી. ટક્કર બાદ મહિલાના માથાના…
Trishul News Gujarati News રીવર્સ જતી પીકઅપે મહિલાને કચડી, ઘટનાસ્થળે જ નીપજ્યું કરુણ મોત- જુઓ કમકમાટી ભર્યો વિડીયો