પીલીભીત(Pilibhit)માંથી એક ખતરનાક અકસ્માતના(CCTV) સામે આવ્યા છે. અહીં ટનકપુર(Tanakpur) હાઈવે પર એક કાર સ્પીડમાં જઈ રહી હતી. અચાનક તેણે યુ ટર્ન લીધો અને એક બાઇક…
Trishul News Gujarati News આંખે અંધારા લાવી દેતો અકસ્માત- રોંગ સાઈડમાં આવતી કારે અચાનક પલટી મારી અને પછી જે થયું… જુઓ LIVE વિડીયોnational
પુત્રપ્રાપ્તિની ઘેલછામાં ગર્ભવતી પત્નીને માર્યો ઢોરમાર: બચાવમાં આવેલ પિતા-ભાઈને પણ માર્યા ચપ્પુના ઘા
બિહાર(Bihar): મધેપુરા(Madhepura)માં સગર્ભા પત્નીને તેના સાસરિયાઓએ માર મારી ઘરમાંથી કાઢી મુકી હતી. આ દરમિયાન, બચાવમાં આવેલા ભાઈ અને પિતાને પણ લાકડી મારી હતી. પીડિતાએ જણાવ્યું…
Trishul News Gujarati News પુત્રપ્રાપ્તિની ઘેલછામાં ગર્ભવતી પત્નીને માર્યો ઢોરમાર: બચાવમાં આવેલ પિતા-ભાઈને પણ માર્યા ચપ્પુના ઘા“મારી ગર્લફ્રેન્ડને કોઈ નુકસાન ન થવું જોઈએ, એમાં એનો વાંક નથી” કહીને કોમ્પ્યુટર ઓપરેટરે કર્યો આપઘાત
મધ્યપ્રદેશ(Madhya Pradesh): શિવપુરી(Shivpuri)માં રેતીના કોન્ટ્રાક્ટર પાસે રોયલ્ટી કાપવાનું કામ કરનાર કોમ્પ્યુટર ઓપરેટરે(Computer operator) ફાંસો ખાઈ આપઘાત કર્યો. કારણ છે લવ ટ્રાયંગલ(Love Triangle) છે. તેણે એક…
Trishul News Gujarati News “મારી ગર્લફ્રેન્ડને કોઈ નુકસાન ન થવું જોઈએ, એમાં એનો વાંક નથી” કહીને કોમ્પ્યુટર ઓપરેટરે કર્યો આપઘાતરીતિકાને ફેસબુક ફ્રેન્ડ સાથે લિવ-ઈનમાં રહેવું ભારે પડ્યું! – પતિએ હાથ બાંધીને ચોથા માળેથી ફેંકી દીધી
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): આગ્રામાં તાજગંજ ફેઝ દો સ્થિત ઓમ શ્રી પ્લેટિનમ એપાર્ટમેન્ટ(Om Shree Platinum Apartment)ના ચોથા માળે રહેતી 30 વર્ષીય ફેશન અને ફૂડ બ્લોગર રીતિકા…
Trishul News Gujarati News રીતિકાને ફેસબુક ફ્રેન્ડ સાથે લિવ-ઈનમાં રહેવું ભારે પડ્યું! – પતિએ હાથ બાંધીને ચોથા માળેથી ફેંકી દીધીમાનવતાની મહેક પ્રસરી: 36 વર્ષના યુવકનું હૃદય મહિલાના શરીરમાં ધબકશે, બ્રેઈન ડેડ દર્દીએ જતા-જતા ચાર લોકોને આપ્યું નવજીવન
રાજસ્થાન(Rajasthan): સરકારી હોસ્પિટલ સવાઈ માનસિંહ(Sawai Mansingh)માં આજે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ(Heart transplant) કરવામાં આવ્યું હતું. આ ટ્રાન્સપ્લાન્ટ ફોર્ટિસ હોસ્પિટલ(Fortis Hospital), જેએલએન માર્ગ(JLN road), જયપુર(Jaipur)માં બ્રેઈન ડેડ દર્દીના…
Trishul News Gujarati News માનવતાની મહેક પ્રસરી: 36 વર્ષના યુવકનું હૃદય મહિલાના શરીરમાં ધબકશે, બ્રેઈન ડેડ દર્દીએ જતા-જતા ચાર લોકોને આપ્યું નવજીવનમાસ્ટર માઈન્ડ “મુસ્કાન”: 49 લોકોને પોતાની માયાજાળમાં ફસાવીને પડાવ્યા લાખો રૂપિયા, જુઓ કેવી રીતે ખુલી પોલ
ઉતરપ્રદેશ(Uttar Pradesh): સહારનપુરની મુસ્કાન પર 49થી વધુ બિઝનેસમેન, ડોક્ટર અને પ્રોફેશનલ્સને ફસાવીને લાખોની છેતરપિંડી કરવાનો આરોપ છે. મુસ્કાને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપને લોકો સુધી પહોંચવાનું…
Trishul News Gujarati News માસ્ટર માઈન્ડ “મુસ્કાન”: 49 લોકોને પોતાની માયાજાળમાં ફસાવીને પડાવ્યા લાખો રૂપિયા, જુઓ કેવી રીતે ખુલી પોલએ.. એ.. ગઈ.. પીકઅપ વાહન અચાનક જ ધડામ દઈને હજારો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, જુઓ હચમચાવી દેતો વિડીયો
બનાસકાંઠા(Banaskantha): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માતના બનાવો સામે આવ્યો છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા(Social media)માં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.…
Trishul News Gujarati News એ.. એ.. ગઈ.. પીકઅપ વાહન અચાનક જ ધડામ દઈને હજારો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, જુઓ હચમચાવી દેતો વિડીયો‘મારા લગ્ન નહીં થાય તો ટાવર પરથી કૂદી જઈશ’ કહીને યુવક હાઈ ટેન્શન ટાવર પર ચઢ્યો અને…
બિહાર(Bihar): અરરિયા(Araria)માં ફિલ્મી દ્રશ્યની જેમ એક યુવક હાઈ ટેન્શન ટાવર પર ચડી ગયો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો. યુવક લગ્ન ન કરવા બાબતે…
Trishul News Gujarati News ‘મારા લગ્ન નહીં થાય તો ટાવર પરથી કૂદી જઈશ’ કહીને યુવક હાઈ ટેન્શન ટાવર પર ચઢ્યો અને…એકનાથ શિંદે સાથે નીકળેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને કરોડોના ખર્ચે જલસા- રોજ એટલા રૂપિયા ખર્ચાય છે કે…
મહારાષ્ટ્ર(Maharashtra): રાજ્યમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે, ગુવાહાટી(Guwahati)માં હોટેલ રેડિસન(Hotel Radisson) BLU આ સમયે ચર્ચાનું કેન્દ્ર છે. બળવાખોર એકનાથ શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યોએ આ…
Trishul News Gujarati News એકનાથ શિંદે સાથે નીકળેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને કરોડોના ખર્ચે જલસા- રોજ એટલા રૂપિયા ખર્ચાય છે કે…ગૌતસ્કરોએ પોલીસકર્મીઓ પર ફાયરીંગ કરીને ગાડી ચડાવી કચડવાનો કર્યો પ્રયાસ – જુઓ ગોળીબારનો LIVE વિડીયો
રાજસ્થાન(Rajasthan): ભરતપુર(Bharatpur)ના કુમ્હેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે રાત્રે 4 વાગ્યે બે ગાય તસ્કરોએ QRT (ક્વિક રિસ્પોન્સ ટીમ) પર હુમલો કર્યો હતો. ક્યુઆરટીની ટીમ ગાય તસ્કરોનો…
Trishul News Gujarati News ગૌતસ્કરોએ પોલીસકર્મીઓ પર ફાયરીંગ કરીને ગાડી ચડાવી કચડવાનો કર્યો પ્રયાસ – જુઓ ગોળીબારનો LIVE વિડીયોપાણીની બોટલ ન આપવા બદલ યુવકે કર્યું ફાયરિંગ: દુકાનદારના માથા પર પિસ્તોલ તાકી અને… – જુઓ વિડીયો
રાજસ્થાન(Rajasthan): પાણીની બોટલ ન આપવાના કારણે એક બદમાશોએ દુકાનદાર પર એક પછી એક ગોળીબાર કર્યો હતો. દુકાનદારે ઝૂકી જતાં ગોળી કાઉન્ટર પર વાગી. રાજસ્થાન(Rajasthan)ના જોધપુર(Jodhpur)ના…
Trishul News Gujarati News પાણીની બોટલ ન આપવા બદલ યુવકે કર્યું ફાયરિંગ: દુકાનદારના માથા પર પિસ્તોલ તાકી અને… – જુઓ વિડીયોલગ્ને લગ્ને કુંવારી કન્યા: દર 10 દિવસે ફેરવે છે વરરાજો, પૈસા પડાવવા એવો માસ્ટર પ્લાન બનાવે કે… પોલીસ પણ ગોથું ખાઈ જાય
રાજસ્થાન(Rajasthan): હનુમાનગઢ(Hanumangarh)માં એક યુવતી પર એક મહિનામાં ત્રણ વખત લગ્ન કરીને વરને લૂંટવાનો કેસ નોંધવામાં આવ્યો છે. દુલ્હન અને તેનો સાથી એટલા હોશિયાર છે કે,…
Trishul News Gujarati News લગ્ને લગ્ને કુંવારી કન્યા: દર 10 દિવસે ફેરવે છે વરરાજો, પૈસા પડાવવા એવો માસ્ટર પ્લાન બનાવે કે… પોલીસ પણ ગોથું ખાઈ જાય