સુલતાનપુરમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જે લોકોમાં ચર્ચાનો વિષય બની હતી. અહીં 15 દિવસની નવજાત બાળકીને ઝાડીમાં ફેંકી દેવામાં આવી હતી, જયારે કીડીઓ આ…
Trishul News Gujarati News ૧૫ દિવસની બાળકીને માતાએ ઝાડીઓમાં તરછોડી દીધી- કીડીઓ કરડતી રહી અને બાળકી તડપતી રહીnational
દેશમાં 70 વર્ષીય વૃદ્ધા પણ નથી સુરક્ષિત: 30 વર્ષીય દારૂડીયાએ વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ અને…, ઘટના જાણીને તમે પણ કહેશો ફાંસીએ ચડાવો
ફતેહપુર: થારિયાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રવિવારે રાત્રે પ્રાથમિક શાળાના પ્લેટફોર્મ પર સૂતેલા નશામાં ધૂત વ્યક્તિ દ્વારા 70 વર્ષની વૃદ્ધ મહિલા પર બળાત્કાર ગુજારવામાં…
Trishul News Gujarati News દેશમાં 70 વર્ષીય વૃદ્ધા પણ નથી સુરક્ષિત: 30 વર્ષીય દારૂડીયાએ વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ અને…, ઘટના જાણીને તમે પણ કહેશો ફાંસીએ ચડાવોએરપોર્ટ ઉપર ચેક કર્યું યુવકનું પેન્ટ તો અંદરથી નીકળી એવી વસ્તુ કે.., જોઈને પોલીસ પણ ગોટે ચડી
કન્નુર: હાલમાં કેરળના કન્નૂર એરપોર્ટ પર એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. સોમવારે અહીં 14 લાખ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.…
Trishul News Gujarati News એરપોર્ટ ઉપર ચેક કર્યું યુવકનું પેન્ટ તો અંદરથી નીકળી એવી વસ્તુ કે.., જોઈને પોલીસ પણ ગોટે ચડીસાસરીયાના ત્રાસથી કંટાળીને નવવધૂએ કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખ્યું હતું એવું કે…
ફરીદાબાદ: આજકાલ વધી રહેલા આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં ફરી એકવાર દહેજના કારણે નવપરિણીતાએ જીવન ટૂંકાવી…
Trishul News Gujarati News સાસરીયાના ત્રાસથી કંટાળીને નવવધૂએ કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખ્યું હતું એવું કે…જન્મદિવસ ના દિવસે જ યુવકે લીધા અંતિમશ્વાસ: ઉજવણી કરવા સામાન લેવા ગયેલા દીકરાને નડ્યો અકસ્માત
ઉત્તરપ્રદેશ: હાલમાં ઉત્તરપ્રદેશમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં જન્માષ્ટમીના પરમપવિત્ર દિવસે જ એક પરિવારમાં માતમ છવાયો હતો. ઉત્તરપ્રદેશના બુલંદ શહેરની ભૂપેશ માતા પિતાને…
Trishul News Gujarati News જન્મદિવસ ના દિવસે જ યુવકે લીધા અંતિમશ્વાસ: ઉજવણી કરવા સામાન લેવા ગયેલા દીકરાને નડ્યો અકસ્માતઅક્સ્માતમાં એક જ પરિવારની પાંચ મહિલાના મોત, ધ્રુસકે-ધ્રુસકે રડાવશે આ ઘટના- ‘ઓમ શાંતિ’
છત્તીસગઢ: હાલમાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો…
Trishul News Gujarati News અક્સ્માતમાં એક જ પરિવારની પાંચ મહિલાના મોત, ધ્રુસકે-ધ્રુસકે રડાવશે આ ઘટના- ‘ઓમ શાંતિ’ટ્રક અને જીપની ટક્કરમાં એકસાથે ૧૨ લોકોએ ગુમાવ્યા જીવ- અક્સ્માત એટલો ગંભીર હતો કે…
રાજસ્થાન: મંગળવારે વહેલી સવારે રાજસ્થાનના નાગૌરમાં જીપ અને ટ્રક વચ્ચેના એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 12 પ્રવાસીઓનાં મોત નીપજ્યા હતાં અને 6 લોકોને…
Trishul News Gujarati News ટ્રક અને જીપની ટક્કરમાં એકસાથે ૧૨ લોકોએ ગુમાવ્યા જીવ- અક્સ્માત એટલો ગંભીર હતો કે…CMથી લઈને PM સુધી માંગી હતી મદદ: હોસ્પિટલ ફેરબદલીની રમતમાં 5 દિવસમાં જ નવજાત શિશુને મળ્યું મોત
ઉત્તરપ્રદેશ: લલિતપુરમાં એક મહિલાએ એક એવા બાળકને જન્મ આપ્યો છે જેનું હૃદય તેની છાતીની બહાર ધબકતું હતું. ડોક્ટરથી લઈને પરિવારના સભ્યો પણ આ જોઈને સ્તબ્ધ…
Trishul News Gujarati News CMથી લઈને PM સુધી માંગી હતી મદદ: હોસ્પિટલ ફેરબદલીની રમતમાં 5 દિવસમાં જ નવજાત શિશુને મળ્યું મોત100 ફૂટ ઊંચા ઝાડ પર ચડીને યુવકે પોલીસની સામે જ કરી આત્મહત્યા, જાણો ક્યાંની છે આ ચકચારી ઘટના
છત્તીસગઢ: તાજેતરમાં જશપુરમાં એક યુવકે બધાની સામે ફાંસી પર લટકીને આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો…
Trishul News Gujarati News 100 ફૂટ ઊંચા ઝાડ પર ચડીને યુવકે પોલીસની સામે જ કરી આત્મહત્યા, જાણો ક્યાંની છે આ ચકચારી ઘટનાપત્નીની હત્યા કરવા માટે પતિએ કોબ્રા સાપને બનાવ્યો હથિયાર, પોલીસ કેસમાં તપાસ થઇ તો થયા ચોંકાવનાર ખુલાસા
કેરલા: પોલીસને ગુનાનો ભેદ ઉકેલવા માટે કેવી કેવી ટેક્નિકનો સહારો લેવો પડતો હોય છે એનું ઉદાહરણ કેરળમાંથી સામે આવ્યો છે. બહુચર્ચિત એવા ઉતરા મર્ડરકેસને સોલ્વ…
Trishul News Gujarati News પત્નીની હત્યા કરવા માટે પતિએ કોબ્રા સાપને બનાવ્યો હથિયાર, પોલીસ કેસમાં તપાસ થઇ તો થયા ચોંકાવનાર ખુલાસાકાર ડિવાઈડર તોડીને રસ્તાની બીજી બાજુ પહોંચી, બાઇક પર જઈ રહેલા પતિ-પત્નીને મારી ટક્કર- પત્નીનું ઘટનાસ્થળે જ મોત
બિલાસપુર: આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર હિરી પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે રાયપુર બિલાસપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રવિવારે બપોરે એક મોટો માર્ગ અકસ્માત થયો…
Trishul News Gujarati News કાર ડિવાઈડર તોડીને રસ્તાની બીજી બાજુ પહોંચી, બાઇક પર જઈ રહેલા પતિ-પત્નીને મારી ટક્કર- પત્નીનું ઘટનાસ્થળે જ મોતએકસાથે ઘર આંગણેથી ઉઠી બહેનની ડોલી અને ભાઈની અર્થી- ગામમાં છવાયો શોકનો માહોલ
બિહાર: આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન હારના છાપરાથી એક ચકચારી ઘટના સામે આવી છે. આ ઘટનાએ દરેક લોકોને ભાવુક કરી દીધા છે. આ ઘટનામાં…
Trishul News Gujarati News એકસાથે ઘર આંગણેથી ઉઠી બહેનની ડોલી અને ભાઈની અર્થી- ગામમાં છવાયો શોકનો માહોલ