સુરત(Surat): હાલમાં નવરાત્રિ(Navratri 2021)નો પર્વ ખુબ જ જોશ અને ઉત્સાહથી ચાલી રહ્યો છે. રાજ્યના તમામ શહેરોમાં નવરાત્રીની ઉજવણી થઇ રહી છે. ત્યારે સુરતમાં નવરાત્રિ પર્વની…
Trishul News Gujarati સુરતની જનતા મોંઘવારીથી ત્રાહિમામ, ખેલૈયાઓ તેલના ડબ્બા અને ગેસના બાટલા માથે લઈને ઘૂમ્યા ગરબે- જુઓ વિડીયોNavratri 2021
પાવાગઢના પર્વત પર માતાજીના દર્શન કરવા 2 લાખથી વધુ ભક્તો ઉમટી પડ્યા- જુઓ માનવ મહેરામણનો વિડીયો
ગુજરાત(Gujarat): રાજ્યમાં નવરાત્રી(Navratri 2021)ના આઠમા નોરતે દેવીસ્થાનના દર્શનનું વિશેષ મહત્વ છે. ત્યારે પાવાગઢ(Pavagadh) નીજ મંદિરની નજીકથી ઉંચાઈ પરથી ઉતારેલો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ(Viral…
Trishul News Gujarati પાવાગઢના પર્વત પર માતાજીના દર્શન કરવા 2 લાખથી વધુ ભક્તો ઉમટી પડ્યા- જુઓ માનવ મહેરામણનો વિડીયોઅરે વાહ! અફઘાનીસ્તાનના કાબુલમાં નવરાત્રી પર ગુંજી ઉઠ્યા હરે કૃષ્ણ અને હરે રામાના ભજન- જુઓ વિડીયો
આ દિવસોમાં અફઘાનિસ્તાન(Afghanistan)ની રાજધાની કાબુલ(Kabul)માં નવરાત્રી(Navratri 2021) તહેવાર ઉજવવામાં આવે છે. ત્યાં સમગ્ર વાતાવરણ ભજન અને કીર્તનને કારણે ભક્તિમય બની ગયું છે. હવે તમે વિચારતા…
Trishul News Gujarati અરે વાહ! અફઘાનીસ્તાનના કાબુલમાં નવરાત્રી પર ગુંજી ઉઠ્યા હરે કૃષ્ણ અને હરે રામાના ભજન- જુઓ વિડીયોનરેન્દ્ર મોદીને માતાજીમાં રહેલી છે અતુટ શ્ર્ધ્ધા: પ્રસન્નતા માટે છેલ્લા 42 વર્ષથી આ નિયમનું કરી રહ્યા છે પાલન
ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં ગઈકાલથી નવલી નવરાત્રિ (Navratri) ની શુભ શરૂઆત થઈ ચુકી છે. પહેલા જ નોરતે દર વર્ષે અમદાવાદ(Ahmedabad) નાં વસ્ત્રાપુર(Vastrapur) વિસ્તારનાં GMDC ગ્રાઉન્ડમાં રાજ્યકક્ષાનો…
Trishul News Gujarati નરેન્દ્ર મોદીને માતાજીમાં રહેલી છે અતુટ શ્ર્ધ્ધા: પ્રસન્નતા માટે છેલ્લા 42 વર્ષથી આ નિયમનું કરી રહ્યા છે પાલનકાગવડમાં વાજતે-ગાજતે પટેલ સમાજે કર્યા માં ઉમાખોડલનાં વધામણાં: દુરદુરથી ઉમટ્યા સેકંડો માઈભક્તો
આજથી જ એટલે કે, 7 ઓકટોબરથી નવરાત્રી (Navratri) ના પાવન પર્વ (Festival) ની શુભ શરૂઆત થઈ ચુકી છે ત્યારે હાલમાં પટેલ સમાજ (Patel Samaj) ને…
Trishul News Gujarati કાગવડમાં વાજતે-ગાજતે પટેલ સમાજે કર્યા માં ઉમાખોડલનાં વધામણાં: દુરદુરથી ઉમટ્યા સેકંડો માઈભક્તોઆજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, જામશે રાસ-ગરબાની રમઝટ- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રીઓ જશે માંના દર્શને
ગુજરાત(Gujarat): ગુરુવારથી એટલે કે આજથી માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ(Navratri 2021)ની શુભ શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે રાજ્યમાં શેરી ગરબા(Sheri Garba) માટે રાજ્યભરમાં થનગનાટ અને…
Trishul News Gujarati આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, જામશે રાસ-ગરબાની રમઝટ- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રીઓ જશે માંના દર્શને