ગુજરાત(Gujarat): જાણીતી લોકગાયિકા(Folk singer) કાજલ મહેરિયા(Kajal Maheriya) ઉપર હુમલાની ઘટના સામે આવી છે. પાટણ(Patan)ના ધારપુર(Dharpur) ગામે યોજવામાં આવેલા કાર્યક્રમમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો છે.…
Trishul News Gujarati ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરિયા પર થયો હિંચકારો હુમલો- જાણો શું છે સમગ્ર મામલો?Patan
બે આખલા વચ્ચે જામ્યું ધમાસાણ યુદ્ધ, રાહદારીઓમાં મચી અફરાતફરી- વિડીયો જોઇને તમારું હ્રદય પણ કંપી ઉઠશે
પાટણ(ગુજરાત): ગઇકાલે રાત્રે પાટણ(Patan) શહેરના પારેવા સર્કલ(Pareva Circle) પાસે બે રખડતા આખલા વચ્ચે શિંગડાંયુદ્ધ જામ્યું હતું. જાણવા મળ્યું છે કે, આ વિસ્તારના રહીશો સહિત માર્ગ…
Trishul News Gujarati બે આખલા વચ્ચે જામ્યું ધમાસાણ યુદ્ધ, રાહદારીઓમાં મચી અફરાતફરી- વિડીયો જોઇને તમારું હ્રદય પણ કંપી ઉઠશેહૈયું ચીરી નાખતી ઘટના: ટ્રેન નીચે આવતા શરીરના ટુકડેટુકડા થઇ ગયા- કપાયેલુ શરીર પકડીને દીકરાનું હૈયાફાટ રુદન
ગુજરાત(Gujarat): તમારું હૈયું કંપાવી દે તેવી એક ઘટના પાટણ(Patan)ના સુજનીપુર(Sujnipur) નજીકથી સામે આવી છે. આ આત્મા કંપાવી નાખે તેવી ઘટનામાં રેલવે-ફાટક નજીક 45 વર્ષના આધેડે…
Trishul News Gujarati હૈયું ચીરી નાખતી ઘટના: ટ્રેન નીચે આવતા શરીરના ટુકડેટુકડા થઇ ગયા- કપાયેલુ શરીર પકડીને દીકરાનું હૈયાફાટ રુદનબોર્ડની પરીક્ષાના ટેન્શનમાં પાટણનો ધોરણ 10નો વિદ્યાર્થી ઘરેથી ભાગી મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોચી ગયો
ગુજરાત (Gujarat)ના પાટણ (Patan) શહેરમાં આદર્શ વિદ્યાલય (Adarsh Vidyalaya)માં અભ્યાસ કરતો એક ધોરણ 10નો વિદ્યાર્થી ટ્યુશન જવાનું કહીંને ઘરેથી સાઈકલ લઈને નીકળ્યો હતો. ઘરેથી ગયા…
Trishul News Gujarati બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં પાટણનો ધોરણ 10નો વિદ્યાર્થી ઘરેથી ભાગી મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોચી ગયોપાટણના પરેશભાઈ વિનામૂલ્યે નિરાધાર થયેલા કેટલાય માવતરોની નિ:સ્વાર્થ પણે કરી રહ્યા છે મદદ -જુઓ દરિયાદિલીનો વિડીયો
ગુજરાત(gujarat): પરેશભાઈ પાટણ(Patan)ના હારીજમાં વસવાટ કરે છે. તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે તેઓ ઝાઝુ ભણી ન શક્યા. વળી નાનપણમાં જ લગ્ન થઇ ગયા એટલે…
Trishul News Gujarati પાટણના પરેશભાઈ વિનામૂલ્યે નિરાધાર થયેલા કેટલાય માવતરોની નિ:સ્વાર્થ પણે કરી રહ્યા છે મદદ -જુઓ દરિયાદિલીનો વિડીયોઆવું તો વિધાતા કોઈ સાથે ન કરે! ઘરે-ઘરે કંકોત્રી વહેચાઈ ગઈ હતી, ને દીકરા-દીકરીના થયા એકસાથે મોત
આજકાલ ઘણા માર્ગ અકસ્માત (Accident)સર્જાતા જોવા મળી રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે પાટણ(Patan)ના વરાણા ગામ(Varana village)પાસે મોડી રાત્રે એક ખાનગી બસ અને અલ્ટો…
Trishul News Gujarati આવું તો વિધાતા કોઈ સાથે ન કરે! ઘરે-ઘરે કંકોત્રી વહેચાઈ ગઈ હતી, ને દીકરા-દીકરીના થયા એકસાથે મોતહિટ એન્ડ રન કેસ: પાટણમાં પૂરપાટ ઝડપે જતી જીપે કપડાં ધોતી યુવતી અને ખાટલામાં સૂતેલા વૃદ્ધનો લીધો ભોગ
ગુજરાત: પાટણ (Patan) શહેરમાં વહેલી સવારમાં ગાડીચાલકની બેદરકારીને લીધે હિટ એન્ડ રન (Hit and run) ની ઘટના ઘટી હતી કે, જેમાં એકસાથે 2 લોકોનાં મોત…
Trishul News Gujarati હિટ એન્ડ રન કેસ: પાટણમાં પૂરપાટ ઝડપે જતી જીપે કપડાં ધોતી યુવતી અને ખાટલામાં સૂતેલા વૃદ્ધનો લીધો ભોગપાટણના રાધનપુર-પાલનપુર હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 જીવદયા પ્રેમીને ભરખી ગયો કાળ
પાટણ(ગુજરાત): હાલમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાધનપુર-પાલનપુર હાઈવે(Radhanpur-Palanpur Highway) પર એક ગમખ્વાર અકસ્માત(Accident)ની ઘટના સામે આવી છે. આ રોડ અકસ્માત…
Trishul News Gujarati પાટણના રાધનપુર-પાલનપુર હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 જીવદયા પ્રેમીને ભરખી ગયો કાળગુજરાતના ગૌરવને લાંછન લગાવતો કિસ્સો- અંધશ્રદ્ધાના નામે માસુનનો બાળકીનો હાથ ઉકળતા તેલમાં નંખાવ્યો
પાટણ(ગુજરાત): હાલમાં પાટણ(Patan)ના સાંતલપુર(Santalpur)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કોઇ ભૂલ વગર જ માસૂમ પર એક મહિલાએ પોતાના પાપને છુપાવવા માટે અત્યાચાર કર્યો…
Trishul News Gujarati ગુજરાતના ગૌરવને લાંછન લગાવતો કિસ્સો- અંધશ્રદ્ધાના નામે માસુનનો બાળકીનો હાથ ઉકળતા તેલમાં નંખાવ્યોપટેલ પરિવારના એકના એક દીકરાનું મોત- માતા પિતાએ ભીની આંખે આપી દીકરાને અંતિમ વિદાય ‘ઓમ શાંતિ’
પાટણ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પરિવારે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો છે. માતા-પિતા પોતાના…
Trishul News Gujarati પટેલ પરિવારના એકના એક દીકરાનું મોત- માતા પિતાએ ભીની આંખે આપી દીકરાને અંતિમ વિદાય ‘ઓમ શાંતિ’સૌરાષ્ટ્રથી પરત આવતી ઈકોનું અચાનક જ ટાયર ફાટતા સર્જાયો ગોઝારો અકસ્માત, 2 લોકોના મોત, 8 ઘાયલ
પાટણ(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં શંખેશ્વરમાં ગઈકાલે એક પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ઈકો…
Trishul News Gujarati સૌરાષ્ટ્રથી પરત આવતી ઈકોનું અચાનક જ ટાયર ફાટતા સર્જાયો ગોઝારો અકસ્માત, 2 લોકોના મોત, 8 ઘાયલસુરતના પરિવારને પાટણ હાઈવે પર નડ્યો અકસ્માત: કાર અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં બાળકી સહિત 3 લોકોના કરુણ મોત
પાટણ(ગુજરાત): હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો…
Trishul News Gujarati સુરતના પરિવારને પાટણ હાઈવે પર નડ્યો અકસ્માત: કાર અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં બાળકી સહિત 3 લોકોના કરુણ મોત