ગુજરાત(Gujarat): રોટી, કપડા અને મકાન આ ત્રણ વસ્તુ સામાન્ય જનતા માટે અતિ મહત્વની છે. આજના સમયમાં મકાન ખરીદવું તો મુશ્કેલ થઈ ગયું છે. પણ મોંઘવારી(Inflation)ના…
Trishul News Gujarati પહેલા લીંબુ અને હવે ટમેટાએ કર્યા લાલ- ભાવવધારો જાણીને ખાવાનું ગળે નહિ ઉતરેPetrol-diesel
ગુજરાત સહીત 24 રાજ્યોમાં સર્જાઈ શકે છે પેટ્રોલ-ડીઝલની અછત, 70 હજાર પેટ્રોલ પંપ આ માંગને લઈને ઉતર્યા વિરોધમાં
આજે દેશભરના લગભગ 70 હજાર પેટ્રોલ પંપ(Petrol pump) પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel) પર કમિશન વધારવા માટે તેલ કંપનીઓના વિરોધમાં ઉતર્યા છે. આ પેટ્રોલ પંપના માલિકોએ 31 મેના રોજ…
Trishul News Gujarati ગુજરાત સહીત 24 રાજ્યોમાં સર્જાઈ શકે છે પેટ્રોલ-ડીઝલની અછત, 70 હજાર પેટ્રોલ પંપ આ માંગને લઈને ઉતર્યા વિરોધમાંઇતિહાસનો સૌથી મોટો વધારો- રાતોરાત જ એક સાથે 30 રૂપિયા પેટ્રોલ-ડીઝલ થયું મોંઘુ
ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન(Pakistan)માં ગુરુવારે રાત્રે 12 વાગ્યાની સાથે જ પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં વધારો થયો હતો. આ સાથે કેરોસીન તેલના ભાવમાં પણ વધારો થયો છે. મીડિયા…
Trishul News Gujarati ઇતિહાસનો સૌથી મોટો વધારો- રાતોરાત જ એક સાથે 30 રૂપિયા પેટ્રોલ-ડીઝલ થયું મોંઘુ‘પહેલા 13 વાર વધારો પછી 5 વખત ઘટાડો’ ભાજપ સરકાર પર આમ આદમી પાર્ટીએ પેટ્રોલ-ડીઝલને લઇ કર્યા આકરા પ્રહારો
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે. વિરોધ પક્ષો સતત સરકાર પર આંકડાઓ સાથે રમત કરીને…
Trishul News Gujarati ‘પહેલા 13 વાર વધારો પછી 5 વખત ઘટાડો’ ભાજપ સરકાર પર આમ આદમી પાર્ટીએ પેટ્રોલ-ડીઝલને લઇ કર્યા આકરા પ્રહારોગુજરાતમાં રિલાયન્સના 160 પંપ પર પેટ્રોલનું વેચાણ બંધ – જાણો તેના પાછળનું કારણ…
ગુજરાત(gujarat): પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel)ના ભાવ આસમાને પહોચ્યા છે. જેના કારણે દરેકની ચિંતામાં વધારો થયો છે. એવામાં આ અંગે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી…
Trishul News Gujarati ગુજરાતમાં રિલાયન્સના 160 પંપ પર પેટ્રોલનું વેચાણ બંધ – જાણો તેના પાછળનું કારણ…પેટ્રોલ-ડીઝલે ખમૈયા કર્યા, તો હવે CNGએ મૂકી દોટ- ઝીંકવામાં આવ્યો આટલાનો ભાવ વધારો
CNG Price Hike: હવે તો બવ કરી મોંઘવારી(Inflation)એ તો, અટકવાનું નામ જ નથી લઈ રહી. પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં વધારો અટક્યો તો CNGના ભાવ આગ લગાવી રહ્યા…
Trishul News Gujarati પેટ્રોલ-ડીઝલે ખમૈયા કર્યા, તો હવે CNGએ મૂકી દોટ- ઝીંકવામાં આવ્યો આટલાનો ભાવ વધારોબોલો લ્યો! મોંઘવારીના માર વચ્ચે વરવધૂને મળી મોંઘી ભેટ- લીંબુનો હાર અને તેલનો ડબ્બો ગિફ્ટમાં આપ્યો
ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, હાલ લીંબુ(Lemon), તેલ અને પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવ આસમાને પહોંચી ગયા છે. વધતા જતા ભાવને કારણે લોકોના બજેટ પણ ખોરવાય ગયા…
Trishul News Gujarati બોલો લ્યો! મોંઘવારીના માર વચ્ચે વરવધૂને મળી મોંઘી ભેટ- લીંબુનો હાર અને તેલનો ડબ્બો ગિફ્ટમાં આપ્યોબાકી હતું તો બાળકોનું ભણતર પણ મોંઘુ થયું- સ્કૂલ ફી બાદ પુસ્તકોના ભાવમાં થયો 50 ટકાનો વધારો
દેશભરમાં વધી રહેલી મોંઘવારીની અસર હવે બાળકો(Children)ના કોપી-બુક(Copy-book) અને શિક્ષણ(Education) પર પણ પડવા લાગી છે. પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel) અને કાચા માલના ભાવમાં વધારો કર્યા બાદ હવે કોપી-બુકના…
Trishul News Gujarati બાકી હતું તો બાળકોનું ભણતર પણ મોંઘુ થયું- સ્કૂલ ફી બાદ પુસ્તકોના ભાવમાં થયો 50 ટકાનો વધારોજાણો શું કામ પેટ્રોલ-ડીઝલ કરતા પણ લીંબુના ભાવ વધારે છે? આની પાછળ જવાબદાર છે આ કારણો
આ દિવસોમાં દેશના મોટાભાગના શહેરોમાં શાકભાજી (Vegetables)ના ભાવમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે લીંબુ (Lemon)ના ભાવે સૌનું ધ્યાન ખેંચ્યું છે. લીંબુનો ભાવ…
Trishul News Gujarati જાણો શું કામ પેટ્રોલ-ડીઝલ કરતા પણ લીંબુના ભાવ વધારે છે? આની પાછળ જવાબદાર છે આ કારણોમોંઘવારીના માર વચ્ચે ખુશીના સમાચાર: પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! મોદી સરકારનો જાણો શું છે માસ્ટર પ્લાન
પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના વધતા દરને ઘટાડવા માટે કેન્દ્રની મોદી સરકાર(Modi government)ફરી એકવાર એક્શનમાં આવી છે. મોદી સરકાર સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel price relief)ની મોંઘવારી(Inflation)માં રાહત આપવાનું…
Trishul News Gujarati મોંઘવારીના માર વચ્ચે ખુશીના સમાચાર: પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! મોદી સરકારનો જાણો શું છે માસ્ટર પ્લાનદુનિયાનો સૌથી મોંઘો LPG ગેસ સિલિન્ડર ભારતમાં! જાણો પેટ્રોલ-ડીઝલમાં ક્યાં નંબરે છે ભારત?
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ(Russia-Ukraine war)ની અસર ભારતમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel) હોય, ખાણી-પીણી હોય કે પછી LPG, તમામના ભાવ વધારાથી સામાન્ય…
Trishul News Gujarati દુનિયાનો સૌથી મોંઘો LPG ગેસ સિલિન્ડર ભારતમાં! જાણો પેટ્રોલ-ડીઝલમાં ક્યાં નંબરે છે ભારત?શગુનમાં પેટ્રોલ-ડીઝલ! લગ્નમાં મિત્રોએ એવું ગીફ્ટ આપ્યું કે, જોઇને ચોંકી ઉઠ્યા દુલ્હા-દુલ્હન
મોંઘવારી (Inflation)ના આ જમાનામાં વધતા જતા પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel)ના ભાવને ધ્યાનમાં રાખી એક નવપરિણીત યુગલ (Newlywed couple)ને તેમના મિત્રો દ્વારા શુકનમાં પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવ્યું…
Trishul News Gujarati શગુનમાં પેટ્રોલ-ડીઝલ! લગ્નમાં મિત્રોએ એવું ગીફ્ટ આપ્યું કે, જોઇને ચોંકી ઉઠ્યા દુલ્હા-દુલ્હન