Ambalal Patel Forecast In Gujarat: ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ઠેર-ઠેર મેઘતાંડવ સર્જી નાખ્યો છે.એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી…
Trishul News Gujarati News અંબાલાલ પટેલે કરી ભયાનક વરસાદની આગાહી- 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન, નદીઓમાં આવશે ઘોડાપૂરrain in gujarat
અંબાલાલ પટેલની આગાહી: બંગાળની ખાડીમાં ફરી એકવાર વધી હિલચાલ, અગામી 30 દિવસ ભુક્કા બોલશે મેઘરાજા
Ambalal Patel Rain Forecast in Gujarat: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી(Ambalal Patel Forecast In Gujarat) સંકટના વાદળો ઘેરવા જઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં…
Trishul News Gujarati News અંબાલાલ પટેલની આગાહી: બંગાળની ખાડીમાં ફરી એકવાર વધી હિલચાલ, અગામી 30 દિવસ ભુક્કા બોલશે મેઘરાજાત્રીજા રાઉન્ડમાં મેઘરાજા ગુજરાતને કરશે જળબંબાકાર! -અંબાલાલ પટેલની વધુ એક ભયંકર આગાહી
Ambalal Patel 30 day rainfall forecast: હાલ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, છેલ્લા 4-5 દિવસથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો…
Trishul News Gujarati News ત્રીજા રાઉન્ડમાં મેઘરાજા ગુજરાતને કરશે જળબંબાકાર! -અંબાલાલ પટેલની વધુ એક ભયંકર આગાહીગુજરાત માટે અગામી 24 કલાક અતિ’ભારે’: સૌરાષ્ટ્ર-ઉત્તર પર આફત બનીને ત્રાટકશે મેઘરાજા, 4 જિલ્લામાં જાહેર કરાયું રેડ એલર્ટ
Meteorological department’s rain forecast: ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ એક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યારે મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધબડકો બોલાવી રહ્યા છે.…
Trishul News Gujarati News ગુજરાત માટે અગામી 24 કલાક અતિ’ભારે’: સૌરાષ્ટ્ર-ઉત્તર પર આફત બનીને ત્રાટકશે મેઘરાજા, 4 જિલ્લામાં જાહેર કરાયું રેડ એલર્ટગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની ધડબડાટી- 234 તાલુકામાં જળબંબાકાર, સૌથી વધુ નવસારીમાં સવા 12 ઈંચ વરસાદ
Rain in 234 taluks in last 24 hours in Gujarat: ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ રાજ્યના ઘણા વિસ્તારોમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. જેના કારણે…
Trishul News Gujarati News ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની ધડબડાટી- 234 તાલુકામાં જળબંબાકાર, સૌથી વધુ નવસારીમાં સવા 12 ઈંચ વરસાદ“અત્ર-તત્ર-સર્વત્ર” મેઘ કહેર: છેલ્લા 24 કલાકમાં 102 તાલુકાઓમાં ભારે વરસાદ- સૌથી વધુ કપરાડામાં 9 ઈંચ વરસ્યો
Heavy rains in 102 taluks in last 24 hours: ગુજરાતમાં વરસાદે ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં ભૂકા કાઢી નાખ્યા છે.ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકા, જામનગર સહિતના…
Trishul News Gujarati News “અત્ર-તત્ર-સર્વત્ર” મેઘ કહેર: છેલ્લા 24 કલાકમાં 102 તાલુકાઓમાં ભારે વરસાદ- સૌથી વધુ કપરાડામાં 9 ઈંચ વરસ્યોસૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત થશે જળબંબાકાર: ભાદર નદીમાં આવશે પુર- અંબાલાલ પટેલની ભયંકર આગાહી
Ambalal Patel Rain Forecast in Gujarat: હવામાન વિભાગે આજે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. બે રાજ્યોમાં ઓરેન્જ એલર્ટના કારણે ભારેથી અતિભારે…
Trishul News Gujarati News સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત થશે જળબંબાકાર: ભાદર નદીમાં આવશે પુર- અંબાલાલ પટેલની ભયંકર આગાહીઅંબાલાલ પટેલની ચોકાવનારી આગાહી: બંગાળની ખાડીમાં સર્જાશે ડીપ ડિપ્રેશન, નર્મદા-તાપી ડેમ થશે ઓવરફ્લો, દરિયાકિનારાના વિસ્તારો રહે ઍલર્ટ
Ambalal Patel Rain Forecast in Gujarat: ચોમાસું શરૂ થયા પછી અત્યાર સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં ભારે હેત…
Trishul News Gujarati News અંબાલાલ પટેલની ચોકાવનારી આગાહી: બંગાળની ખાડીમાં સર્જાશે ડીપ ડિપ્રેશન, નર્મદા-તાપી ડેમ થશે ઓવરફ્લો, દરિયાકિનારાના વિસ્તારો રહે ઍલર્ટહવે મેઘરાજા નહીં કરે ખમ્યા! હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ… ગુજરાતભરમાં થશે જળબંબાકાર
Meteorological department forecast: ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડનું કાઉન્ટ ડાઉન પણ શરૂ થઈ ગયું છે. 15 જુલાઈએ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે અને આ નવી સિસ્ટમના…
Trishul News Gujarati News હવે મેઘરાજા નહીં કરે ખમ્યા! હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ… ગુજરાતભરમાં થશે જળબંબાકારગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાને ધમરોળ્યા- સૌથી વધુ શિહોરમાં સવા 5 ઈંચ વરસાદ
Rain In Gujarat: રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. પરંતુ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં મેઘરાજાની સવારી ફરીથી ધીમી થઈ ગયી હોય તેવું લાગી…
Trishul News Gujarati News ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાને ધમરોળ્યા- સૌથી વધુ શિહોરમાં સવા 5 ઈંચ વરસાદછેલ્લા 24 કલાકમાં 193 તાલુકાઓમાં ભારે વરસાદ, પાણીની આવક થતા નદી-નાળા સહિત ડેમ છલકાયા
Rain in gujarat: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજાએ ઘણા વિસ્તારોમાં શાનદાર બેટિંગ કરી રહ્યું છે. જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી છે, ડેમોમાં…
Trishul News Gujarati News છેલ્લા 24 કલાકમાં 193 તાલુકાઓમાં ભારે વરસાદ, પાણીની આવક થતા નદી-નાળા સહિત ડેમ છલકાયાછેલ્લા 24 કલાકમાં ગુજરાતભરના 44 તાલુકાઓમાં સાંબેલાધાર વરસાદ- જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો?
Rain in Gujarat: દેશના દરેક રાજ્યમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે. લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. 8 જૂને કેરળમાં ચોમાસાએ દસ્તક દીધા બાદ…
Trishul News Gujarati News છેલ્લા 24 કલાકમાં ગુજરાતભરના 44 તાલુકાઓમાં સાંબેલાધાર વરસાદ- જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો?