સૌરાષ્ટ્રમાં વરસાદ બન્યો ગાંડોતૂર: માણાવદરમાં તો જાણે આભ ફાટ્યું, દામોદર કુંડ થયા ઓવરફ્લો

Heavy Rain in Saurastra: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત્ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં રવિવારે…

Trishul News Gujarati News સૌરાષ્ટ્રમાં વરસાદ બન્યો ગાંડોતૂર: માણાવદરમાં તો જાણે આભ ફાટ્યું, દામોદર કુંડ થયા ઓવરફ્લો

ભારે વરસાદને કારણે હરિદ્વારમાં પૂરની પરિસ્થિતિ; હર કી પૌરી પાસે ગંગામાં ગાડીઓ અને બસો પાણીમાં તણાઈ

Floods in Haridwar: ઉત્તર ભારતમાં ચોમાસાની શરૂઆતથી ઉત્તરાખંડના ભાગોમાં ભારે વરસાદ થયો હતો, જેમાં હરિદ્વાર સૌથી વધુ પ્રભાવિત થયું હતું કારણ કે શનિવારે સૂજી નદીના…

Trishul News Gujarati News ભારે વરસાદને કારણે હરિદ્વારમાં પૂરની પરિસ્થિતિ; હર કી પૌરી પાસે ગંગામાં ગાડીઓ અને બસો પાણીમાં તણાઈ

હવામાન વિભાગે આપી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં NDRFની 9 ટીમો કરાઇ તૈનાત

Teams of NDRF in Gujarat: ગુજરાતમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની…

Trishul News Gujarati News હવામાન વિભાગે આપી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં NDRFની 9 ટીમો કરાઇ તૈનાત

સવારથી જ મેઘરાજાની ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ શરૂ; સૌથી વધારે વાપીમાં 4 ઈંચ ખાબક્યો, જાણો રાજ્યમાં સ્થિતિ

Heavy Rain in Gujarat: હાલ ગુજરાતભરમાં મેઘરાજાની સવારી ફરી રહી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો…

Trishul News Gujarati News સવારથી જ મેઘરાજાની ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ શરૂ; સૌથી વધારે વાપીમાં 4 ઈંચ ખાબક્યો, જાણો રાજ્યમાં સ્થિતિ

આજે IND vs SA T20 Worldcup ફાઈનલ: વરસાદમાં મેચ ધોવાઈ જશે તો શું થશે? બાર્બાડોસમાં ભારે વરસાદની આગાહી

IND vs SA T20 Worldcup Final: T20 વર્લ્ડ કપની ફાઇનલ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી…

Trishul News Gujarati News આજે IND vs SA T20 Worldcup ફાઈનલ: વરસાદમાં મેચ ધોવાઈ જશે તો શું થશે? બાર્બાડોસમાં ભારે વરસાદની આગાહી

IND vs SA Final: રિઝર્વ ડેના દિવસે વરસાદનું સંકટ, મેચ રદ થાય તો કોણ બનશે ચેમ્પિયન? જાણો નિયમો

IND vs SA Final: T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી તેમના હકદાર સુધી પહોંચવા માટે લગભગ એકદમ દુર છે. ગતરોજ ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 68 રનથી હરાવીને…

Trishul News Gujarati News IND vs SA Final: રિઝર્વ ડેના દિવસે વરસાદનું સંકટ, મેચ રદ થાય તો કોણ બનશે ચેમ્પિયન? જાણો નિયમો

અંબાલાલ પટેલે કરી મુશળધાર વરસાદની આગાહી: અગામી બે દિવસ મેઘરાજા બોલાવશે બઘડાટી, સર્જાશે પૂરની સ્થિતિ

Ambalal Patel Predicted Heavy Rain: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ક્યાં કેવું હવામાન રહેશે તે અંગેની માહિતી હવામાન…

Trishul News Gujarati News અંબાલાલ પટેલે કરી મુશળધાર વરસાદની આગાહી: અગામી બે દિવસ મેઘરાજા બોલાવશે બઘડાટી, સર્જાશે પૂરની સ્થિતિ

આગામી 12 કલાક ગુજરાત માટે ભારે: એકસાથે 33 જિલ્લાઓને લઇ અંબાલાલ પટેલે કરી ધોધમાર વરસાદની આગાહી

Aambalal Patel Monsoon forecast: રાજ્યમાં 11 તારીખે પ્રવેશેલું ચોમાસું 13 દિવસ સ્થિર રહ્યા બાદ ગઇકાલે 23મી તારીખે આગળ વધ્યું છે. ગઈકાલે વરસેલા વરસાદે ઘણાય વિસ્તારોને…

Trishul News Gujarati News આગામી 12 કલાક ગુજરાત માટે ભારે: એકસાથે 33 જિલ્લાઓને લઇ અંબાલાલ પટેલે કરી ધોધમાર વરસાદની આગાહી

ગુજરાતના અનેક જીલ્લાઓ થશે તરબોળ: આજે જૂનાગઢ, ગીર સોમનાથ સહિતની અનેક જગ્યાએ ‘ભારે વરસાદ’ની આગાહી

Monsoon Forecast: દક્ષિણ ગુજરાતમાં અટવાયેલું ચોમાસુ અંતે આગળ વધવાનું શરૂ થતા શનિવારે વલસાડ અને સુરત જિલ્લામાં સવારથી સાંજ સુધી મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યા બાદ…

Trishul News Gujarati News ગુજરાતના અનેક જીલ્લાઓ થશે તરબોળ: આજે જૂનાગઢ, ગીર સોમનાથ સહિતની અનેક જગ્યાએ ‘ભારે વરસાદ’ની આગાહી

વાવણીલાયક વરસાદ પર અંબાલાલની મોટી આગાહી: રથયાત્રાના દિવસે રાજ્યમાં થશે અમીછાંટણા

Rain Forecast by Ambalal Patel: અમદાવાદ શહેરમાં આ વર્ષે 174મી રથયાત્રા યોજાશે. ત્યારે અમદાવાદ શહેર સહીત આસપાસના વિસ્તારમાં રથયાત્રા સમયે અમી છાંટણા થવાની આગાહી કરવામાં…

Trishul News Gujarati News વાવણીલાયક વરસાદ પર અંબાલાલની મોટી આગાહી: રથયાત્રાના દિવસે રાજ્યમાં થશે અમીછાંટણા

ગુજરાતમાં મેઘમહેર શરુ: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં ધોધમાર વરસાદ

Gujarat Rain News: ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ પણ ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદ થતા…

Trishul News Gujarati News ગુજરાતમાં મેઘમહેર શરુ: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં ધોધમાર વરસાદ

25 જૂન બાદ ગુજરાતમાં વધશે વરસાદનું જોર; ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી ખતરનાક આગાહી

Ambalal Patel Prediction: ગુજરાતમાં આવેલી ચોમાસાની સિસ્ટમ નબળી પડી રહી છે. છેલ્લાં 8 દિવસથી દક્ષિણ ગુજરાતમાં રોકાયેલા ચોમાસાથી રાજ્યમાં (Ambalal Patel Prediction) 71 ટકા વરસાદની…

Trishul News Gujarati News 25 જૂન બાદ ગુજરાતમાં વધશે વરસાદનું જોર; ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી ખતરનાક આગાહી