રાજસ્થાન(Rajasthan)માં એક મોટો અકસ્માત(Accident) થયો છે. ત્યાં બાડમેર(Barmer)માં મિગ-21 વિમાન ક્રેશ(MiG-21 plane crash) થયું છે. મિગમાં સવાર બંને પાયલોટ શહીદ થયા છે. અકસ્માત એટલો ભયાનક…
Trishul News Gujarati News વિડીયો: રાજસ્થાનના બાડમેરમાં ઈન્ડીયન એરફોર્સનું વિમાન થયું ક્રેશ, બે પાયલટ થયા શહીદ- ‘ઓમ શાંતિ’rajasthan
ભારે વરસાદથી રહેણાંક વિસ્તારમાં ઘુસ્યો મહાકાય અજગર- આખેઆખા શ્વાનને… -જુઓ LIVE વિડીયો
હાલ રાજસ્થાન (Rajasthan)માંથી એક ખુબ જ ચોકાવનારો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં રાજસ્થાનના કોટા (Quota)માં એક મહાકાય અજગરે(Python) એક કુતરાને પોતાનો શિકાર બનાવ્યો છે.…
Trishul News Gujarati News ભારે વરસાદથી રહેણાંક વિસ્તારમાં ઘુસ્યો મહાકાય અજગર- આખેઆખા શ્વાનને… -જુઓ LIVE વિડીયોશું જમાનો આવ્યો બોસ! આ શહેરમાં ચોરો મેડિકલ માંથી કોન્ડમ ચોરી ગયા
રાજસ્થાન(Rajasthan)ના સીકર(Seeker) જિલ્લાના ખાટુશ્યામજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી બે ચોરીઓ ચારેબાજુ ચર્ચાનો વિષય બની છે. કારણ કે ચોર દુકાનોમાંથી રોકડની સાથે-સાથે એવી ઘણી વસ્તુઓ પણ…
Trishul News Gujarati News શું જમાનો આવ્યો બોસ! આ શહેરમાં ચોરો મેડિકલ માંથી કોન્ડમ ચોરી ગયામહિલા દર્દીને બેભાન કરી નરાધમ ડોકટરે આચર્યું દુષ્કર્મ- મહિલા ભાનમાં આવી તો શરીર પર…
રાજસ્થાન(Rajasthan)ના ભરતપુર(Bharatpur)ના ગોપાલગઢ(Gopalgarh) પોલીસ સ્ટેશને એક ફ્રોડ(Fraud) ડોક્ટર(Doctor)ની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટરે મહિલા દર્દીને ટીપાની બોટલમાં નશીલા પદાર્થ આપીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.…
Trishul News Gujarati News મહિલા દર્દીને બેભાન કરી નરાધમ ડોકટરે આચર્યું દુષ્કર્મ- મહિલા ભાનમાં આવી તો શરીર પર…હે ભગવાન, આવો ભાઈ કોઈ બહેનને ના મળે! ભાઈએ જ બહેન પર દુષ્કર્મ આચરી ઉતારી લીધો વિડીયો અને…
રાજસ્થાન(Rajasthan), જ્યાં હજારો રાજાઓએ તેમની બહેનો અને પુત્રીઓની રક્ષા અને સન્માન માટે તેમના જીવનનું બલિદાન આપ્યું. રાજસ્થાન જ્યાં તમામ રાજાઓએ બહેનોની સુરક્ષા માટે પોતાના રાજવીઓનું…
Trishul News Gujarati News હે ભગવાન, આવો ભાઈ કોઈ બહેનને ના મળે! ભાઈએ જ બહેન પર દુષ્કર્મ આચરી ઉતારી લીધો વિડીયો અને…ફિલ્મી સ્ટોરીને ટક્કર આપે તેવી ઘટના- પત્નીએ જ કરાવી પોતાના ભાઈ-બહેનની કરપીણ હત્યા
રાજસ્થાન (Rajasthan)ના જોધપુર(Jodhpur)માં પિતરાઈ ભાઈ અને બહેનની હત્યામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા કેસમાં જોધપુર પોલીસે બુધવારે સાંજે મૃતક રમેશની પત્ની ગુડ્ડીની ધરપકડ કરી…
Trishul News Gujarati News ફિલ્મી સ્ટોરીને ટક્કર આપે તેવી ઘટના- પત્નીએ જ કરાવી પોતાના ભાઈ-બહેનની કરપીણ હત્યાગટરમાં ઉંધા માથે ખાબક્યું દોઢ વર્ષનું બાળક, પરિવારે આખા ગામમાં ગોત્યો પરંતુ… મળ્યું દર્દનાક મોત
રાજસ્થાન(Rajasthan)ના બિકાનેર(Bikaner)માં રઘુનાથસર કૂવા પાસે દોઢ વર્ષના બાળકનું કરૂણ મોત થયું હતું. બાળક ઘરની સામે રમતા રમતા ગટરમાં પડી ગયો હતો. લાંબા સમય સુધી પરિવારના…
Trishul News Gujarati News ગટરમાં ઉંધા માથે ખાબક્યું દોઢ વર્ષનું બાળક, પરિવારે આખા ગામમાં ગોત્યો પરંતુ… મળ્યું દર્દનાક મોતસરકારી નોકરી માટે જઈ રહેલા ભાઈ-બહેનને SUVએ મારી ટક્કર, ૨૦૦ મીટર સુધી ઘસડતાં ઘટના સ્થળે જ બંને મોતને ભેટ્યા
રાજસ્થાનના જોધપુર (Jodhpur, Rajasthan) માં સરકારી નોકરીમાં જોડાવા જઈ રહેલી યુવતી અને તેના ભાઈને કારે ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટના જોધપુર…
Trishul News Gujarati News સરકારી નોકરી માટે જઈ રહેલા ભાઈ-બહેનને SUVએ મારી ટક્કર, ૨૦૦ મીટર સુધી ઘસડતાં ઘટના સ્થળે જ બંને મોતને ભેટ્યાઆ તો પુષ્પાનો’ય બાપ નીકળ્યો- સોનાની દાણચોરી કરવા એવો કીમિયો અપનાવ્યો કે, પોલીસ તો ઠીક મશીન પણ ન પડકી શક્યું
રાજસ્થાન(Rajasthan)માં રવિવારે જયપુર એરપોર્ટ(Jaipur airport) પર સોનાની દાણચોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. કોસ્મેટિક(Cosmetic) આઈટમો (બ્યુટી ક્રીમ, મૂવ)ની 3 ટ્યુબમાં છૂપાવીને 7 સોનાના સળિયા…
Trishul News Gujarati News આ તો પુષ્પાનો’ય બાપ નીકળ્યો- સોનાની દાણચોરી કરવા એવો કીમિયો અપનાવ્યો કે, પોલીસ તો ઠીક મશીન પણ ન પડકી શક્યુંબે આખલાની લડાઈમાં વચ્ચે મહિલા લેવાઈ ગઈ, જુઓ VIRAL વિડીયો
લોકો અવારનવાર રસ્તા પર પશુઓ (animals)ને રસ્તાઓ પર રઝળતા મૂકી દેતા હોય છે. જેના કારણે ઘણી વખત રસ્તા પરથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો…
Trishul News Gujarati News બે આખલાની લડાઈમાં વચ્ચે મહિલા લેવાઈ ગઈ, જુઓ VIRAL વિડીયો‘મંદિર ખાલી કરો નહીંતર કનૈયાની જેમ ગળું કાપી નાખીશ’- ધમકીભર્યા પત્રથી રાજ્યમાં મચ્યો હડકંપ
રાજસ્થાન(Rajasthan)ના ભરતપુર(Bharatpur) જિલ્લાના MSJ કોલેજ પરિસરમાં બનેલા મંદિરના પૂજારીને ધમકીઓ મળી છે. મંદિરમાંથી મળેલા ધમકીભર્યા પત્રમાં લખવામાં આવ્યું છે કે જો તે મંદિર નહીં છોડે…
Trishul News Gujarati News ‘મંદિર ખાલી કરો નહીંતર કનૈયાની જેમ ગળું કાપી નાખીશ’- ધમકીભર્યા પત્રથી રાજ્યમાં મચ્યો હડકંપપગથી પત્નીનું ગળું દબાવી પતિએ આપ્યું દર્દનાક મોત- દહેજની લાલચમાં હેવાય બન્યો સાસરીયા પક્ષ
રાજસ્થાનના(rajasthan) ધોલપુર(dholpur) જિલ્લામાં ચાર મહિના પહેલા એક મહિલાની હત્યા કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દહેજમાં એક લાખ રૂપિયા અને કારના ન મળતા પતિએ પત્નીની…
Trishul News Gujarati News પગથી પત્નીનું ગળું દબાવી પતિએ આપ્યું દર્દનાક મોત- દહેજની લાલચમાં હેવાય બન્યો સાસરીયા પક્ષ