Rajkot Police Accident: રાજકોટ રૂરલ એલસીબીની ટીમને સુરત તરફ ફરાર આરોપીને પકડવા જતા હતા તે દરમિયાન અંકલેશ્વર નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ…
Trishul News Gujarati News સુરતથી રાજકોટ લઈ જતી LCB ટીમને નડ્યો ટ્રિપલ અકસ્માત: આઇસરે ટક્કર મારતાં એક પોલીસકર્મીનું મોત, 4 ઘાયલrajkot
દ્વારકા જીક કાર અકસ્માતમાં પોલીસકર્મીનું કમકમાટી મોત, 3 ગંભીર
Dwarka Accident: દ્વારકા જિલ્લા પોલીસબેડાના ચાર પોલીસકર્મી ગઈકાલે હાઈકોર્ટમાં એક મુદ્દત માટે ખાનગી મોટરમાં અમદાવાદ ગયા પછી રાત્રે પરત ફરતા હતા ત્યારે તેમની મોટર બાવળા…
Trishul News Gujarati News દ્વારકા જીક કાર અકસ્માતમાં પોલીસકર્મીનું કમકમાટી મોત, 3 ગંભીરસ્વામીની ઠગલીલા! રાજકોટમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહીને 4 સંતોએ કરોડો પડાવ્યાં, જાણો સમગ્ર મામલો
Rajkot Swaminarayan Temple: સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. રાજકોટના જસ્મીન માઢકે સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. મંદિર માટે જગ્યા જોઈએ છે…
Trishul News Gujarati News સ્વામીની ઠગલીલા! રાજકોટમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહીને 4 સંતોએ કરોડો પડાવ્યાં, જાણો સમગ્ર મામલોકોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાયો કોથારિયાનો કમો, જાણો અન્ય કેટલા લોકો પહોંચ્યા યાત્રામાં
રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસે દ્વારા કરતા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા કેટલા દિવસોથી શરૂ કરવામાં આવી છે. આ ન્યાય યાત્રામાં કોંગ્રસના ઘણા…
Trishul News Gujarati News કોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાયો કોથારિયાનો કમો, જાણો અન્ય કેટલા લોકો પહોંચ્યા યાત્રામાંગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી નિપજ્યાં 65ના મોત, કેસ 55ને પાર; જાણો વિગતે
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં કુલ 61 બાળકોએ ચાંદીપુરા વાયરસને કારણે જીવ ગુમાવ્યા છે. તો કુલ પોઝિટિવ કેસની સંખ્યા…
Trishul News Gujarati News ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી નિપજ્યાં 65ના મોત, કેસ 55ને પાર; જાણો વિગતેરાજકોટમાં નાના બાળકો બાદ હવે યુવાનોમાં પણ ફેલાયો જીવલેણ ચાંદીપુરા વાયરસ
Chandipura Virus: રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત યથાવત છે અને દરરોજ એકાદ નવો શંકાસ્પદ કેસ સામે આવી રહ્યો છે. ગઈકાલે પણ એક નવો શંકાસ્પદ કેસ…
Trishul News Gujarati News રાજકોટમાં નાના બાળકો બાદ હવે યુવાનોમાં પણ ફેલાયો જીવલેણ ચાંદીપુરા વાયરસડાયરા કલાકારે બહુચર માં વિશે કરી અભદ્ર ટીપ્પણી: રાજકોટ પોલીસે મોર બોલાવ્યા
Mansukh Rathor Arrest: બહુચર માતાજી સામે રાજકોટના શખ્શે અભદ્ર ટીપ્પણી કરી હતી. બહુચર માતાજીના ભક્તોની લાગણી દુભાવાને લઈ આ અંગે મહેસાણા જિલ્લામાં એક ભક્ત યુવરાજસિંહ…
Trishul News Gujarati News ડાયરા કલાકારે બહુચર માં વિશે કરી અભદ્ર ટીપ્પણી: રાજકોટ પોલીસે મોર બોલાવ્યારાજકોટ ગેમઝોન અગ્નિ કાંડમાં પુત્ર ગુમાવનાર પિતાનું પુત્રવિરહમાં અવસાન
Rajkot Gamezone Tragedy: રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગની(Rajkot TRP Gamezone Fire) દુર્ઘટનામાં 27 લોકો ભસ્મ થઈ ગયા હતા. ગેમઝોન NOC વગર જ ચાલતુ હતું.…
Trishul News Gujarati News રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડમાં પુત્ર ગુમાવનાર પિતાનું પુત્રવિરહમાં અવસાનગોંડલ જસદણ હાઇવે પર મંદિરે જતાં પરિવારને નડ્યો અકસ્માત; એકનો એક દીકરો ગુમાવતાં માતા-પિતાનું હૈયાફાટ રુદન
Gondal Jasdan Highway Accident: ગોંડલ શહેરમાં રોજ નાના મોટા અકસ્માતમાં લોકોના મોત થઇ રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારે ગોંડલ જસદણ હાઇવે પર આઇસર અને…
Trishul News Gujarati News ગોંડલ જસદણ હાઇવે પર મંદિરે જતાં પરિવારને નડ્યો અકસ્માત; એકનો એક દીકરો ગુમાવતાં માતા-પિતાનું હૈયાફાટ રુદનચાર મહાનગરનું મહાસીલિંગ: સુરતમાં 600થી વધુ એકમો સીલ, અમદાવાદના 12 તો સુરતના 6 ગેમઝોન સીલ
Rajkot Gamezone Fire: રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બાદ સુરતમાં તંત્ર પણ એલર્ટ મોડમાં છે. તો બીજી તરફ સુરતમાં ફાયર વિભાગ દ્વારા વિસ્તારમાં ફાયર…
Trishul News Gujarati News ચાર મહાનગરનું મહાસીલિંગ: સુરતમાં 600થી વધુ એકમો સીલ, અમદાવાદના 12 તો સુરતના 6 ગેમઝોન સીલહે સરકાર દાખલો બેસાડો! બાકી પબ્લિક આમ જ મરતી રહેશે!
2024 Rajkot Gaming zone fire: હાલમાં રાજકોટ અગ્નિકાંડ બહુ ચર્ચિત બન્યો છે. ત્યારે TRP ગેમઝોનના માલિકની શું તાકાત છે એ એક તસ્વીર પરથી લગાવી શકાય…
Trishul News Gujarati News હે સરકાર દાખલો બેસાડો! બાકી પબ્લિક આમ જ મરતી રહેશે!રાજકોટ અગ્નિકાંડની સૌથી પહેલી અંતિમયાત્રા નીકળતાં આખું ગામ હિબકે ચઢ્યું; દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ
Rajkot Gamezone Fire: શનિવારે રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગની(Rajkot Gamezone Fire) દુર્ઘટનામાં 40થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. 16 વ્યક્તિના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું છે.…
Trishul News Gujarati News રાજકોટ અગ્નિકાંડની સૌથી પહેલી અંતિમયાત્રા નીકળતાં આખું ગામ હિબકે ચઢ્યું; દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ