રશિયા હવે યુક્રેનના રહેણાંક મકાનોને પણ બનાવી રહ્યું છે નિશાન- જુઓ મિસાઈલ હુમલાનો LIVE વિડીયો

Russia Ukraine News: યુક્રેન(Ukraine)ની રાજધાની કિવ(Kiev) પર રશિયન મિસાઈલ હુમલા(Missile attacks)ઓ ચાલુ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર શનિવાર એટલે કે આજે કિવ સિટી સેન્ટરના દક્ષિણ-પશ્ચિમમાં…

Trishul News Gujarati News રશિયા હવે યુક્રેનના રહેણાંક મકાનોને પણ બનાવી રહ્યું છે નિશાન- જુઓ મિસાઈલ હુમલાનો LIVE વિડીયો

વતન વાપસી માટે યુક્રેનમાં રઝળતા થયા ગુજરાતીઓ- વિડીયોમાં જુઓ જીવ બચાવવા શું શું કરી રહ્યા છે?

Russia Ukraine News: યુક્રેન-રશિયા યુદ્ધ(Ukraine-Russia war) બાદ યુક્રેનમાંથી હાલ હજારો ભારતીયો અલગ-અલગ બસોમાં પોલેન્ડ(Poland) જઈ રહ્યા છે. 71 વિદ્યાર્થીઓને પોલેન્ડ બોર્ડર પર લઈ જતી બસ…

Trishul News Gujarati News વતન વાપસી માટે યુક્રેનમાં રઝળતા થયા ગુજરાતીઓ- વિડીયોમાં જુઓ જીવ બચાવવા શું શું કરી રહ્યા છે?

યુક્રેનની અચંભિત કરી દેતી ઘટના- લાશોના ઢગલા વચ્ચે ગર્ભવતી મહિલાએ આપ્યો બાળકીને જન્મ

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. યુક્રેન પર રશિયાના હુમલાનો આજે ત્રીજો દિવસ છે. સર્વત્ર તબાહીનું દ્રશ્ય છે. લોકો હવે કોઈપણ ઘટનાને…

Trishul News Gujarati News યુક્રેનની અચંભિત કરી દેતી ઘટના- લાશોના ઢગલા વચ્ચે ગર્ભવતી મહિલાએ આપ્યો બાળકીને જન્મ

યુક્રેન બાદ રશિયા લેશે બીજા આ બે દેશનો વારો? ચાલુ યુદ્ધમાં જ આપી દીધી ગંભીર ચેતવણી

Russia Ukraine News: યુક્રેન પર હુમલો કરનાર રશિયાએ હવે સ્વીડન(Sweden) અને ફિનલેન્ડ(Finland)ને ચેતવણી આપી છે. રશિયાએ કહ્યું છે કે જો બંને દેશો નાટો(NATO)માં જોડાય છે…

Trishul News Gujarati News યુક્રેન બાદ રશિયા લેશે બીજા આ બે દેશનો વારો? ચાલુ યુદ્ધમાં જ આપી દીધી ગંભીર ચેતવણી

યુક્રેનમાં ફસાયેલી ગુજરાતી દીકરીની આપવીતી જાણીને તમે પણ રડી પડશો- જુઓ ભાવુક કરી દે તેવો વિડીયો

Russia Ukraine News: રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન હાલમાં ઘણા ભારતીયો યુક્રેનમાં ફસાયા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પણ ત્યાં છે. ત્રણ વર્ષથી યુક્રેનમાં…

Trishul News Gujarati News યુક્રેનમાં ફસાયેલી ગુજરાતી દીકરીની આપવીતી જાણીને તમે પણ રડી પડશો- જુઓ ભાવુક કરી દે તેવો વિડીયો

રશિયાએ અમેરિકાને આપી ધમકી, વચ્ચે આવ્યા તો અવકાશમાં રહેલું સ્પેસ સ્ટેશન ભારત ઉપર ધડામ દઈને પાડી દઈશું

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે જો તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને હવે રોકવામાં…

Trishul News Gujarati News રશિયાએ અમેરિકાને આપી ધમકી, વચ્ચે આવ્યા તો અવકાશમાં રહેલું સ્પેસ સ્ટેશન ભારત ઉપર ધડામ દઈને પાડી દઈશું

Factcheck: યુક્રેનમાં હુમલો કરવા ઉતર્યા હજારો રશિયન પેરાટ્રૂપર્સ? જાણો આ વાયરલ વીડિયોનું સત્ય

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War Factcheck): રશિયા અને યુક્રેન વચ્ચેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વાદળી આકાશમાં હજારો…

Trishul News Gujarati News Factcheck: યુક્રેનમાં હુમલો કરવા ઉતર્યા હજારો રશિયન પેરાટ્રૂપર્સ? જાણો આ વાયરલ વીડિયોનું સત્ય

યુક્રેનમાં 500 ભારતીય વિદ્યાર્થીઓ રઝળી પડ્યા, નથી ખાવા પિવાના ઠેકાણા- જુઓ દિલધડક વીડિયો

Russia Ukraine News: રશિયાએ યુક્રેન(Russia attack on Ukraine) પર જે યુદ્ધ છેડ્યું છે તેના કારણે યુક્રેનની હાલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યારબાદ એક વીડિયો સામે…

Trishul News Gujarati News યુક્રેનમાં 500 ભારતીય વિદ્યાર્થીઓ રઝળી પડ્યા, નથી ખાવા પિવાના ઠેકાણા- જુઓ દિલધડક વીડિયો

યુક્રેનના રાષ્ટ્રપતિ થયા ભાવુક- કહ્યું કે, રશિયા સામે લડવા અમને એકલા છોડી દીધા, અમે ગદ્દાર નથી

Russia Ukraine News: ગુરુવારે શરૂ થયેલા યુક્રેન પર રશિયન હુમલા(Russia attack on Ukraine) બાદ દેશ તબાહીની સ્થિતિમાં છે. રશિયા યુક્રેનની રાજધાની કિવ(Kiev)ને ઘેરવાનો પ્રયાસ કરી…

Trishul News Gujarati News યુક્રેનના રાષ્ટ્રપતિ થયા ભાવુક- કહ્યું કે, રશિયા સામે લડવા અમને એકલા છોડી દીધા, અમે ગદ્દાર નથી

“અમારી ઉપર ક્યારે બોમ્બ પડે, તે ખબર નથી” – યુક્રેનમાં ફસાયેલી ભારતીય યુવતીએ કહી આપવીતી

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): રશિયા(Russia)ના હુમલાથી યુક્રેન(Ukraine) પર હાહાકાર મચી ગયો છે. રશિયાએ એક પછી એક યુક્રેનના તમામ મોટા શહેરો અને સંરક્ષણ મથકોને નિશાન બનાવ્યા. રાજધાની કિવ(Kiev)ને…

Trishul News Gujarati News “અમારી ઉપર ક્યારે બોમ્બ પડે, તે ખબર નથી” – યુક્રેનમાં ફસાયેલી ભારતીય યુવતીએ કહી આપવીતી

Russia-Ukraine War: પહેલેથી જ યુદ્ધની તૈયારી કરીને બેઠું હતું રશિયા – આ ચાલ ન સમજી શકી દુનિયા 

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): ઘણા દિવસોની અટકળો પછી ગુરુવારે વહેલી સવારે રશિયા(Russia)એ યુક્રેન(Ukraine) પર હુમલો કર્યો. રશિયાના આ નિર્ણયથી આખી દુનિયા ચોંકી ગઈ હતી. તેના જવાબમાં…

Trishul News Gujarati News Russia-Ukraine War: પહેલેથી જ યુદ્ધની તૈયારી કરીને બેઠું હતું રશિયા – આ ચાલ ન સમજી શકી દુનિયા 

યુક્રેનમાં સાઇકલ લઈને જઈ રહેલ વ્યકિત પર થયો તોપનો ધડાકો- જુઓ હુમલાનો લાઇવ વીડિયો

Russia Ukraine News: રશિયા(Russia) કેવી રીતે યુક્રેન(Ukraine) પર તબાહી મચાવી રહ્યું છે તેનું હૃદયદ્રાવક દ્રશ્ય હવે સામે આવ્યું છે. કેવી રીતે યુક્રેનની સામાન્ય જનતા આ…

Trishul News Gujarati News યુક્રેનમાં સાઇકલ લઈને જઈ રહેલ વ્યકિત પર થયો તોપનો ધડાકો- જુઓ હુમલાનો લાઇવ વીડિયો