સુરત(ગુજરાત): છેલ્લા ઘણા સમયથી કોરોનાએ કેટલાય લોકોના જીવ લીધા અને ઘણા ધંધા પણ ભાંગી પાડ્યા હતા. જેને લઈને રાજ્યમાં આપઘાતના અનેક બનાવો વધી રહ્યા છે.…
Trishul News Gujarati News સુરત: આર્થિક ભીંસમાં આવીને ભાવનગરના કારખાનેદારે ગળેફાંસો ખાઈને ટુંકાવ્યું જીવનSurat
Surat News, Latest Surat News Headlines & Live Updates
સુરતમાં તાપી નદીના જન્મદિવસના ખાસ અવસરે દૂધ અભિષેક કરીને તાપી મૈયાને ચડાવવામાં આવી 600 મીટર લાંબી ચૂંદડી
સુરત(ગુજરાત): જેના દર્શન માત્રથી પાપમુક્ત થઈ શકાય એ તાપી નદીનો આજે જન્મદિવસ છે. આ દરમિયાન, સુરત કોઝવે પર હરિઓમ ગ્રુપ દ્વારા આયોજિત તાપી માતાના જન્મદિવસની…
Trishul News Gujarati News સુરતમાં તાપી નદીના જન્મદિવસના ખાસ અવસરે દૂધ અભિષેક કરીને તાપી મૈયાને ચડાવવામાં આવી 600 મીટર લાંબી ચૂંદડીસુરતમાં PCRએ એવો અકસ્માત સર્જ્યો કે, બેલેટ જેવી બુલેટ ત્રણ પલટી મારી ગઈ- જુઓ દિલધડક CCTV ફૂટેજ
સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન સુરતના અડાજણ વિસ્તારમાં વિસ્તારમાં પેટ્રોલિંગ માટે રાખવામાં આવેલી જીપનો ડ્રાઈવરે મોડી રાત્રે પાટા ઉપર ગાડી ચડી જતા…
Trishul News Gujarati News સુરતમાં PCRએ એવો અકસ્માત સર્જ્યો કે, બેલેટ જેવી બુલેટ ત્રણ પલટી મારી ગઈ- જુઓ દિલધડક CCTV ફૂટેજસુરત સિવિલ માંથી વગર સારવારે કાઢી મુકાયેલ દર્દીનો મૃતદેહ મળી આવતા ચકચાર
સુરત(ગુજરાત): દર્દીને સિવિલ હોસ્પિટલમાં સારવાર વગર ભગાડી મૂકાયેલો દર્દી ટ્રોમાં સેન્ટરના 200 મીટર દૂરથી મૃત હાલતમાં મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ બે…
Trishul News Gujarati News સુરત સિવિલ માંથી વગર સારવારે કાઢી મુકાયેલ દર્દીનો મૃતદેહ મળી આવતા ચકચારસુરત કાપડ માર્કેટમાં એકસાથે પાંચ કરોડના વેરાની બબ્બે વાર વસૂલાતથી વેપારીઓમાં રોષ
સુરત(ગુજરાત): સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનએ શહેરની 185 ટેક્સટાઈલ માર્કેટો અને ટેક્સટાઈલ માર્કેટની અંદરની દુકાનો પાસેથી પાણી વેરો વસૂલવામાં આવતો હોવાથી વેપારીઓને ડબલ પાણી વેરો ભરવો પડે…
Trishul News Gujarati News સુરત કાપડ માર્કેટમાં એકસાથે પાંચ કરોડના વેરાની બબ્બે વાર વસૂલાતથી વેપારીઓમાં રોષપતિના મૃત્યુ બાદ દેહને વતન લઇ જવાના પણ રૂપિયા નહોતા, ૧૭ કલાક મૃતદેહ પાસે બેસીને મદદની ભીખ માંગતી રહી પત્ની
સુરત(ગુજરાત): કોરોનાકાળમાં અનેક પરિવારોએ સંબંધીઓને ગુમાવ્યા છે. આ સાથે લોકોની આર્થિક સ્થિતિ પણ કથળી ગઈ છે. આ દરમિયાન, સુરત શહેરમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો…
Trishul News Gujarati News પતિના મૃત્યુ બાદ દેહને વતન લઇ જવાના પણ રૂપિયા નહોતા, ૧૭ કલાક મૃતદેહ પાસે બેસીને મદદની ભીખ માંગતી રહી પત્નીસુરતમાં બ્લેકમેઇલ કરતા યુવકને યુવતીએ એવો રોડે ચડાવ્યો કે, રોમિયો સીધો પહોચી ગયો જેલ
સુરત(ગુજરાત): સરથાણા વિસ્તારમાં રહેતી એક શિક્ષિકાએ પ્રેમ સંબંધ પર પૂર્ણ કર્યા પછી પણ યુવકે તેને પરેશાન કરવા માટે હાથ પર બ્લેડ મારીને તેનો ફોટા યુવતીને…
Trishul News Gujarati News સુરતમાં બ્લેકમેઇલ કરતા યુવકને યુવતીએ એવો રોડે ચડાવ્યો કે, રોમિયો સીધો પહોચી ગયો જેલસુરતથી અમદાવાદ લાખોનું ડ્રગ્સ મોકલનાર શખ્સ ઝડપાયો- જુઓ કેવા કીમિયા અપનાવી આપતો હતો અંજામ
સુરત(ગુજરાત): થોડા દિવસ પહેલા અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી પ્રતિબંધીત મેફેડ્રોન ડ્રગ્સ 98 ગ્રામ અંદાજે 9.50 લાખનો જથ્થો પકડાયો હતો. આ ડ્રગ્સનો જથ્થો સુરતથી અમદાવાદ મોકલ્યો હોવાની…
Trishul News Gujarati News સુરતથી અમદાવાદ લાખોનું ડ્રગ્સ મોકલનાર શખ્સ ઝડપાયો- જુઓ કેવા કીમિયા અપનાવી આપતો હતો અંજામસુરતમાં ફરી ખેલાયો લોહિયાળ જંગ: ઉધના વિસ્તારમાં 2 યુવકો પર માથાભારે શખ્સો દ્વારા જીવલેણ હુમલો
સુરત(ગુજરાત): રાજ્યમાં લુખ્ખાતત્વો જાણે બેફામ બની રહ્યા છે અને પોલીસનો તો જાણે કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની…
Trishul News Gujarati News સુરતમાં ફરી ખેલાયો લોહિયાળ જંગ: ઉધના વિસ્તારમાં 2 યુવકો પર માથાભારે શખ્સો દ્વારા જીવલેણ હુમલોટ્રકના ટાયર નીચે ગાય માતાને 200 મીટર સુધી કચડી, નિર્દયી ટ્રક ચાલકની ક્રૂરતા CCTVમાં કેદ
સુરત(ગુજરાત): સુરત શહેરમાં માનવતા પર કલંક સમાન બનાવ જોવા મળ્યો છે. સુરતના હજીરા વિસ્તારની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પ્રાણી પ્રેમીઓમાં એક ટ્રક ચાલકની ક્રૂરતાને…
Trishul News Gujarati News ટ્રકના ટાયર નીચે ગાય માતાને 200 મીટર સુધી કચડી, નિર્દયી ટ્રક ચાલકની ક્રૂરતા CCTVમાં કેદસુરતના લિંબાયતમાં સૂવાની બાબતે યુવકે આધેડ પર કર્યો હુમલો, સારવાર દરમિયાન મોત
સુરત(ગુજરાત): લિંબાયત રાવ નગરમાં આધેડ પર હુમલો થતા તેને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પોલીસે તપાસ શરુ…
Trishul News Gujarati News સુરતના લિંબાયતમાં સૂવાની બાબતે યુવકે આધેડ પર કર્યો હુમલો, સારવાર દરમિયાન મોતધોળાદિવસે સુરતના જવેલર્સમાં રિવોલ્વર અને છરા લઈને ઘુસ્યા લુંટારુ, માલિકે હિંમતભેર સામનો કરી ત્રણેયને ઉભી પૂંછડીએ દોડાવ્યા- જુઓ વિડીયો
સુરત(ગુજરાત): પાંડેસરામાં જય અંબે જવેલર્સની દુકાનમાં ઘુસેલા લૂંટારુઓએ વેપારીને રિવોલ્વર બતાવી લૂંટનો પ્રયાસ કરતા હોબાળો મચી ગઇ હતી. ગ્રાહકના વેશમાં આવેલા 3 વ્યક્તિઓ ચાંદીની રિંગ…
Trishul News Gujarati News ધોળાદિવસે સુરતના જવેલર્સમાં રિવોલ્વર અને છરા લઈને ઘુસ્યા લુંટારુ, માલિકે હિંમતભેર સામનો કરી ત્રણેયને ઉભી પૂંછડીએ દોડાવ્યા- જુઓ વિડીયો