સુરત(ગુજરાત): તાજેતરમાં દિવસેને દિવસે સુરતમાં ગુનાની સંખ્યા વધી રહી છે. સુરતમાં જાણે સુરત પોલીસના જાહેરનામાનો ભંગ કરવાની જાણે ફેશન બની ગઇ હોય તેવું લાગી રહ્યું…
Trishul News Gujarati News સુરતમાં જેલમાંથી બહાર આવતા માથાભારે આરોપીનું ફટાકડા ફોડીને કર્યા વધામણા- વિડીયો થયો વાઈરલSurat
Surat News, Latest Surat News Headlines & Live Updates
સુરતમાં ઝઘડાની અદાવતમાં કાર પર પેટ્રોલ છાંટીને ચાંપી દીધી આગ- જુઓ CCTV વિડીયો
સુરત(ગુજરાત): તાજેતરમાં શહેરના છેવાડે આવેલા સચિન જીઆઇડીસી વિસ્તારના નજીકના દિપલી ગામમાં કરવામાં આવેલા હરીશભાઇ નામના યુવકની ગાડીને પેટ્રોલ નાખીને મોડી રાત્રે સળગાવવાની ઘટના સામે આવી…
Trishul News Gujarati News સુરતમાં ઝઘડાની અદાવતમાં કાર પર પેટ્રોલ છાંટીને ચાંપી દીધી આગ- જુઓ CCTV વિડીયોપરિવારને છેલ્લી સેલ્ફી મોકલી સુરતના યુવાને કેબલ બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ
સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી આત્મહત્યાની ઘટના દરમિયાન ફરીવાર સુરતમાંથી એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં સુરતના અઠવા લાઇન્સ કેબલ બ્રિજ ઉપરથી ગુરુવારની મોડી સાંજે…
Trishul News Gujarati News પરિવારને છેલ્લી સેલ્ફી મોકલી સુરતના યુવાને કેબલ બ્રિજ પરથી લગાવી મોતની છલાંગસુરતનો ચેતવણી રૂપ કિસ્સોઃ સંબંધથી સગીરા ગર્ભવતી બનતા બંનેએ લગ્ન કર્યા, મતાા બન્યા બાદ…
સુરત(ગુજરાત): શહેરમાં પરિણીતાઓ અને બાળકીઓ પર દુષ્કર્મની ઘટના સતત વધી રહી છે. આ દરમિયાન વધુ એક દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જાણવા મળ્યું છે…
Trishul News Gujarati News સુરતનો ચેતવણી રૂપ કિસ્સોઃ સંબંધથી સગીરા ગર્ભવતી બનતા બંનેએ લગ્ન કર્યા, મતાા બન્યા બાદ…સુરતમાં પેટ્રોલ પંપ પર live ખૂનના દ્રશ્યો વાઈરલ- પોલીસે સારવાર કરાવવાને બદલે લોકઅપમાં પૂરી દેતા એકનું મોત
સુરત(ગુજરાત): તાજેતરમાં શહેરના સોસ્યો સર્કલ નજીક આવેલા પેટ્રોલપંપ પર દારૂના ચિક્કાર નશામાં આવેલા બે યુવાનોએ પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઝઘડો કરતા કર્મચારીઓ દ્વારા આ બંને…
Trishul News Gujarati News સુરતમાં પેટ્રોલ પંપ પર live ખૂનના દ્રશ્યો વાઈરલ- પોલીસે સારવાર કરાવવાને બદલે લોકઅપમાં પૂરી દેતા એકનું મોતસુરતના લિંબાયતમાં અંગત અદાવતમાં મિત્રએ જ મિત્ર ઉપર ચપ્પુ ના ઘા જીકી કરી કરપીણ હત્યા
હાલ રાજ્યમાંથી અવાર-નવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુરતના લિંબાયતના ક્રાંતિ નગર વિસ્તારમાં એક યુવાનની ગરદન કાપીને હત્યા કરી દેવામાં આવી હોવાનું…
Trishul News Gujarati News સુરતના લિંબાયતમાં અંગત અદાવતમાં મિત્રએ જ મિત્ર ઉપર ચપ્પુ ના ઘા જીકી કરી કરપીણ હત્યાસુરતમાં ચાર-ચાર સંતાનોની માતાને થયો શાકભાજી વાળા સાથે પ્રેમ, રંગરેલિયા ચાલુ થાય એ પહેલા જ ત્રાટક્યો પતિ અને…
તાજેતરમાં સુરતમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં રહેતી ચાર સંતાનની માતાને અઠવાડિયા અગાઉ રાત્રેના બારેક વાગ્યાના આરસામાં તેના પ્રેમી સાથે…
Trishul News Gujarati News સુરતમાં ચાર-ચાર સંતાનોની માતાને થયો શાકભાજી વાળા સાથે પ્રેમ, રંગરેલિયા ચાલુ થાય એ પહેલા જ ત્રાટક્યો પતિ અને…સુરતમાં પત્નીના મૃત્યુના ૨૧ દિવસમાં જ પતિનું મોત- છ મહિનાના બાળકે ગુમાવી માતા પિતાની છત્રછાયા
તાજેતરમાં સુરતમાંથી એક ખુબ જ દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં 21 દિવસ પહેલાં એક પત્નીએ આપઘાત કરી લીધો હતો જેને લઈને પતિ બાળક સાથે…
Trishul News Gujarati News સુરતમાં પત્નીના મૃત્યુના ૨૧ દિવસમાં જ પતિનું મોત- છ મહિનાના બાળકે ગુમાવી માતા પિતાની છત્રછાયાકિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સુરતના સ્વયંસેવકે પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી મહેકાવી માનવતાની મહેક
હાલમાં ગુજરાતમાંથી અંગદાનના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન ડોનેટ લાઈફના સ્વયંસેવક અને સુરતી મોઢ વણિક સમાજના બ્રેઈનડેડ ગીતેશ ચંદ્રવદન મોદી પરિવારે તેમના…
Trishul News Gujarati News કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સુરતના સ્વયંસેવકે પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી મહેકાવી માનવતાની મહેકસુરતના કોસંબામાં માત્ર 13 મિનિટમાં ATM તોડીને 8.68 લાખની ચોરી કરીને તસ્કરો ફરાર- થોડે દુર જતા જ થયું એવું કે…
આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં તસ્કરો એટીએમ તોડીને ચોરી કરતા કેમેરેમાં કેદ થઇ જાય છે. આ દરમિયાન આવો જ એક કિસ્સો…
Trishul News Gujarati News સુરતના કોસંબામાં માત્ર 13 મિનિટમાં ATM તોડીને 8.68 લાખની ચોરી કરીને તસ્કરો ફરાર- થોડે દુર જતા જ થયું એવું કે…પહેલીવાર વિપક્ષ વગર યોજાઈ બેઠક, વિરોધ પક્ષના નેતાઓ સહીત કોર્પોરેટરોની થઇ ધરપકડ
શુક્રવારે સુરત પાલિકાની યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપના એક ઉમેદવાર ક્રોસ વોટિંગથી હારી જતા 27 કોર્પોરેટરો દ્વારા ભારે ધમાલ મચાવવામાં આવી હતી. આ કેસમાં શનિવારે…
Trishul News Gujarati News પહેલીવાર વિપક્ષ વગર યોજાઈ બેઠક, વિરોધ પક્ષના નેતાઓ સહીત કોર્પોરેટરોની થઇ ધરપકડપોલીસ સ્ટેશનમાં ઘૂસીને તોડફોડ કરવી સુરતના માથાભારેને પડી ગઈ ભારે, જાહેરમાં જ પોલીસે એવી સજા આપી કે…
આજકાલ સુરતમાં તોડફોડની ઘટના સતત સામે આવી રહી છે. હજી થોડા દિવસ પહેલા હોટેલની તોડફોડની ઘટના બની હતી ત્યાં તો ફરીવાર સુરત જિલ્લાના ઓલપાડના સાયણ…
Trishul News Gujarati News પોલીસ સ્ટેશનમાં ઘૂસીને તોડફોડ કરવી સુરતના માથાભારેને પડી ગઈ ભારે, જાહેરમાં જ પોલીસે એવી સજા આપી કે…