સુરત તક્ષશિલા અગ્નિકાંડને (Surat Takshshila Fire) આજે પાંચ વર્ષ પુરા થયા છે. તંત્રની બેદરકારીને કારણે આ અગ્નિકાંડમાં 22 જેટલા માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.…
Trishul News Gujarati News હું ક્રિષ્ના ભીક્ડીયા! આજે પાંચ વર્ષ વીતી ગયા પંરતુ અમને ન્યાય મળ્યો નથી- જાણો મારી દર્દભરી કહાની…Surat
Surat News, Latest Surat News Headlines & Live Updates
સુરતમાં ફરી મહેકી માનવતા: એક સાથે 3 બ્રેનડેડ વ્યક્તિના લિવર-કિડની અને ચક્ષુઓના અંગદાનથી 14ને મળ્યુ નવજીવન
Organ Donation in Surat: ઓર્ગન ડોનર તરીકે ખ્યાતિ પામેલા સુરત શહેરમાં એક સાથે 3 લોકોના અંગદાન કરવામાં આવ્યા છે. જેમાં 3 બ્રેનડેડ વ્યક્તિઓના અંગોનું દાન(Organ…
Trishul News Gujarati News સુરતમાં ફરી મહેકી માનવતા: એક સાથે 3 બ્રેનડેડ વ્યક્તિના લિવર-કિડની અને ચક્ષુઓના અંગદાનથી 14ને મળ્યુ નવજીવનસુરત | સ્ટેટ મોનીટરીંગ સેલે કામરેજથી પકડ્યું કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ
રિપોર્ટર: દિનેશ પટેલ, કામરેજ Gandhinagar SMC Raid in Surat: ગુજરાતમાં અત્યારે અનેક કૌભાંડ સામે આવ્યા છે. નોંધનીય છે કે, આ મામલે કાર્યવાહી પણ થઈ રહીં…
Trishul News Gujarati News સુરત | સ્ટેટ મોનીટરીંગ સેલે કામરેજથી પકડ્યું કેમિકલ ચોરીનું મોટું કૌભાંડસુરત ડુમસની હજારો કરોડની જમીનના ગોલમાલમાં શા માટે થઇ કલેકટરને સસ્પેન્ડ કરવાની માંગ?
Surat News: સુરતના ડુમસ વિસ્તારની કુલ 2.17 લાખ ચો.મી. જમીનને લઈને વિવાદ સામે આવ્યો છે. સુરત નજીક આવેલા ડુમસ વિસ્તારની સરકારી માલિકીની અંદાજે રૂ. 2000…
Trishul News Gujarati News સુરત ડુમસની હજારો કરોડની જમીનના ગોલમાલમાં શા માટે થઇ કલેકટરને સસ્પેન્ડ કરવાની માંગ?ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: સુરતમાં છેલ્લા 24 કલાકમાં 10ના મોત, જાણો વિગતે
Heatwave in Gujarat: ગુજરાત હાલ અગનભઠ્ઠી બની ગયુ છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હજી બે દિવસ આવો…
Trishul News Gujarati News ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: સુરતમાં છેલ્લા 24 કલાકમાં 10ના મોત, જાણો વિગતેસુરતથી કામરેજ જવાનું હોય તો આ સમાચાર ખાસ વાંચી લેજો
સુરત: સુરત શહેરમાં મેટ્રો ટ્રેનની (Surat Metro Work) કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેના કારણે શહેરના કેટલાક રસ્તાઓને ડાયવર્ઝન આપવા આવ્યું છે તો કેટલાક રસ્તાઓને…
Trishul News Gujarati News સુરતથી કામરેજ જવાનું હોય તો આ સમાચાર ખાસ વાંચી લેજોસુરતમાં જનતા BRTS બસમાં ભીડમાં મુસાફરી કરવા મજબુર: જયારે ડેપોમાં 150 થી વધુ બસો પડી રહી છે
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘણે (Mahesh Anaghan) BRTS બસ ડેપોની મુલાકાત લીધી હતી.જ્યાં 175 BRTS બંધ હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ વિડીયોમાં બસનો ખડકલો દેખાઈ રહયો છે. ત્યારે AAP કોર્પોરેટરે તંત્ર પર ગંભીર પ્રહાર કર્યા હતા.
Trishul News Gujarati News સુરતમાં જનતા BRTS બસમાં ભીડમાં મુસાફરી કરવા મજબુર: જયારે ડેપોમાં 150 થી વધુ બસો પડી રહી છેચૂંટણી પ્રચારનો નવો રસ્તો: સુરતમાં ‘ફોન લગાઓ, UP જીતાઓ’ લખેલા લાગ્યા બેનર
Dinner with CR Patil: ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. પરંતુ દેશના કેટલાક રાજ્યમાં હજી ચોથા તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે રાજકીય પાર્ટીઓએ હવે આ…
Trishul News Gujarati News ચૂંટણી પ્રચારનો નવો રસ્તો: સુરતમાં ‘ફોન લગાઓ, UP જીતાઓ’ લખેલા લાગ્યા બેનરસુરત | પલક ઝપકતાં જ ડ્રેસ-કુર્તિની દુકાનમાં મહિલા ચોરે કરી ચોરી; જુઓ ચોરીનો LIVE વિડીયો
Surat theft News: સુરતમાં ચોરીની સતત ઘટાનો સામે આવતી રહે છે. ત્યારે નાના વરાછામાં શ્યામધામ માર્કેટ ખાતે એક દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી.જેમાં 3…
Trishul News Gujarati News સુરત | પલક ઝપકતાં જ ડ્રેસ-કુર્તિની દુકાનમાં મહિલા ચોરે કરી ચોરી; જુઓ ચોરીનો LIVE વિડીયોગુજરાતમાં ‘મે’નો પ્રકોપ: 7થી 14 જૂન દરમિયાન ચોમાસું બેસી જશે; અંબાલાલ પટેલેની કરી મોટી આગાહી
Ambalal Patel Prediction: રાજયમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગે જાણકારી આપતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લામાં મહત્તમ…
Trishul News Gujarati News ગુજરાતમાં ‘મે’નો પ્રકોપ: 7થી 14 જૂન દરમિયાન ચોમાસું બેસી જશે; અંબાલાલ પટેલેની કરી મોટી આગાહીસુમુલ ડેરીની મોટી જાહેરાત: પશુપાલકોને આપશે 350 કરોડ રૂપિયા બોનસ; આ તારીખે ખાતામાં જમા થશે પૈસા
Sumul Dairy: સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે એક મોટી જાહેરાત કરવામાં આવ છે. સુમુલ ડેરીએ(Sumul Dairy) સુરત અને તાપી જીલ્લાના કુલ 2.50 લાખ જેટલા પશુપાલકોને…
Trishul News Gujarati News સુમુલ ડેરીની મોટી જાહેરાત: પશુપાલકોને આપશે 350 કરોડ રૂપિયા બોનસ; આ તારીખે ખાતામાં જમા થશે પૈસાગુજરાતભરમાં સ્માર્ટ મીટરનો કકળાટ: વડોદરા, અમદાવાદ બાદ હવે સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત
Surat Smart Meter: ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર શરૂ કરવામાં આવ્યા છે. પ્રિપેડ મીટરની અંદર પહેલાંથી રિચાર્જ કરીને બેલેન્સ રાખવું પડે છે. હજી તો માત્ર 6…
Trishul News Gujarati News ગુજરાતભરમાં સ્માર્ટ મીટરનો કકળાટ: વડોદરા, અમદાવાદ બાદ હવે સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત