આજે નર્મદા જિલ્લા કલેકટરને પોતાના નીચેના અધિકારીઓના કારણે નીચા જોયું થઈ ગયું. વાત એમ છે કે ડેડીયાપાડા ના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના નેતા…
Trishul News Gujarati News ગુજરાતના કયા TDO સાહેબ ભાજપ નેતા માટે સભ્ય નોંધણી દલાલ બન્યા?trishul news gujarat
પૂરે વેરેલા વિનાશ બાદ વડોદરાના પૂરગ્રસ્તો માટે ગુજરાત સરકારની સહાયની જાહેરાત; જાણો વિગતે
Vadodara Flood News: ભારેથી અતિભારે વરસાદ અને તંત્રની લાપરવાહી કે બેદરકારીને કારણે આવેલ પૂરથી વડોદરા જિલ્લાના વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા. આ પૂરના કારણે વાણિજય, વેપાર…
Trishul News Gujarati News પૂરે વેરેલા વિનાશ બાદ વડોદરાના પૂરગ્રસ્તો માટે ગુજરાત સરકારની સહાયની જાહેરાત; જાણો વિગતે‘છોડો હવે શું ખેલ-વેલ…’ KBC 16ની કન્ટેસ્ટન્ટ અમિતાભ બચ્ચન સાથે ફ્લર્ટ કરતાં બિગ બી શરમાયા- જુઓ વિડીયો
KBC 16: અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ 16’ ના દરેક નવા એપિસોડને નવા ઉત્સાહ અને જુસ્સા સાથે હોસ્ટ કરે છે. આ ઉંમરે પણ તેની શૈલીમાં…
Trishul News Gujarati News ‘છોડો હવે શું ખેલ-વેલ…’ KBC 16ની કન્ટેસ્ટન્ટ અમિતાભ બચ્ચન સાથે ફ્લર્ટ કરતાં બિગ બી શરમાયા- જુઓ વિડીયોજાણો પરમાણુ બોમ્બ, રોકેટ અને મિસાઈલ કરતાં પણ વધુ ખતરનાક હતા રામાયણ કાળના આ શસ્ત્રો
Ramayan: રામાયણના પાત્રોમાં કેટલાક નાયક તો કેટલાક ખલનાય હતા. રામાયણ કાળમાં ધર્મ અને સત્ય માટે ઘણા યુદ્ધો થયા, જેમાં શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો. તે સમયે…
Trishul News Gujarati News જાણો પરમાણુ બોમ્બ, રોકેટ અને મિસાઈલ કરતાં પણ વધુ ખતરનાક હતા રામાયણ કાળના આ શસ્ત્રોસુરતમાં પોલીસ ચોકી મોટી બનાવવા SMC નું ફૂટપાથ કવર કરી લેવાયું
સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસે પોલીસ ચોકીનું (pandesara police station) ગેરકાયદે પાક્કું બાંધકામ ફૂટપાથ પર ઉભું કરી દીધું છે. ગરીબ ફેરિયાઓના લારી-ગલ્લાના દબાણ દૂર કરવા માટે…
Trishul News Gujarati News સુરતમાં પોલીસ ચોકી મોટી બનાવવા SMC નું ફૂટપાથ કવર કરી લેવાયુંરાજ્ય પરિવહન વિભાગમાં નોકરી મેળવવાની સુવર્ણ તક: જલ્દી કરો, જાણો નોકરી મેળવવાની પ્રોસેસ
GSRTC Apprentice Bharti 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ-1961 હેઠળ હાલના નિયમો અનુસાર (GSRTC Apprentice Bharti 2024) એપ્રેન્ટીસ આઈ.ટી.આઈ. ભરતીમેળાનુ…
Trishul News Gujarati News રાજ્ય પરિવહન વિભાગમાં નોકરી મેળવવાની સુવર્ણ તક: જલ્દી કરો, જાણો નોકરી મેળવવાની પ્રોસેસઅમદાવાદમાં ક્રાઇમ બ્રાંચે કારના ટાયરમાંથી ઝડપી પાડ્યું 1 કરોડનું MD ડ્રગ્સ; 2ની ધરપકડ
Ahemdabad Drugs News: રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. દર બીજા દિવસે રાજ્યમાંથી લાખો- કરોડોનું ડ્રગ્સ ઝડપાય છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત,…
Trishul News Gujarati News અમદાવાદમાં ક્રાઇમ બ્રાંચે કારના ટાયરમાંથી ઝડપી પાડ્યું 1 કરોડનું MD ડ્રગ્સ; 2ની ધરપકડપાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3ના મોત
Patan Accident: પાટણના સમી-રાધનપુર હાઈવે પર બાઈક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં એસટી બસ સાથે ટક્કર વાગતા બાઈક (Patan Accident)…
Trishul News Gujarati News પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3ના મોતમાં મોગલની કૃપાથી આ દંપતીના આંગણે ઘણા વર્ષો પછી બંધાયું પારણું, માનતા પૂરી કરવા પહોંચી મોગલધામ
Kutch Mogal Dham: ગુજરાતનું માં મોગલનું પ્રખ્યાત ધામ કરછના કાબરાઉમાં આવેલું છે. કરછના કાબરાઉ વાળી માં મોગલના (Kutch Mogal Dham) પરચા સમગ્ર દેશમાં પ્રખ્યાત છે.…
Trishul News Gujarati News માં મોગલની કૃપાથી આ દંપતીના આંગણે ઘણા વર્ષો પછી બંધાયું પારણું, માનતા પૂરી કરવા પહોંચી મોગલધામતહેવાર માતમમાં ફેરવાયો: ગણપતિ વિસર્જન દરમ્યાન એક જ પરિવારના 4 લોકો સરસ્વતી નદીમાં ડૂબ્યા, પરિવારમાં રોકકળાટ
Patan News: હાલ રાજ્યમાં ગણેશોત્સવનો માહોલ ચાલી રહ્યો છે. તેમજ ગણેશજીની સ્થાપનના પાંચ દિવસ પુરા થતા અમુક લોકો વિસર્જન કરે છે. ત્યારે પાટણમાં વિસર્જન દરમિયાન…
Trishul News Gujarati News તહેવાર માતમમાં ફેરવાયો: ગણપતિ વિસર્જન દરમ્યાન એક જ પરિવારના 4 લોકો સરસ્વતી નદીમાં ડૂબ્યા, પરિવારમાં રોકકળાટTMKOCનો ‘ટપ્પુ’ ની પુન:વાપસી; 5 વર્ષ બાદ આ શો સાથે કમબેક કરી રહ્યો છે ભવ્ય ગાંધી
TMKOC Tappu: ભવ્ય ગાંધીએ સૌથી લાંબી ચાલતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) માં ‘ટપ્પુ’ની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. જોકે, તેણે થોડા વર્ષો…
Trishul News Gujarati News TMKOCનો ‘ટપ્પુ’ ની પુન:વાપસી; 5 વર્ષ બાદ આ શો સાથે કમબેક કરી રહ્યો છે ભવ્ય ગાંધીઅબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની અકલ્પનીય નિર્માણગાથાને દર્શાવતા અદ્વિતીય ઇમર્સિવ શૉ ‘ધ ફેરી ટેલ’ નો યોજાયો ગ્રાન્ડ પ્રીમિયર
BAPS Hindu Temple in Abu Dhabi: તારીખ 9 સપ્ટેમ્બરના રોજ અબુ ધાબી ખાતે નિર્મિત BAPS હિન્દુ મંદિરમાં આ અભૂતપૂર્વ મંદિરની ઐતિહાસિક નિર્માણ ગાથાને (The Fairy…
Trishul News Gujarati News અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની અકલ્પનીય નિર્માણગાથાને દર્શાવતા અદ્વિતીય ઇમર્સિવ શૉ ‘ધ ફેરી ટેલ’ નો યોજાયો ગ્રાન્ડ પ્રીમિયર