રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): પાકિસ્તાની અધિકારીઓ પણ યુક્રેન-રશિયા યુદ્ધમાં હરિયાણાના અંકિતના વખાણ કરી રહ્યા છે. હકીકતમાં, રશિયન હુમલા દરમિયાન અંકિતે પાકિસ્તાની યુવતીનો જીવ બચાવ્યો અને તેને…
Trishul News Gujarati હરિયાણાના અંકિતની દરિયાદિલી: બોમ્બ ધડાકા વચ્ચે યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની યુવતીને 25 કિમી ચાલીને જીવ બચાવ્યોUkraine
યુક્રેનમાં વધુ એક ભારતીયને વાગી ગોળી- કોણ લઇ ગયુ હોસ્પિટલ? જાણીને ચોંકી જશો
Russia Ukraine-war: રશિયા અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે. વિદ્યાર્થીને ગંભીર હાલતમાં રાજધાની કિવ(Kiev)ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો…
Trishul News Gujarati યુક્રેનમાં વધુ એક ભારતીયને વાગી ગોળી- કોણ લઇ ગયુ હોસ્પિટલ? જાણીને ચોંકી જશોયુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ- ભગવાન રક્ષા કરે
Russia Ukraine-war: રશિયા અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે. વિદ્યાર્થીને ગંભીર હાલતમાં રાજધાની કિવ(Kiev)ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.…
Trishul News Gujarati યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ- ભગવાન રક્ષા કરેસુરતનો તેજસ સોનાણી, પોલેન્ડમાં ફેલાવી રહ્યો છે સેવાનું ‘તેજ’, ભારતીયોની મદદ માટે કામધંધો મુકીને લાગી ગયા સેવામાં
રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): એક ગુજરાતી વિશ્વ ગમે ત્યાં જાય પણ તેની મદદ કરવાનો સ્વભાવ ભુલાતો નથી અને આ વાત મૂળ સુરતના પરંતુ હાલ પોલેંડ ખાતે…
Trishul News Gujarati સુરતનો તેજસ સોનાણી, પોલેન્ડમાં ફેલાવી રહ્યો છે સેવાનું ‘તેજ’, ભારતીયોની મદદ માટે કામધંધો મુકીને લાગી ગયા સેવામાંયુક્રેની સૈનિકોના નિર્દોષ બાળકો અને ઘરડા માતા પિતાને મોતને ઘાટ ઉતારી રહી છે રશિયન સેના- અત્યાર સુધીમાં 2,000 માસુમોના મોત
રશિયા(Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) યુક્રેન(Ukraine) પર કબજો કરવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. તેઓ કોઈપણ કિંમતે આ યુદ્ધ જીતવા માંગે છે. મીડિયા રિપોર્ટ્સ…
Trishul News Gujarati યુક્રેની સૈનિકોના નિર્દોષ બાળકો અને ઘરડા માતા પિતાને મોતને ઘાટ ઉતારી રહી છે રશિયન સેના- અત્યાર સુધીમાં 2,000 માસુમોના મોતદુનિયાનું નામોનિશાન મિટાવી દેશે ‘ત્રીજું વિશ્વયુદ્ધ’ -ચારેબાજુ વરસશે પરમાણું બોમ્બ! રશિયાએ આપી ગંભીર ચેતવણી
રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને રશિયાના વલણ પર તમામ દેશોએ નારાજગી વ્યક્ત કરી છે. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે(Sergei Lavrov)…
Trishul News Gujarati દુનિયાનું નામોનિશાન મિટાવી દેશે ‘ત્રીજું વિશ્વયુદ્ધ’ -ચારેબાજુ વરસશે પરમાણું બોમ્બ! રશિયાએ આપી ગંભીર ચેતવણીયુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વ્હારે આવ્યો સોનુ સૂદ- દરેક માતા પિતાને કહ્યું- ‘તમે ચિંતા નહિ કરતા, હું છું!’
રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે યુદ્ધ ચાલુ છે. હજારો ભારતીય વિદ્યાર્થીઓ(Indian students) હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે. આ સ્થિતિમાં અભિનેતા સોનુ સૂદે(Actor Sonu…
Trishul News Gujarati યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વ્હારે આવ્યો સોનુ સૂદ- દરેક માતા પિતાને કહ્યું- ‘તમે ચિંતા નહિ કરતા, હું છું!’દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે વ્લાદિમીર પુતિન- ખર્વોની સંપત્તિ, આલીશાન મહેલો, હજારો લક્ઝરી કાર અને… -જુઓ વિડીયો
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના(Russian President Vladimir Putin) માથા પર વિશ્વમાં સૌથી શક્તિશાળી બનવાનું ઝનૂન છે. હાલ યુક્રેન(Ukraine) અને રશિયા(Russia) વચ્ચે ચાલી રહેલા તણાવથી આખું વિશ્વ…
Trishul News Gujarati દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે વ્લાદિમીર પુતિન- ખર્વોની સંપત્તિ, આલીશાન મહેલો, હજારો લક્ઝરી કાર અને… -જુઓ વિડીયોયુક્રેનમાં દિવસેને દિવસે બગડી રહી છે ભારતીયોની હાલત, ટ્રેનની એક ટીકીટ માટે જુઓ શું-શું વેચી રહ્યા વિદ્યાર્થીઓ?
Russia-Ukraine War: રશિયાના આક્રમણ બાદ યુક્રેન(Ukraine)માં ફસાયેલા ભારતીય નાગરિકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે…
Trishul News Gujarati યુક્રેનમાં દિવસેને દિવસે બગડી રહી છે ભારતીયોની હાલત, ટ્રેનની એક ટીકીટ માટે જુઓ શું-શું વેચી રહ્યા વિદ્યાર્થીઓ?હજુ તો એક યુદ્ધ પત્યું નથી ત્યાં બીજા યુદ્ધના વાગ્યા ભણકારા- જાણો ક્યાં બે દેશ કરી રહ્યા છે યુદ્ધની તૈયારી?
રશિયા અને યુક્રેન(Russia and Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયા અને યુક્રેને એકબીજા સાથે વાતચીત પણ કરી હતી. પરંતુ, તેમાં કોઈ ઉકેલ આવી શક્યો…
Trishul News Gujarati હજુ તો એક યુદ્ધ પત્યું નથી ત્યાં બીજા યુદ્ધના વાગ્યા ભણકારા- જાણો ક્યાં બે દેશ કરી રહ્યા છે યુદ્ધની તૈયારી?યુદ્ધ વચ્ચે રશિયન સૈનિકનો ભાવુક કરી દેતો વિડીયો થયો વાયરલ- મનોમન ભીની આંખે માતા સાથે કરી વાત અને કહ્યું…
કિવ(Kiev): યુક્રેન(Ukraine) હુમલામાં ભાગ લઈ રહેલા રશિયન સૈનિકો(Russian soldiers) ‘અત્યંત ગભરાયેલા’ છે. તે બ્રિટિશ ઇન્ટેલિજન્સ કંપની(British Intelligence Company)ના વૉઇસ રેકોર્ડિંગ(Voice recording)માં દેખાય છે. રેડિયો સંદેશ…
Trishul News Gujarati યુદ્ધ વચ્ચે રશિયન સૈનિકનો ભાવુક કરી દેતો વિડીયો થયો વાયરલ- મનોમન ભીની આંખે માતા સાથે કરી વાત અને કહ્યું…સ્મૃતિ ઈરાનીએ પ્લેનમાં યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓને આવકાર્યા- ગુજરાતી વિદ્યાર્થીને જોઇને બોલ્યા કઈક આવું…
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Smriti Irani)એ બુધવારે યુદ્ધગ્રસ્ત યુક્રેન(Ukraine)થી પરત ફરી રહેલા ભારતીય વિધાર્થીઓનું સ્વાગત કર્યું. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયેલા…
Trishul News Gujarati સ્મૃતિ ઈરાનીએ પ્લેનમાં યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓને આવકાર્યા- ગુજરાતી વિદ્યાર્થીને જોઇને બોલ્યા કઈક આવું…