ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના રામપુર(Rampur) જિલ્લામાં, શાહજહાંપુર (Shahjahanpur)થી મુસાફરોને લઈને દિલ્હી જઈ રહેલી સ્લીપર બસ શનિવારે મોડી રાત્રે ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત…
Trishul News Gujarati લોહીલુહાણ થયો હાઈવે- ખાનગી બસ અને ટ્રકની ભયંકર અથડામણમાં ડ્રાઈવર સહિત છ મુસાફરોના મોતને ભેટ્યાuttar pradesh
ટ્રક અને ડબલ ડેકર બસની ભયંકર અથડામણમાં છ લોકોના મોત અને ૪૪ લોકો ઘાયલ
આજકાલ દેશમાં અકસ્માતના કિસ્સા વધતા જાય છે. જેના કારણે કેટલાક લોકોના જીવ જાય છે. લખનૌ-દિલ્હી હાઈવે(Lucknow-Delhi Highway) પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.…
Trishul News Gujarati ટ્રક અને ડબલ ડેકર બસની ભયંકર અથડામણમાં છ લોકોના મોત અને ૪૪ લોકો ઘાયલ‘મહાદેવ બોલાવી રહ્યા છે, જય મહાકાલ!’ કહી શિવ ભક્તે ગ્રાઇન્ડરથી પોતાનું ગળું કાપી નાખ્યું
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના હરદોઈ(Hardoi)માં આપઘાતનો ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. વ્યક્તિએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે…
Trishul News Gujarati ‘મહાદેવ બોલાવી રહ્યા છે, જય મહાકાલ!’ કહી શિવ ભક્તે ગ્રાઇન્ડરથી પોતાનું ગળું કાપી નાખ્યુંમુસ્લિમ યુવતીએ ધર્મની સીમા ઓળંગી હિંદુ યુવક સાથે કરી લીધા લગ્ન- ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપે તેવી છે બંનેની લવસ્ટોરી
આઝમગઢ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના આઝમગઢ (Azamgarh)માં એક અનોખી લવસ્ટોરીની ચર્ચા સમગ્ર વિસ્તારમાં ફેલાય ગઈ છે. અહીં એક મુસ્લિમ યુવતીએ હિંદુ ધર્મ (Hindu religion) અપનાવીને…
Trishul News Gujarati મુસ્લિમ યુવતીએ ધર્મની સીમા ઓળંગી હિંદુ યુવક સાથે કરી લીધા લગ્ન- ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપે તેવી છે બંનેની લવસ્ટોરીપરિવારે લગ્નની ના પાડી તો શાળામાં ભણતા યુવક-યુવતીએ ટ્રેન સામે પડતું મુક્યું જીવન
ઉતર પ્રદેશ(Uttar Pradesh)ના ગોરખપુર(Gorak hpur)માં ગુરુવારે મોડી રાત્રે એક પ્રેમી અને પ્રેમિકાએ ટ્રેનની સામે કૂદીને આપઘાત કરી લીધો હતો. રેલ્વે ટ્રેક પર બંનેના ટુકડા-ટુકડા જોઈ…
Trishul News Gujarati પરિવારે લગ્નની ના પાડી તો શાળામાં ભણતા યુવક-યુવતીએ ટ્રેન સામે પડતું મુક્યું જીવનમથુરાની જેલમાં મુસ્લિમ કેદીઓ તૈયાર કરી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણના વાઘા
ઉત્તર પ્રદેશની મથુરા (Mathura, Uttar Pradesh) જિલ્લા જેલમાં રહેતા મુસ્લિમ કેદીઓ ભગવાન કૃષ્ણ (Lord Krishna) ના વસ્ત્રો બનાવવાનું કામ કરી રહ્યા છે. માહિતી અનુસાર, આ…
Trishul News Gujarati મથુરાની જેલમાં મુસ્લિમ કેદીઓ તૈયાર કરી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણના વાઘાસરકારી શાળામાં આવા શિક્ષક હોય તો પ્રાઇવેટ શાળાની શું જરૂર! આ વિડીયો જોઇને આખો ભીની થઇ જશે
શિક્ષક માટે તે ખૂબ જ ગર્વની ક્ષણ છે, જ્યારે વિદ્યાર્થી લાગણીશીલ બની જાય છે અને જ્યારે તે વિદાય લે છે ત્યારે તેને ગળે લગાવી લે.…
Trishul News Gujarati સરકારી શાળામાં આવા શિક્ષક હોય તો પ્રાઇવેટ શાળાની શું જરૂર! આ વિડીયો જોઇને આખો ભીની થઇ જશેખાખીનો રૌફ તો જુઓ… યુવક આજીજી કરતો રહ્યો પરંતુ નાશમાં ધુત પોલીસ બંદુકની અણીએ મારતો રહ્યો માર
સામાન્ય રીતે પોલીસ(Police) લોકોની સુરક્ષા માટે હોય છે. પરંતુ ઘણી વાર તેઓનો રૌફ પણ જોવા મળતો હોય છે. હાલમાં એવો જ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના…
Trishul News Gujarati ખાખીનો રૌફ તો જુઓ… યુવક આજીજી કરતો રહ્યો પરંતુ નાશમાં ધુત પોલીસ બંદુકની અણીએ મારતો રહ્યો મારલગ્નના આઠ દિવસ બાદ નવવધૂએ એવો કાંડ કર્યો કે, પરિવારના નવ સભ્યો હોસ્પીટલમાં પહોચી ગયા
ઉતર પ્રદેશના(Uttar Pradesh) મેરઠના(meerut) પરીક્ષિતગઢમાં પરિવારની લગ્નની ખુશીમાતમમાં ફેરવાઈ ગઈ છે. પતિ સહિત પરિવારના 9 સભ્યોને જમવામાં ઝેરી પદાર્થ ભેળવીને નવીનવેલી દુલ્હન લાખોના દાગીના અને…
Trishul News Gujarati લગ્નના આઠ દિવસ બાદ નવવધૂએ એવો કાંડ કર્યો કે, પરિવારના નવ સભ્યો હોસ્પીટલમાં પહોચી ગયાહોમવર્ક કરીને ન આવતા મહિલા ટીચરે બાળકીને માર્યો ઢોર માર- વિડીયો વાયરલ થતા વાલીઓમાં ફફડાટ
આ ઘટના ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) ઉન્નાવના(Unnao) પ્રાથમિક શાળાની છે. જ્યાં સુશીલા કુમારી એક શિક્ષિકા(Teacher) છે. તેણે 5 વર્ષની બાળકી તનુને હોમવર્ક ન કરવા પર નિર્દયતાથી…
Trishul News Gujarati હોમવર્ક કરીને ન આવતા મહિલા ટીચરે બાળકીને માર્યો ઢોર માર- વિડીયો વાયરલ થતા વાલીઓમાં ફફડાટતાલિબાનીઓ પણ પાછા પડે! ઝાડ સાથે બાંધીને માર્યો એવો માર કે, વિડીયો જોઇને આત્મા કંપી ઉઠશે
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બિજનૌર(Bijnor)નો એક વિડીયો વાયરલ(Video viral) થયો છે. જ્યાં મોબાઈલ ચોરી(Mobile theft)ની શંકાએ યુવકને ઝાડ સાથે બાંધી લાકડીઓ વડે તાલિબાની(Taliban)ઓની જેમ માર મારવામાં…
Trishul News Gujarati તાલિબાનીઓ પણ પાછા પડે! ઝાડ સાથે બાંધીને માર્યો એવો માર કે, વિડીયો જોઇને આત્મા કંપી ઉઠશેકૂવામાં પડેલા ભેંસના બચ્ચાને બચાવવામાં બે સગા ભાઈઓ સહિત ત્રણના મોત- બંને દીકરાના મૃતદેહ જોઈ તૂટી પડ્યો પરિવાર
ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) કાનપુરમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. કાનપુર જિલ્લામાં કૂવામાંથી ભેંસના બચ્ચાને બચાવવાના પ્રયાસમાં 3 યુવકોએ એમનો જીવ ગુમાવ્યો હતો. બે સગા…
Trishul News Gujarati કૂવામાં પડેલા ભેંસના બચ્ચાને બચાવવામાં બે સગા ભાઈઓ સહિત ત્રણના મોત- બંને દીકરાના મૃતદેહ જોઈ તૂટી પડ્યો પરિવાર