ગુજરાત(Gujarat): ઉત્તરાયણ(Uttarayana)ને પંદર દિવસ પૂર્ણ થઈ ગયા છે પરંતુ હજી પણ કાતિલ દોરીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે દોરીને કારણે અકસ્માત(Accident) થવાની ઘટના સતત…
Trishul News Gujarati News ઉત્તરાયણ તો ગઈ પણ, કાતિલ દોરીનો કહેર યથાવત- યુવકનું ગળું કપાતા બ્રીજ પર જ ભરાયા લોહીના ખાબોચિયાUttarayana
સુરતમાં મામાના ઘરે પતંગ ચગાવવા આવેલા ભાણીયા માટે લોહિયાળ બની ઉત્તરાયણ, રીબાઈ રીબાઈને મોતને ભેટ્યો યુવક
ઉત્તરાયણ (Uttarayana) ના દિવસે પતંગની દોરીએ વધુ એક યુવકનો જીવ લીધો છે. આ ઘટના સુરતમાં આવેલ કામરેજ (Kamrej, Surat) માંથી સામે આવી છે. સુરતના કામરેજમાં…
Trishul News Gujarati News સુરતમાં મામાના ઘરે પતંગ ચગાવવા આવેલા ભાણીયા માટે લોહિયાળ બની ઉત્તરાયણ, રીબાઈ રીબાઈને મોતને ભેટ્યો યુવકભૂલથી પણ નહિ ખરીદતા આ માંજો, નહીતર મોંઘી પડશે ઉત્તરાયણ- જાણો શું કહ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ…
ગુજરાત(Gujarat): રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)ના જન્મદિવસ પર ગઈકાલે તેમના શુભેચ્છકો દ્વારા શહેરમાં અનેક જગ્યાએ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી…
Trishul News Gujarati News ભૂલથી પણ નહિ ખરીદતા આ માંજો, નહીતર મોંઘી પડશે ઉત્તરાયણ- જાણો શું કહ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ…કોમી એકતાનું અનોખું ઉદાહરણ! પાટણનો આ મુસ્લિમ પરિવાર દરરોજ તૈયાર કરે છે 4000થી પણ વધુ પતંગ, ખાસ કોલકાતાથી આવે છે વાંસની સળીઓ
‘વિવિધતામાં પણ એકતા’ આ વાક્યને સાચા અર્થમાં સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. આમ તો, ઉત્તરાયણ (Uttarayana) એ હિન્દુઓનો તહેવાર છે. આ તહેવારમાં પતંગનું વિશેષ…
Trishul News Gujarati News કોમી એકતાનું અનોખું ઉદાહરણ! પાટણનો આ મુસ્લિમ પરિવાર દરરોજ તૈયાર કરે છે 4000થી પણ વધુ પતંગ, ખાસ કોલકાતાથી આવે છે વાંસની સળીઓUttarayana પહેલા બજારમાં આવી ખાસ ફીરકી, જે જાતે જ વીટી લેશે કપાયેલી દોર- જાણો કિંમત અને ક્યાંથી મળશે
Uttarayana નજીક આવી રહી છે, મોટાભાગના લોકોને ઉત્તરાયણ તહેવાર ખુબ જ પસંદ છે. નાનાથી લઈને મોટા દરેકને પતંગ ચગાવવાની ખુબ મજા આવે છે. પતંગ ચગાવવામાં…
Trishul News Gujarati News Uttarayana પહેલા બજારમાં આવી ખાસ ફીરકી, જે જાતે જ વીટી લેશે કપાયેલી દોર- જાણો કિંમત અને ક્યાંથી મળશેઉત્તરાયણ ભલે ઉજવો, પણ પોલીસ કમિશનરનું આ જાહેરનામું વાંચી લેજો- નહિતર મહેમાન બનીને ઘરે પહોંચશે
ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, ગુજરાતી યુવાવર્ગનો સૌથી પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ(Uttarayana). ત્યારે આ બધાની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે…
Trishul News Gujarati News ઉત્તરાયણ ભલે ઉજવો, પણ પોલીસ કમિશનરનું આ જાહેરનામું વાંચી લેજો- નહિતર મહેમાન બનીને ઘરે પહોંચશે